પ્રેરિતોનાં ક્રત્યો 13
13
બરનબાસ અનેં શાઉલ નેં મુંકલવું
1અંતાકિયા સેર ની મંડલી મ ઘણાક ભવિષ્યવક્તા અનેં વસન હિકાડવા વાળા હેંતા, હેંનં મ બરનબાસ, અનેં શમોન ઝી નીગર કેંવાએ હે, અનેં કુરેન ગામ નો લૂકિયુસ, મનાહેમ ઝી નાનપણ થી હેરોદેસ રાજા નેં હાતેં મુંટો થાયો હેંતો, અનેં શાઉલ. 2ઝર વેયા ઉપવાસ હાતેં પ્રાર્થના કરેં રિયા હેંતા, તે પવિત્ર આત્માવેં કેંદું, “મારી સેવા કરવા હારુ, બરનબાસ અનેં શાઉલ નેં અલગ કરો, ઝેંનેં હારુ મેંહ હેંનનેં બુંલાયા હે.” 3તર હેંનવેં ઉપવાસ અનેં પ્રાર્થના કરેંનેં અનેં હેંનં ઇપેર હાથ મેંલેંનેં પરમેશ્વર ની સેવકાઈ હારુ મુંકલ્યા.
પાવલુસ ના પરસાર નો પેલ્લો પરવાસ
4શાઉલ અનેં બરનબાસ પવિત્ર આત્મા ની અગવાઈ થી સિલુકિયા સેર ના દરજ્યા ની ધેડેં જહાંજ ની ટીસણેં જ્યા અનેં તાંહાં જહાંજ મ બેંહેંનેં સાઇપ્રસ દ્વીપ ના સલમીસ સેર મ જહાંજ ની ટીસણેં પોત્યા. 5અનેં તાં પોતેંનેં યહૂદી મનખં ન ગિરજં મ પરમેશ્વર ના વસન નો પરસાર કર્યો, યૂહન્ના ઝી મરકૂસ કેંવાએ હે વેયો હેંનની મદદ કરવા હારુ હેંનનેં હાતેં હેંતો. 6હેંનેં પસી હેંનવેં બદ્દ દ્વીપં ન સેરં મ પરવાસ કર્યો. અનેં સેંલ્લે વેયા પાફૂસ સેર મ પોત્યા. તાં હેંનનેં બાર ઇસુ નામ નો એક યહૂદી માણસ મળ્યો, વેયો જાદૂગર અનેં ઝૂઠો ભવિષ્યવક્તા હેંતો. 7વેયો જાદૂગર જહાંજં ની ટીસણ ના અધિકારી સિરગિયુસ પાવલુસ ઝી એક બુદ્ધિમાન માણસ હેંતો હેંનેં હાતેં હેંતો. તર અધિકારી માણસેં બરનબાસ અનેં શાઉલ નેં પુંતાનેં કન બુંલાવેંનેં પરમેશ્વર નું વસન હામળવા સાઇહુ. 8પુંણ વેયો જાદૂગર ઝી યૂનાની ભાષા મ એલીમાસ કેંવાએ હે, હેંના અધિકારી નેં ઇસુ ઇપેર વિશ્વાસ કરવા થી અટકાવા ના ઈરાદા થી શાઉલ અનેં બરનબાસ નો વિરોધ કરવા મંડ્યો. 9તર શાઉલેં ઝેંનું બીજુ નામ પાવલુસ હુંદું હે, પવિત્ર આત્મા થી ભરપૂર થાએંનેં, જાદૂગર મએં એક સિતી નજર કરેંનેં કેંદું, 10હે શેતાન ના સુંરા, ઝી કઇ હાસું હે હેંનો તું વેરી હે, ભુંડા કાવતરા અનેં ઝૂઠાઇ થી ભરેંલો હે. તું હમેશા પરમેશ્વર ની હાસી વાત નેં ઝૂઠાઇ મ બદલવા ની કોશિશ કરે હે. 11હાવુ ભાળ, પ્રભુ તનેં દંડ આવવા નો હે, અનેં તું થુંડાક ટાએંમ હારુ આંદળો રેંહેં, અનેં બફોર ના તોપ મ હુંદું તું કઇ યે નેં ભાળેં સકે. એંમ કેંતક મસ આંદળું-આંદળું અનેં ઇન્દારું હેંનેં આંખં મ થાએંજ્યુ, અનેં વેયો સ્યારેં મેર લલુંવવા મંડ્યો કે કુઇ હેંનો હાથ હાએંનેં લેં જાએ. 12તર અધિકારજ્યેં ઝી કઇ થાયુ હેંતું, હેંનેં ભાળેંનેં અનેં પ્રભુ ના બારા મ ભાષણ હામળેંનેં વિસાર કરતો થાએંજ્યો અનેં હેંને પ્રભુ ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો.
