YouVersion Logo
Search Icon

યોહાન 20

20
ખાલી કબર
(મત્તિ 28:1-10; મર. 16:1-8; લુક. 24:1-12)
1હપ્તા ને પેલે દાડે મગદલા ગામ ની મરિયમ હવેંર મ ફટક ની કબરેં આવી અનેં ભાઠા નેં કબર અગ્યેડ થી હરકેંલો ભાળ્યો. 2તર વેયે દોડેંનેં ગઈ અનેં શમોન પતરસ અનેં હેંના બીજા સેંલા નેં ઝેંનેં હાતેં ઇસુ વદાર પ્રેમ રાખતો હેંતો કેંદું, “વેયા પ્રભુ નેં કબર મહો કાડ લેં જ્યા હે, અનેં હમનેં નહેં ખબર કે હેંનેં કાં મેંલ દેંદો હે.” 3તર પતરસ અનેં વેયો બીજો સેંલો બે જણા કબર મએં જાવા મંડ્યા. 4વેયા બે જણા હાતેં-હાતેં દોડેં રિયા હેંતા, પુંણ બીજો સેંલો પતરસ ની અગ્યેડ વદેંનેં કબર કન પેલ પૂગ્યો. 5અનેં કબર મ નમેંનેં સિસરં પડેંલં ભાળ્ય, તે હુંદો વેયો મએં નેં જ્યો. 6તર શમોન પતરસ હેંનેં વાહે-વાહે પોત્યો, અનેં કબર નેં મએં જ્યો અનેં તાં સિસરં પડેંલં ભાળ્ય. 7અનેં ઝી અંગુંસો મોડા ઇપેર ફુંતેંલો હેંતો વેયો, સિસરં નેં હાતેં પડેંલો નેં, પુંણ વાળેંનેં અલગ મેંલેંલો ભાળ્યો. 8તર વેયો બીજો સેંલો હુંદો ઝી કબરેં પેલ પૂગ્યો હેંતો, મએં જ્યો અનેં ઇયુ ભાળેંનેં કે ઇસુ મરેંલં મહો પાસો જીવતો થાએંજ્યો હે, વિશ્વાસ કર્યો. 9વેયા તે હઝુ તક પવિત્ર શાસ્ત્ર ની વેયે વાત નેં હમજ્યા હેંતા કે વેયો મરેંલં મહો પાસો જીવતો થાહે. 10તર વેયા સેંલા પુંત-પુંતાને ઘેર પાસા વળેં જ્યા.
મગદલા ગામ ની મરિયમ નેં ભળાવું
(મત્તિ 28:9-10; મર. 16:9-11)
11પુંણ મરિયમ ગાંગરતી જાએંનેં કબર નેં નજીક બારતં ઇબી રી, અનેં ગાંગરતી-ગાંગરતી કબર નેં મએં વાકી વળેંનેં ભાળ્યુ, 12તે હીન્યી બે હરગદૂતં નેં ઉજળં સિસરં પેરેંલા એક નેં મુંણકા મએં અનેં બીજા નેં પોગ મએં બેંઠેંલા ભાળ્યા, ઝાં ઇસુ ની લાશ મિલીલી હીતી. 13હેંનવેં હેંનેં પૂસ્યુ, “હે બાઈ, તું હુંકા ગાંગરે રી હે?” હીન્યી હેંનનેં કેંદું, વેયા મારા પ્રભુ ની લાશ નેં તુંકેં લેં જ્યા હે, અનેં મનેં નહેં ખબર કે હેંનેં કાં મેંલ્યો હે. 14એંમ કેંવા પસી વેયે વાહેડ ફરી અનેં ઇસુ નેં ઇબીલો ભાળ્યો, પુંણ હીન્યી નેં વળખ્યો કે ઇયો ઇસુ હે. 15ઇસુવેં હેંનેં પૂસ્યુ, હે બાઈ, તું હુંકા ગાંગરેં રી હે? અનેં કેંનેં જુંવેં રી હે? હીન્યી માળી હમજેંનેં હેંનેં કેંદું, “હે સાએંબ, અગર તું હીની લાશ નેં તુંકેં લેંજ્યો હે તે મનેં વતાડ કે હેંનેં કાં મિલી હે, તે હૂં હેંનેં લેં જએં.” 16ઇસુવેં હેંનેં કેંદું, મરિયમ! હીન્યી વાહે ફરેંનેં હેંનેં ઈબ્રાનિ ભાષા મ કેંદું, “રબ્બુની! એંતરે હે ગરુ.” 17ઇસુવેં હેંનેં કેંદું, મનેં નહેં હાએ, કેંમકે હૂં હઝુ તક બા કનેં હરગ મ નહેં જ્યો, પુંણ મારા સેંલં કનેં જાએંનેં હેંનનેં કેં દે કે હૂં મારા બા અનેં તમારા બા, અનેં મારા પરમેશ્વર અનેં તમારા પરમેશ્વર કનેં ઇપેર જું હે. 18મગદલા ગામ ની મરિયમેં જાએંનેં સેંલંનેં કેંદું, મેંહ પ્રભુ નેં ભાળ્યો! અનેં હેંને મનેં એંમ કેંદું.
