ખાવાનું ખાવા પસી ઇસુવેં સિમોન પતરસ નેં પૂસ્યુ, “હે શમોન, યૂહન્ના ના સુંરા, હું તું હાસેં એંનં બદ્દ થી વદેંનેં મારી ઇપેર પ્રેમ કરે હે?” હેંને જવાબ આલ્યો, “હાઓ પ્રભુ, તું તે જાણે હે કે હૂં તારી ઇપેર પ્રેમ કરું હે.” ઇસુવેં કેંદું, “મારં ઘેંઠં નેં સાર.” અનેં હેંને ફેંર બીજી વાર પૂસ્યુ, “હે શમોન, યૂહન્ના ના સુંરા, હું તું મારી ઇપેર પ્રેમ કરે હે?” હેંને જવાબ આલ્યો, “હાઓ પ્રભુ, તું જાણે હે હૂં તારી ઇપેર પ્રેમ રાખું હે.” ઇસુવેં હેંનેં કેંદું, “મારં ઘેંઠં ની રખવાળી કર.” ઇસુવેં તીજી વાર હેંનેં પૂસ્યુ, “હે શમોન, યૂહન્ના ના સુંરા, હું તું મારી ઇપેર પ્રેમ રાખે હે?” તર પતરસ ઉદાસ થાયો, એંતરે હારુ કે હેંને તીજી વાર એંવુંસ પૂસ્યુ, “હું તું મારી ઇપેર પ્રેમ રાખે હે?” અનેં પતરસેં જવાબ આલ્યો, “હે પ્રભુ, તું તે બદ્દું જાણે હે, તું તે ઇયુ જાણે હે કે હૂં તારી ઇપેર પ્રેમ રાખું હે.” ઇસુવેં હેંનેં કેંદું, “મારં ઘેંઠં નેં સાર.”