1
યોહાન 20:21-22
ગરાસિયા નવો કરાર
ઇસુવેં ફેંર હેંનનેં કેંદું, તમનેં શાંતિ મળે, ઝેંમ બએં મનેં દુન્ય મ મુંકલ્યો હે, વેમેંસ હૂં હુંદો તમનેં દુન્ય મ મુંકલું હે. એંમ કેં નેં હેંનેં હેંનં ઇપેર ફુંક મારેંનેં કેંદું, “પવિત્ર આત્મા લો.”
Compare
Explore યોહાન 20:21-22
2
યોહાન 20:29
ઇસુવેં હેંનેં કેંદું, “તેં વિશ્વાસ એંતરે હારુ કર્યો હે, કેંમકે તેં મનેં ભાળ્યો હે. ધન્ય વેય હે, ઝેંનવેં ભાળ્યા વગર વિશ્વાસ કર્યો હે.”
Explore યોહાન 20:29
3
યોહાન 20:27-28
તર હેંને થુંમા નેં કેંદું, “આં આવેંનેં તારી અંગળી મારં હાથં ન કાણં મ નાખેંનેં ભાળ અનેં તારો હાથ મારી સાતી ની બાજુ મ નાખ, અનેં શક કરવો બંદ કર અનેં વિશ્વાસ કર કે હૂં જીવતો હે.” ઇયુ હામળેંનેં થુંમે જવાબ આલ્યો, “હે મારા પ્રભુ, હે મારા પરમેશ્વર!”
Explore યોહાન 20:27-28
Home
Bible
Plans
Videos