યોહાન 21:18
યોહાન 21:18 GASNT
હૂં તનેં હાસું-હાસું કું હે, ઝર તું જુંવન હેંતો, તે તું પુંતે તિયાર થાએંનેં ઝાં સાહે તાં જાતો હેંતો, પુંણ ઝર તું ડુંહો થાએં જાહેં, તર તું પુંતાના હાથ લંબાવહેં અનેં કુઇ બીજો તનેં તિયાર કરહે, અનેં ઝાં તું નેં જાવા સાહે તાં તનેં વેયો લેં જાહે.