પિસિદિયા ઇલાકા ના અંતાકિયા સેર મ
13પાવલુસ અનેં હેંના હાત વાળેં પાફૂસ સેર થી દરજ્યા મ પરવાસ સલુ કર્યો, અનેં વેયા પંફૂલિયા પરદેશ ના પિરગા સેર મ પોત્યા. તાંહો યૂહન્ના ઝી મરકૂસ કેંવાએ હે, હેંનનેં સુંડેંનેં યરુશલેમ સેર પાસો વળેંજ્યો. 14પાવલુસ અનેં બરનબાસ પિરગા સેર થી અગ્યેડ વદેંનેં ગલાતિયા પરદેશ ના પિસિદિયા ઇલાકા ના અંતાકિયા સેર મ પોત્યા, અનેં આરમ ને દાડે ગિરજા મ જાએંનેં બેંહેંજ્યા. 15મૂસા ના નિયમ મહું અનેં ભવિષ્યવક્તા ની સોપડી મ થી વાસવા પસી ગિરજા ન અગુવએં પાવલુસ અનેં બરનબાસ નેં કેંદું, “હે ભાજ્યોં, અગર મનખં ના ઉત્તેજન હારુ તમારે કઇક વાત કીવી વેહ તે કો.” 16તર પાવલુસેં ઇબે થાએંનેં, હેંનનેં સપ રેંવા હારુ હાથં થી ઇશારો કરેંનેં કેંદું, હે ઇસરાએંલ ન મનખોં અનેં પરમેશ્વર ની બીક રાખવા વાળં બીજી જાતિ ન મનખોં, હામળો. 17એંનં ઇસરાએંલ ન મનખં ને પરમેશ્વરેં હમારં બાપ-દાદં નેં પસંદ કર લેંદા, અનેં ઝર વેયા મિસ્ર દેશ મ પરદેશી થાએંનેં રેંતા હેંતા, તે હેંનનો પરિવાર ઘણો વદાર્યો, અનેં સામ્રતી હાથં થી હેંનનેં મિસ્ર દેશ ની ગુલામી મહો કાડ લાયો. 18અનેં વેયો લગ-ભગ સાળી વર તક ઉજોડ જગ્યા મ ભુંડો વેવહાર સહન કરતો રિયો. 19અનેં કનાન દેશ મ હાત રાજ્ય ન મનખં નું નાશ કર્ય, અનેં હેંનનું દેશ લગ-ભગ હડા સ્યાર સો વર મ હેંનનેં વારસદાર થાવા હારુ આલ દેંદું. 20હેંનેં પસી પરમેશ્વર એક-એક કરેંનેં શમૂએલ ભવિષ્યવક્તા તક હેંનં હારુ નિયા કરવા વાળા નિમતો રિયો. 21ઝર શમૂએલ અગુવો હેંતો તર હેંનવેં એક રાજા ની માંગણી કરી, તર પરમેશ્વરેં બિન્યામીન ના ઘરાણા મહો કિશ ના સુંરા શાઉલ નેં હેંનં હારુ રાજા નિઇમો, વેયો સાળી વર તક રાજા રિયો. 22ફેંર પરમેશ્વરેં હેંનેં હરકાવેંનેં દાઉદ નેં ઇસરાએંલ ન મનખં નો રાજા બણાયો, ઝેંના બારા મ હેંને ગવાહી આલી, “મનેં એક માણસ યિશૈ નો સુંરો દાઉદ મારી અસ્યા પરમણે મળેંજ્યો, વેયોસ મારી બદ્દી અસ્યા પૂરી કરહે.” 23હીનીસ પીઢી મહો પરમેશ્વરેં પુંતાના વાએંદા ને પરમણે ઇસરાએંલ ન મનખં કનેં એક તારનારો, એંતરે ઇસુ નેં મુંકલ્યો. 24ઇસુ નેં આવવા થી પેલ યૂહન્ના બક્તિસ્મ આલવા વાળે, ઇસરાએંલ ન મનખં મ એંમ પરસાર કર્યો કે પાપ કરવો બંદ કરેંનેં બક્તિસ્મ લો. 25ઝર યૂહન્ના પુંતાની સેવા પૂરી કરવા મ હેંતો, તે હેંને પૂસ્યુ, તમું મનેં હું હમજો હે? હૂં મસીહ નહેં પુંણ હામળો, ઝી મારા પસી આવવા વાળો હે, હૂં તે એક નોકર નેં જેંમ નમેંનેં હેંનં કાહડં ન નાડં સુંડવા ને લાએંક હુંદો નહેં.
