YouVersion Logo
Search Icon

યોહાન 18

18
ઇસુ નેં હવાડ દેંવું
(મત્તિ 26:47-56; મર. 14:43-50; લુક. 22:47-53)
1ઇસુ પ્રાર્થના પૂરી કરેંનેં, પુંતાનં સેંલંનેં હાતેં કીદ્રોન ખાઈ નેં પેંલે પાર જ્યો. તાં એક બગિસો હેંતો, હેંનં મ વેયા જ્યા. 2અનેં ઇસુ નેં હવાડવા વાળો યહૂદા હુંદો ઇયે જગ્યા જાણતો હેંતો, કેંમકે ઇસુ પુંતાનં સેંલંનેં હાતેં પેલ હુંદો તાં જાએં કરતો હેંતો. 3તર યહૂદા, સેનિકં ની એક ટુકડી અનેં મુખી યાજકં અનેં ફરિસી ટુંળા ન મનખં ની તરફ થી સોકીદારં નેં લેંનેં, દીવા, મશાલેં અનેં હતિયારં લેંનેં તાં આયો. 4ઇસુ હીની બદ્દી વાતં નેં જાણતો હેંતો ઝી હેંનેં હાતેં થાવા ની હીતી, અનેં તાંહો નકળતે જાએંનેં હેંનનેં પૂસ્યુ, “તમું કેંનેં જુંએં રિયા હે?” 5હેંનવેં હેંનેં જવાબ આલ્યો, “નાજરત ગામ ના ઇસુ નેં.” ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં વેયોસ હે.” અનેં હેંનેં હવાડવા વાળો યહૂદા ઈસ્કરિયોતી હુંદો હેંનનેં હાતેં ઇબો હેંતો. 6ઝર ઇસુવેં હેંનનેં એંમ કેંદું, “હૂં વેયોસ હે.” તર વેયા વાહે હરકેંનેં જમીન ઇપેર પડેંજ્યા. 7તર ઇસુવેં બીજી વાર હેંનનેં પૂસ્યુ, “તમું કેંનેં જુંએં રિયા હે?” હેંનવેં હેંનેં જવાબ આલ્યો, “નાજરત ગામ ના ઇસુ નેં.” 8ઇસુવેં કેંદું, “હૂં તે તમનેં કેં સુક્યો હે કે હૂં વેયોસ હે, અગર મનેં જુંએં રિયા હે તે એંનં માણસં નેં જાવા દો.” 9એંવું એંતરે હારુ થાયુ, કે વેયુ વસન પૂરુ થાએ ઝી ઇસુવેં પેલ કેંદું હેંતું. ઝેંનનેં તેં મનેં આલ્યા હે, હેંનં મનો મેંહ એક નેં હુંદો નહેં ખુંયો. 10તર શમોન પતરસેં તલુવાર કેંસ લીદી અનેં મુંટા યાજક ના નોકર નેં વાએંનેં હેંનો ડાબો કાંદડો કાપેં દડ્યો. હેંના નોકર નું નામ મલખુસ હેંતું. 11તર ઇસુવેં પતરસ નેં કેંદું, “તારી તલુવાર મિયન મ નાખ. ઝી દુઃખ બએં મનેં આલ્યુ હે, હું હેંનેં હૂં નેં વેંઠું?”
હન્ના નેં હામેં ઇસુ
12તર સેનિકંવેં અનેં હેંનં ન અધિકારજ્યવેં અનેં યહૂદી મનખં ના નોકરેં ઇસુ નેં બાંદ લેંદો. 13અનેં પેલ હેંનેં હન્ના કન લેં જ્યા, કેંમકે વેયો હેંના વર નો મુંટા યાજક કાઈફા નો હાહરો હેંતો. 14ઇયો વેયોસ કાઈફા હેંતો, ઝેંને યહૂદી મનખં ન અગુવં નેં સલાહ આલી હીતી કે બદ્દ મનખં હારુ એક માણસ નેં મરવું અસલ હે.
પતરસ ઇસુ નો નકાર કરે હે
(મત્તિ 26:69-70; મર. 14:66-68; લુક. 22:55-57)
