Uphawu lweYouVersion
Khetha Uphawu

યોહાન 17:20-21

યોહાન 17:20-21 DHNNT

“મા ફક્ત યે ચેલાસે સાટી પ્રાર્થના નીહી કરા, પન તેહને સાટી બી પ્રાર્થના કરાહા જે તેના ઉપદેશ આયકીની માનેવર વીસવાસ ઠેવતીલ. કા તે અખા એક હુયત, જીસા મા માને બાહાસ હારી એક હુયી રહજહન અન બાહાસ માને હારી એક હુયી રહહ, યે સાટી કા યે દુનેના લોકા વીસવાસ કરતીલ કા તુની માલા દવાડાહા.