YouVersion Logo
Search Icon

યોહાન 19

19
1તર પિલાતુસેં સેનિકં કનેં ઇસુ નેં કોડા મરાયા. 2સેનિકંવેં કાટં નો મોંગટ ગુંથેંનેં હેંના મુંણકા ઇપેર મિલ્યો, અનેં હેંનેં જાંબુડી રંગ નો ઝભ્ભો પેરાયો. 3અનેં હેંનેં ટીકે આવેં-આવેંનેં કેંવા મંડ્ય, હે યહૂદી મનખં ના રાજા, નમસ્તે! અનેં હેંનેં થાપલેં હુદી વાદ્જ્યી. 4તર પિલાતુસેં ફેંર બારતં નકળેંનેં મનખં નેં કેંદું, “ભાળો, હૂં હેંનેં તમારી કન ફેંર બારતં લાવું હે, હેંનેં થી તમું જાણ લો કે મનેં હેંનેં મ કઇ ગલતી નહેં મળતી.” 5તર ઇસુ નેં કાટં નો મોંગટ અનેં જાંબુડી સિસરં પેર લો બારતં લાવવા મ આયો, અનેં પિલાતુસેં હેંનનેં કેંદું, “એંના માણસ નેં ભાળો.” 6ઝર મુખી યાજકં અનેં સોકીદારંવેં હેંનેં ભાળ્યો, તે સિસાએં નેં કેંદું, “હેંનેં ક્રૂસ ઇપેર સડાવ, ક્રૂસ ઇપેર!” પિલાતુસેં હેંનનેં કેંદું, તમુંસ હેંનેં લેં જાએંનેં ક્રૂસ ઇપેર સડાવો, કેંમકે મેંહ તે એંનેં મ કઇ ગલતી નહેં ભાળી. 7યહૂદી મનખં ન અગુવએં હેંનેં જવાબ આલ્યો, “હમારું હુંદું એક નિયમ હે, અનેં હેંના નિયમ ને પરમણે વેયો માર દડવા નેં લાએંક હે, કેંમકે વેયો પુંતે-પુંતાનેં પરમેશ્વર નો બેંટો થાવા નો દાવો કરે હે.” 8ઝર પિલાતુસેં ઇયુ હામળ્યુ તે ઘણો વદાર સમકેં જ્યો. 9અનેં ફેંર દરબાર મ જ્યો, અનેં ઇસુ નેં કેંદું, “તું કાનો હે?” પુંણ ઇસુવેં હેંનેં કઇ જવાબ નેં આલ્યો. 10એંતરે હારુ પિલાતુસેં હેંનેં કેંદું, “તું મારી હામેં હુંકા નહેં બુંલતો? હું તું નહેં જાણતો કે તનેં સુંડ દેંવા નો અધિકાર મારી કન હે, અનેં તનેં ક્રૂસ ઇપેર સડાવાનો હુંદો અધિકાર મારી કન હે.” 11ઇસુવેં જવાબ આલ્યો, “અગર તનેં પરમેશ્વર ની તરફ થી અધિકાર નેં આલવા મ આવતો, તે તારો મારી ઇપેર કઇસ અધિકાર નેં રેંતો, એંતરે હારુ ઝેંને મનેં તારં હાથં મ હવાડ્યો હે, હેંનો પાપ વદાર હે.”
12એંને લેંદે પિલાતુસેં હેંનેં સુંડ દેંવા સાઇહુ, પુંણ યહૂદી મનખંવેં સિસાએં-સિસાએં નેં કેંદું, “અગર તું હેંનેં સુંડ દેંહે, તે તું રોમ ના મુંટા રાજા નો દોસદાર નહેં. ઝી કુઇ પુંતે-પુંતાનેં રાજા માને હે, વેયો કૈસર#19:12 રોમ નો મુંટો રાજા નો વેરી હે.” 13ઇયે વાતેં હામળેંનેં, પિલાતુસ ઇસુ નેં બારતં લાયો અનેં નિયા કરવા ની રાજગદ્દી ઇપેર બેંઠો, ઝી ભાઠં નો ઉંટલો નામ ની જગ્યા મ હીતી. ઝેંનેં ઈબ્રાનિ ભાષા મ ગબ્બતા, કેંવાએ હે. 14ઇયો ફસહ તેવાર ની તિયારી કરવા નો દાડો હેંતો, અનેં બફોર ના લગ-ભગ એક વાગ્યો હેંતો. તર હેંને યહૂદી મનખં નેં કેંદું, ભાળો તમારો રાજા! 15પુંણ વેય સિસાવા મંડ્ય હેંનેં માર દડ! માર દડ! હેંનેં ક્રૂસ ઇપેર સડાવ! પિલાતુસેં હેંનનેં કેંદું, “હું તમારા રાજા નેં હૂં ક્રૂસ ઇપેર સડાવું?” મુખી યાજકંવેં જવાબ આલ્યો, “કૈસર નેં સુંડેંનેં હમારો બીજો કુઇ રાજા નહેં.” 16તર હેંને ઇસુ નેં હેંનં ન હાથં મ હુંપેં દેંદો એંતરે કે હેંનેં ક્રૂસ ઇપેર સડાવા મ આવે.