સેંલંનેં ભળાવું
(મત્તિ 28:16-20; મર. 16:14-18; લુક. 24:36-49)
19હેંનેસ દાડે ઝી આરમ નો પેલ્લો દાડો હેંતો, હાંજ ના ટાએંમેં ઝર તાં ઘેરં ન બાએંણં યહૂદી મનખં ન અગુવં ની સમક થી બંદ હેંતં, તર ઇસુ આયો અનેં સેંલં ની વસ મ ઇબો થાએંનેં હેંનનેં કેંદું, તમનેં શાંતિ મળે. 20અનેં એંમ કેં નેં હેંને પુંતાના હાથ અનેં પુંતાનું પાહું વતાડ્યુ તર સેંલા પ્રભુ નેં ભાળેંનેં ખુશ થાયા. 21ઇસુવેં ફેંર હેંનનેં કેંદું, તમનેં શાંતિ મળે, ઝેંમ બએં મનેં દુન્ય મ મુંકલ્યો હે, વેમેંસ હૂં હુંદો તમનેં દુન્ય મ મુંકલું હે. 22એંમ કેં નેં હેંનેં હેંનં ઇપેર ફુંક મારેંનેં કેંદું, “પવિત્ર આત્મા લો.” 23ઝેંનના પાપ તમું માફ કરો, વેયા હેંનં હારુ માફ કરવા મ આયા હે, અનેં ઝેંના પાપ તમું માફ નેં કરો, વેયા માફ નેં થાએ.
થુંમા નેં ભળાવું
24પુંણ બાર સેંલં મનો એક, એંતરે થુંમો ઝી દિદુમુસ કેંવાએ હે, ઝર ઇસુ આયો તર હેંનનેં હાતેં નેં હેંતો. 25ઝર બીજા સેંલા હેંનેં કેંવા મંડ્યા, હમવેં પ્રભુ નેં ભાળ્યો હે, તર થુંમે હેંનનેં કેંદું, ઝર તક હૂં હેંનં હાથં મ ખીલં ન પુંલં ભાળેંનેં હેંનં મ મારી અંગળી નેં નાખેં લું અનેં હેંનં પાહળં મ મારો હાથ નેં નાખું, તર તક હૂં વિશ્વાસ નેં કરું કે વેયો મરેંલં મહો પાસો જીવતો થાએંજ્યો હે.
26એક અઠવાડજ્યા પસી હેંના સેંલા ફેંર થી ઘેર મ હેંતા, તર થુંમો હેંનનેં હાતેં હેંતો, અનેં કમાડં બંદ હેંતં, તર ઇસુવેં હેંનની વસ મ આવેંનેં ઇબે રેંનેં કેંદું, “તમનેં શાંતિ મળે.” 27તર હેંને થુંમા નેં કેંદું, “આં આવેંનેં તારી અંગળી મારં હાથં ન કાણં મ નાખેંનેં ભાળ અનેં તારો હાથ મારી સાતી ની બાજુ મ નાખ, અનેં શક કરવો બંદ કર અનેં વિશ્વાસ કર કે હૂં જીવતો હે.” 28ઇયુ હામળેંનેં થુંમે જવાબ આલ્યો, “હે મારા પ્રભુ, હે મારા પરમેશ્વર!” 29ઇસુવેં હેંનેં કેંદું, “તેં વિશ્વાસ એંતરે હારુ કર્યો હે, કેંમકે તેં મનેં ભાળ્યો હે. ધન્ય વેય હે, ઝેંનવેં ભાળ્યા વગર વિશ્વાસ કર્યો હે.”
ઇની સોપડી નું મક્ષદ
30ઇસુવેં બીજા હુંદા ઘણા સમત્કાર સેંલંનેં વતાડ્યા, ઝી ઇની સોપડી મ લખવા મ નહેં આયા. 31પુંણ ઇયુ એંતરે હારુ લખવા મ આયુ હે કે તમું વિશ્વાસ કરો, કે ઇસુસ પરમેશ્વર નો બેંટો મસીહ હે, અનેં હેંનેં ઇપેર વિશ્વાસ કરેંનેં હેંના નામ થી અમર જીવન મેંળવો.

Currently Selected:

યોહાન 20: GASNT

Tõsta esile

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in