15શમોન પતરસ અનેં એક બીજો સેંલો હુંદો ઇસુ નેં વાહે-વાહે સાલેં જ્યા. વેયો સેંલો મુંટા યાજક ની વળખણ વાળો હેંતો, એંતરે હારુ વેયો ઇસુ નેં હાતેં મુંટા યાજક ના ઘેર ના આંગણા મ જ્યો. 16પુંણ પતરસ બારતં બાએંણા મસ ઇબોરિયો. તર વેયો બીજો સેંલો ઝી મુંટા યાજક ની વળખણ વાળો હેંતો બારતં જ્યો, અનેં બાએંણે રખવાળી કરવા વાળી નોકરણી નેં કેં નેં પતરસ નેં હુંદો મએં લેંજ્યો. 17ઝી બાએંણે સોકી કરવા વાળી હીતી, હીની નોકરણન્યી પતરસ નેં કેંદું, “ખેંતોક તું હુંદો એંના માણસ ન સેંલં મનો તે નહેં?” પતરસેં કેંદું, “હૂં વેયો નહેં.” 18નોકર અનેં સેનિક ટાડ નેં લેંદે કોએંલા હળગાવેંનેં આગ કન ઇબા-ઇબા તાપેં રિયા હેંતા, અનેં પતરસ હુંદો હેંનં કનેં ઇબો રેંનેં તાપતો હેંતો.
મુંટા યાજક દુવારા ઇસુ નેં પૂસ-પરસ
(મત્તિ 26:59-66; મર. 14:55-64; લુક. 22:66-71)
19તર મુંટે યાજકેં ઇસુ નેં પુંતાનં સેંલં ના બારા મ અનેં હેંના ભાષણ ના બારા મ પુસ્યુ. 20ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “મેંહ બદ્દ થી સાફ-સાફ વાતેં કરજ્યી, મેંહ ગિરજં મ અનેં મંદિર મ ઝાં બદ્દ યહૂદી મનખં ભેંગં થાએં કરતં હેંતં, હમેશા ભાષણ કર્યુ અનેં સાનું કઇસ નહેં કેંદું. 21તું મનેં ઇયો સવાલ હુંકા પૂસે હે? ઝેંનવેં મારું ભાષણ હામળ્યુ હે હેંનનેં પૂસ, કે મેંહ હેંનનેં હું કેંદું. ભાળ વેય જાણે હે કે મેંહ હું-હું કેંદું.” 22ઝર ઇસુવેં એંમ કેંદું, તર મંદિર ન સોકીદારં મહો એકેં ઝી નજીક ઇબો હેંતો, ઇસુ નેં થાપલ વાએંનેં કેંદું, “હું તું મુંટા યાજક નેં ઇવી રિતી જવાબ આલે હે?” 23ઇસુવેં હેંનેં કેંદું, “મેંહ હું ભુંડું કેંદું હે? અગર મેંહ ભુંડું કેંદું વેહ તે તું મનેં વતાડ. પુંણ અગર મેંહ ભલું કેંદું હે, તે મનેં હુંકા વાએ હે?” 24તર હન્નાવેં ઇસુ નેં બાંદેલોસ, કાઈફા મુંટા યાજક કન મુંકલેં દેંદો.
પતરસ બીજી વાર ઇસુ નો નકાર કરે હે
(મત્તિ 26:71-75; મર. 14:69-72; લુક. 22:58-62)
25શમોન પતરસ આગ કન ઇબો-ઇબો તાપતો હેંતો. તર હેંનવેં હેંનેં કેંદું, “ખેંતોક તું હુંદો હેંનં સેંલં મનો તે નહેં?” પતરસેં નકાર કરેંનેં કેંદું, “હૂં વેયો નહેં.” 26મુંટા યાજક ન નોકરં મનેં એક જણો ઝી હેંના કુટુમ નો હેંતો, ઝેંનો કાંદડો પતરસેં કાપેં દડ્યો હેંતો હેંને કેંદું, “તું હેંનં મનોસ હે, કેંમકે મેંહ તનેં હેંનેં હાતેં વાડી મ ભાળ્યો હેંતો.” 27પતરસેં ફેંર નકાર નાખ્યુ, અનેં તરત કુકડો બુંલ્યો.
ઇસુ પિલાતુસ નેં હામેં
(મત્તિ 27:1-2,11-14; મર. 15:1-5; લુક. 23:1-5)