ક્રૂસ ઇપેર સડાવવું
(મત્તિ 27:32-44; મર. 15:21-32; લુક. 23:26-43)
17તર વેય ઇસુ નેં હેંનો ક્રૂસ તુંકાડેંનેં હીની જગ્યા તક બારતં લેં જ્ય, ઝી ખોપડી ની જગ્યા કેંવાએ હે, અનેં ઈબ્રાનિ ભાષા મ ગુલગુત્તા. 18વેંહાં હેંનવેં હેંનેં અનેં હેંનેં હાતેં બીજા બે માણસં નેં ક્રૂસ ઇપેર સડાયા, એક નેં ઇસુ ની જમણી બાજુ અનેં બીજા નેં ડાબી બાજુ, અનેં વસ મ ઇસુ નેં. 19પિલાતુસેં એક ગુંના નું કાગળ લખેંનેં ક્રૂસ ઇપેર સોટાડ દેંદું, હેંના મ એંમ લખેંલું હેંતું,, નાજરત ગામ નો ઇસુ, યહૂદી મનખં નો રાજા. 20હેંના ગુંના ના કાગળ નેં ઘણં યહૂદી મનખંવેં વાસ્યુ, કેંમકે વેયે જગ્યા ઝાં ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવવા મ આયો હેંતો, વેયે યરુશલેમ સેર નેં નજીક હીતી, અનેં કાગળ ઈબ્રાનિ અનેં લતીની અનેં યૂનાની ભાષા મ લખેંલું હેંતું. 21તર યહૂદી મનખં ન મુખી યાજકંવેં પિલાતુસ નેં કેંદું, “યહૂદી મનખં નો રાજા” એંમ નહેં લખે પુંણ એંમ લખ કે હેંનેં કેંદું, “હૂં યહૂદી મનખં નો રાજા હે.” 22પિલાતુસેં જવાબ આલ્યો, “મેંહ લખેં દેંદું હે, વેયુ પાસું નેં બદલાએ.”
23ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવા પસી, સેનિકંવેં હેંનં સિસરં લેંનેં સ્યાર ટુકડા કર્યા, અનેં સ્યાર યે સેનિકંવેં એક-એક ટુકડો લેં લેંદો. અનેં ઝભ્ભો હુંદો લેંદો, પુંણ ઝભ્ભો હીવણ વગર નો ઇપેર થી લેંનેં નિસં તક વણેંલો હેંતો. 24એંતરે હેંનવેં એક-બીજા નેં કેંદું, “આપું એંનેં નેં ફાડજ્યે, પુંણ એંનેં હારુ સિઠ્ઠી નાખજ્યે કે ઇયો કેંનેં મળે.” ઇયુ એંતરે હારુ થાયુ કે પવિત્ર શાસ્ત્ર મ ઝી લખવા મ આયુ હે વેયુ પૂરુ થાએ, “હેંનવેં મારં સિસરં એક-બીજા મ વાટેં લેંદં અનેં મારા ઝબ્બા હારુ સિઠ્ઠી નાખી.”
25હાં નેં સેનિકંવેં હેંમેંસ કર્યુ. ઇસુ ના ક્રૂસ નેં ટીકે હીની આઈ, અનેં હીની આઈ ની બુંન, ક્લોપાસ ની બજ્યેર મરિયમ, અનેં મગદલા ગામ ની મરિયમ ઇબી હીત્યી. 26ઇસુવેં પુંતાની આઈ, અનેં હેંના સેંલા નેં ઝેંનેં વેયો વદાર પ્રેમ કરતો હેંતો ટીકે ઇબીલં ભાળેંનેં પુંતાની આઈ નેં કેંદું, “હે આઈ, ભાળ, ઇયો તારો સુંરો હે.” 27ફેંર હેંના સેંલા નેં કેંદું, “ભાળ ઇયે તારી આઈ હે.” અનેં હેંના ટાએંમ થીસ વેયો સેંલો, મરિયમ નેં પુંતાનેં ઘેર લેંજ્યો.
ઇસુ ની મોત
(મત્તિ 27:45-56; મર. 15:33-41; લુક. 23:44-49)
