ઝર વેયા ઉપવાસ હાતેં પ્રાર્થના કરેં રિયા હેંતા, તે પવિત્ર આત્માવેં કેંદું, “મારી સેવા કરવા હારુ, બરનબાસ અનેં શાઉલ નેં અલગ કરો, ઝેંનેં હારુ મેંહ હેંનનેં બુંલાયા હે.” તર હેંનવેં ઉપવાસ અનેં પ્રાર્થના કરેંનેં અનેં હેંનં ઇપેર હાથ મેંલેંનેં પરમેશ્વર ની સેવકાઈ હારુ મુંકલ્યા.