26હે ભાજ્યોં, તમું ઝી ઇબ્રાહેંમ ની પીઢી ન હે, અનેં બદ્દ બીજી જાતિ ન મનખોં ઝી પરમેશ્વર ની બીક રાખો હે, પરમેશ્વરેં આપં બદ્દ કન ઇસુ ના બારા મ તારણ નો હમિસાર મુંકલ્યો હે. 27યરુશલેમ સેર ન રેંવા વાળં મનખંવેં અનેં હેંનં ન અગુવએં ઇસુ મસીહ નેં, નેં વળખ્યો અનેં ભવિષ્યવક્તં ન વસનં નેં હુંદં નેં હમજ્ય, ઝેંનેં વેય હર આરમ ને દાડે ભણતં હેંતં. એંતરે હારુ હેંનવેં હેંનેં દોષી ઠરાયો, અનેં ઇવી રિતી ભવિષ્યવક્તં નું વસન પૂરુ કર્યુ. 28ઇસુ નેં માર દડવા લાએંક દંડ મળે એંવું કઇ કારણ હેંનનેં નેં મળ્યુ, તે હુંદું હેંનવેં પિલાતુસ હાકીમ નેં અરજ કરી, કે હેંનેં માર દડવા મ આવે. 29ઝર હેંનવેં વેયુ બદ્દું કર્યુ ઝી પવિત્ર શાસ્ત્ર મ હેંના બારા મ લખેંલું હે, હેંનવેં ઇસુ નેં એક ક્રૂસ ઇપેર સડાવેંનેં માર દડ્યો, અનેં ફેંર ક્રૂસ ઇપેર થી ઉતારેંનેં કબર મ મિલ્યો. 30પુંણ પરમેશ્વરેં હેંનેં મરેંલં મહો પાસો જીવતો કર દેંદો, 31અનેં વેયો પુંતાનં સેંલંનેં ઝી હેંનેં હાતેં ગલીલ પરદેશ થી યરુશલેમ સેર મ આયા હેંતા, હેંનનેં ઘણં દાડં તક ભળાતો રિયો. અનેં મનખં નેં હામેં હાવુ વેયાસ હેંના ગવાહ હે. 32અનેં હમું તમનેં હેંના વાએંદા ના બારા મ ઝી હમારં બાપ-દાદં હાતેં કરવા મ આયો હેંતો, ઇયો તાજો હમિસાર હમળાવજ્યે હે, 33કે પરમેશ્વરેં ઇસુ નેં મરેંલં મહો પાસો જીવતો કરેંનેં, વેયોસ વાએંદો આપડં બેંટા-બીટી હારુ પૂરો કર્યો. ઝેંવું ભજન સંહિતા ના બીજા પાઠ મ લખ્યુ હે, “તું મારો સુંરો હે, આજેસ હૂં તારો બા બણેંજ્યો હે.”
34પરમેશ્વરેં હેંનેં કબર મ હડવા નેં દેંદો અનેં મરેંલં મહો પાસો જીવતો કર દેંદો, હેંના બારા મ હેંને એંમ કેંદું હુંદું હેંતું,
“હૂં તનેં દાઉદ રાજા ઇપેર ની પવિત્ર અનેં કેંરં યે નેં ટળવા વાળી આશિષ આલેં.” 35ઇયેસ વાત દાઉદેં હુદી ભજન સંહિતા ની સોપડી મ બીજી જગ્યા કીદી હે, “તું પુંતાના પવિત્ર માણસ નેં હડવા નેં દે.” 36કેંમકે દાઉદ રાજા તે પરમેશ્વર ની અસ્યા પરમણે પુંતાના ટાએંમ મ સેવા કરેંનેં મરેંજ્યો, અનેં હેંનેં પુંતાનં બાપ-દાદં નેં હાતેં ડાટવા મ આયો, અનેં હેંનું શરીર કબર મ હડેં હુંદું જ્યુ. 37પુંણ ઇસુ નેં પરમેશ્વરેં મરેંલં મહો પાસો જીવતો કર દેંદો, હેંનું શરીર કબર મ હડ્યુ નહેં. 38એંતરે હારુ હે ભાજ્યોં, તમું જાણ લો કે ઇસુ દુવારા પાપ ની માફી નો હમિસાર તમનેં આલવા મ આવે હે. 39અનેં ઝીની વાતં થી તમું મૂસા ના નિયમ પરમણે ગુંનેગાર ગણાતં હેંતં, હીની બદ્દી વાતં થી દરેક વિશ્વાસ કરવા વાળં ઇસુ મસીહ દુવારા ગુંનેગાર નહેં ગણાતં. 