28એંનેં પસી ઇસુવેં ઇયુ જાણેંનેં કે હેંને પુંતાનું બદ્દું કામ પૂરુ કર દેંદું હે, એંતરે હારુ કે ઝી પવિત્ર શાસ્ત્ર મ લખવા મ આયુ વેયુ પૂરુ થાએ કેંદું, “હૂં તર્હ્યો હે.” 29તાં દરાક નો ખાટો રસ ભરેંલું એક રાસડું મેંલેંલું હેંતું, હાં નેં હેંનવેં દરાક ના ખાટા રસ મ રુહ ડબુંળેંનેં, એક પાતળી હુટી ઇપેર પુંએં નેં ઇસુ નેં સુહાડ્યુ. 30ઝર વેયો દરાક નો ખાટો રસ ઇસુ ના મોડા મ જ્યો, તે હેંને કેંદું, “પૂરુ થાયુ” અનેં મુંણકું નમાવેંનેં જીવ કાડ દડ્યો.
ભાલો મારવો
31હાવુ ઇયો તિયારી નો દાડો હેંતો, અનેં બીજે દાડે આરમ નો દાડો અનેં ફસહ નામ નો તેવાર હુંદો હેંતો. ઇયો યહૂદી મનખં હારુ એક ખાસ દાડો હેંતો, અનેં વેય નેં સાહતં હેંતં કે હેંને દાડે હેંનં તાંણં ની લાશેં ક્રૂસ ઇપેર રે. એંતરે હારુ હેંનવેં પિલાતુસ નેં કેંદું કે હેંના પોગ ભાગેં દડાવે, એંતરે કે હીની મોત જલ્દી થાએં જાએ, અનેં લાશ નેં નિસં ઉતારેં સકે. 32એંતરે હારુ સેનિકંવેં આવેંનેં ઇસુ નેં હાતેં ક્રૂસ ઇપેર સડાવેંલા બે યે માણસ ના પોગ ભાગેં દડ્યા. 33પુંણ ઝર હેંનવેં ઇસુ કન આવેંનેં ભાળ્યુ તે વેયો મરેંજ્યો હેંતો, એંતરે હારુ હેંના પોગ નેં ભાગ્યા. 34પુંણ સેનિકં મનેં એક જણે ઇસુ ની સાતી ની બાજુ મ ભાલો માર્યો, અનેં હેંનેં મહું તરત લુઈ અનેં પાણેં નકળ્યુ. 35ઝેંને માણસેં ઇયુ બદ્દું ભાળ્યુ, હેંને ગવાહી આલી હે, એંતરે કે તમું હુંદં વિશ્વાસ કરેં સકો, અનેં હીની ગવાહી હાસી હે, અનેં વેયો જાણે હે કે વેયો હાસું બુંલે હે. 36ઇયે વાતેં એંતરે થાઈ કે પવિત્ર શાસ્ત્ર મ ઝી લખેંલું હે વેયે વાત પૂરી થાએ, “હેંનું એક યે હટકું ભાગવા મ નેં આવે.” 37અનેં ફેંર એક બીજી જગ્યા લખ્યુ હે, “ઝેંનેં હેંનવેં કુંર્યો હે, હેંનેં ઇપેર વેય નજર કરહે.”
ઇસુ નેં ડાટવું
(મત્તિ 27:57-61; મર. 15:42-47; લુક. 23:50-56)
38આ બદ્દું થાએં જાવા પસી અરિમતિયા ગામ ના યૂસુફેં ઝી ઇસુ નો સેંલો હેંતો, પુંણ યહૂદી મનખં ન અગુવં ની સમક થી હીની વાત નેં વતાડતો નેં હેંતો, પિલાતુસ નેં અરજ કરી કે હૂં ઇસુ ની લાશ લેં જું. અનેં પિલાતુસેં હીની અરજ હામળી, અનેં વેયો આવેંનેં હીની લાશ લેંજ્યો. 39નીકુદેમુસ હુંદો, ઝી પેલ ઇસુ કન રાતેં જ્યો હેંતો, ફાટું મિક્ષર કરેંલું લગ-ભગ તેત્રીસ કિલો ગંધરસ લેં આયો. 40તર હેંને ઇસુ ની લાશ લીદી, અનેં યહૂદી મનખં નેં ડાટવા ની રિતી પરમણે હેંનેં અંતર હાતેં ખાપુંણ મ ફૂતી. 41હીની જગ્યા મ ઝાં ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવા મ આયો હેંતો, એક બગિસો હેંતો, અનેં હેંના બગિસા મ એક નવી કબર હીતી હીની કબર મ હઝુ તક કીની એ લાશ નેં મેંલવા મ આવી હીતી. 42એંતરે હારુ યહૂદી મનખં ના તેવાર ની તિયારી ના દાડા ને લેંદે, હેંનવેં ઇસુ ની લાશ હેંનમસ મિલી, કેંમકે વેયે કબર ટીકે હીતી.

Currently Selected:

યોહાન 19: GASNT

Tõsta esile

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in