28તર વેયા ઇસુ નેં કાઈફા કન થી મેલ મ લેં જ્યા, વેયો હવેંર નો ટાએંમ હેંતો, પુંણ યહૂદી મનખં ના અગુવા પુંતે મેલ મ નેં જ્યા, એંતરે હારુ કે વેયા અબડાએં નેં જાએ, અનેં ફસહ તેવાર નું ખાવાનું ખાએં સકે. 29તર પિલાતુસ રાજપાલેં બારતં આવેંનેં હેંનનેં પૂસ્યુ, “તમું એંના માણસ ઇપેર કઇની વાત ઇપેર દોષ લગાડો હે?” 30હેંનવેં હેંનેં જવાબ આલ્યો, “અગર ઇયો માણસ ગુંનેગાર નેં હેંતો તે હમું એંનેં તારં હાથં મ નેં હુંપતા.” 31પિલાતુસેં હેંનનેં કેંદું, “તમુંસ એંનેં લેં જાએંનેં પુંતાના નિયમ ના પરમણે એંનો નિયા કરો.” યહૂદી મનખં ન અગુવએં હેંનેં કેંદું, “કેંનેંક નો જીવ લેંવાનો અધિકાર હમનેં નહેં.” 32ઇયુ એંતરે હારુ થાયુ કે વેયે વાત પૂરી થાએ, ઝી ઇસુવેં એંમ ઇશારો કરતે જાએંનેં કીદી હીતી કે એંનું મોત કેંકેંમ થાહે.
33તર પિલાતુસ ફેંર દરબાર મ મએં જ્યો, અનેં ઇસુ નેં બુંલાવેંનેં હેંનેં પૂસ્યુ, “હું તું યહૂદી મનખં નો રાજા હે?” 34ઇસુવેં જવાબ આલ્યો, “હું તું આ વાત પુંતાની તરફ થી પૂસે, કે પસે બીજંવેં મારા બારા મ તનેં એંમ કેંદું હે?” 35પિલાતુસેં કેંદું, “તું જાણે હે કે હૂં યહૂદી માણસ નહેં, તારીસ જાતિ ન મનખંવેં અનેં મુખી યાજકંવેં તનેં મારં હાથં મ હુઇપો હે. તેં હું કર્યુ હે?” 36ઇસુવેં જવાબ આલ્યો, “મારું રાજ ઇની દુન્ય નું નહેં, અગર મારું રાજ ઇની દુન્ય નું હેંતું તે, મારા સેંવક ઝઘડો કરતા કે હૂં યહૂદી મનખં ન અગુવં દુવારા હાવા મ નેં આવતો, પુંણ હાવુ મારું રાજ આંનું નહેં.” 37પિલાતુસેં ઇસુ નેં કેંદું, “તે હું તું રાજા હે?” ઇસુવેં જવાબ આલ્યો, “તુંસ કેં રિયો હે કે હૂં રાજા હે. મેંહ એંતરે જલમ લેંદું અનેં એંતરે દુન્ય મ આયો કે હાસ ની ગવાહી આલું. ઝી કુઇ હાસ નું હે, વેયુ મારી વાણી હામળે હે.”
મોત નું હોકમ
(મત્તિ 27:15-31; મર. 15:6-20; લુક. 23:13-25)
38પિલાતુસેં ઇસુ નેં પૂસ્યુ “હાસ હું હે?” એંમ કેં નેં ફેંર યહૂદી મનખં ન અગુવં કનેં જ્યો અનેં હેંનનેં કેંદું, “મનેં તે હેંનેં મ કઇ ગલતી નહેં ભળાતી.” 39પુંણ તમારી ઇયે રિતી હે, કે હૂં ફસહ તેવાર મ તમારી હારુ એક માણસ નેં સુંડ દું. અનેં હાં તમું એંમ સાહો હે, કે તમારી હારુ યહૂદી મનખં ના રાજા નેં સુંડ દું? 40તર હેંનવેં ફેંર સિસાએં નેં કેંદું, “હેંનેં નેં પુંણ હમારી હારુ બરઅબ્બા નેં સુંડ દે.” અનેં બરઅબ્બા ડાકુ હેંતો.

Currently Selected:

યોહાન 18: GASNT

Tõsta esile

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in