40એંતરે હારુ ખટકે રો, ખેંતુંક એંવું નેં થાએ કે ઝી ભવિષ્યવક્તં ની સોપડજ્ય મ લખેંલું હે, વેયુ તમં ઇપેર હુંદું આવે પડે. 41“હે નિંદા કરવા વાળોં, ધિયાન થી હામળો, અનેં ભકનાએં જો અનેં મરેં જો, કેંમકે હૂં તમારા ટાએંમ મ કઇક એંવું કામ કરેં, એંવું કામ કે અગર કુઇ તમનેં હેંના કામ ના બારા મ કેંહે, તે તમું કેંરં યે વિશ્વાસ નેં કરહો.” 42ઝર પાવલુસ અનેં બરનબાસ ગિરજા મહા નકળેં રિયા હેંતા, તર અમુક મનખં હેંનનેં અરજ કરવા મંડ્ય, કે આવવા વાળે આરમ નેં દાડે હમનેં ઇયે વાતેં પાસી હમળાવજો. 43અનેં ઝર ગિરજો સુટીજ્યો, તે યહૂદી મનખં અનેં બીજી જાતિ ન યહૂદી બણેંલં મનખં મહં ઘણં બદં પાવલુસ અનેં બરનબાસ નેં વાહે-વાહે જ્ય, હેંનવેં હેંનં મનખં હાતેં વાતેં કરેંનેં હમજાડ્ય કે પરમેશ્વર ના અનુગ્રહ મ બણે રો.
પાવલુસ દુવારા બીજી જાતિ ન મનખં મ પરસાર કરવો
44બીજે આરમ ને દાડે સેર મહં ઘણં બદં મનખં પરમેશ્વર નું વસન હામળવા ભેંગં થાય. 45પુંણ યહૂદી મનખં ના અગુવા મનખં નો મુંટો ટુંળો ભાળેંનેં બળવા મંડ્યા, અનેં ઠઠ્ઠો કરતા જાએંનેં પાવલુસ ના વિરુધ બુંલવા મંડ્યા. 46તર પાવલુસ અનેં બરનબાસેં હિમ્મત થી કેંદું, જરુરી હેંતું કે પરમેશ્વર નું વસન પેલું તમનેં હમળાવા મ આવતું, પુંણ હાવુ તમું હેંનો નકાર કરો હે, અનેં પુંતાનેં અમર જીવન મેંળવવા લાએંક નહેં હમજતા, એંતરે હારુ હાવુ હમું બીજી જાતિ ન મનખં કનેં જહું. 47કેંમકે પ્રભુવેં મનેં ઇયે આજ્ઞા આલી હે, મેંહ તનેં બીજી જાતિ ન મનખં હારુ ઇજવાળું ઠરાયુ હે, એંતરે કે તું દુન્ય મ દરેક જગ્યા ન મનખં નેં તારનારા ના બારા મ વતાડે. 48ઇયે વાત હામળેંનેં બીજી જાતિ ન મનખં ખુશ થાય અનેં પરમેશ્વર ના વસન ની બડાઈ કરવા મંડ્ય, અનેં ઝેંતરં અમર જીવન હારુ ઠરાવેંલં હેંતં, હેંનવેં વિશ્વાસ કર્યો. 49અનેં પ્રભુ નું વસન હેંના આખા પરદેશ મ ફેલાવા મંડ્યુ. 50પુંણ યહૂદી મનખં ન અગુવએં મુંટા સમાજ ની પરમેશ્વર ની બીક રાખવા વાળી બજ્યેરં નેં અનેં સેર ન મુખી માણસં નેં સુહકારેંનેં, પાવલુસ અનેં બરનબાસ હાતેં સતાવ કરાયો, અનેં હેંનનેં હેંના ઇલાકા થી બારતં કાડ દેંદા. 51તર પાવલુસ અનેં બરનબાસેં હેંનનેં હામેં પુંતાનં પાએંરં ની ઘૂળ ખખેંર દડી, એંમ વતાડવા હારુ કે પરમેશ્વરેં હેંનનો નકાર કર્યો હે, અનેં હેંનનેં દંડ આલહે. ફેંર વેયા ઇકુનિયુમ સેર મ જાતારિયા. 52અનેં અંતાકિયા ન વિશ્વાસી મનખં આનંદ અનેં પવિત્ર આત્મા થી ભરપૂર થાતં જ્ય.
Currently Selected:
પ્રેરિતોનાં ક્રત્યો 13: GASNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.