YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 12

12
પતરસ નું જેલ મહું સુટવું
1હેંને ટાએંમેં હેરોદેસ રાજાવેં મંડલી ન અમુક માણસં નેં સતાવા હારુ જેલ મ નાખેં દેંદા. 2હેંને યૂહન્ના ના ભાઈ યાકૂબ નેં તલુવાર થી મરાવ દડ્યો. 3ઝર હેંને ભાળ્યુ કે યહૂદી મનખં ઇની વાત હારુ ખુશ થાએ હે, તે હેંને પતરસ નેં હુંદો હાએં લેંદો. વેયા દાડા ખમીર વગર ની રુટી ના તેવાર ના દાડા હેંતા. 4હેરોદેસ રાજાવેં હેંનેં હાએંનેં જેલ મ પુર દેંદો, અનેં હીની સોકીદારી કરવા હારુ સ્યાર-સ્યાર સપાજ્ય ની સ્યાર ટુકડજ્યી બણાવી, એંમ વિસારેંનેં કે ફસહ ના તેવાર પસી હેંનેં મનખં નેં હામેં લાવેંનેં હેંનો નિયા કરે. 5ઘણં દાડં થી પતરસ જેલ મ બંદ હેંતો, પુંણ મંડલી ન મનખં હેંનેં હારુ ગરજ કરેંનેં પરમેશ્વર નેં પ્રાર્થના કરેં રિય હેંતં.
6ઝર હેરોદેસ રાજા પતરસ નો નિયા કરવા હારુ મનખં નેં હામેં લાવવાનો હેંતો, હીની આગલી રાતેં ઝર પતરસ બે હાકોળં થી બંદાએંલો બે સપાજ્ય નેં વસ મ હુતો હેંતો, અનેં સોકીદાર બાએંણા અગ્યેડ જેલ ની સોકીદારી કરેં રિયા હેંતા. 7તર અપસુક નો પ્રભુ નો એક હરગદૂત પતરસ નેં નજીક આવેંનેં ઇબો રેંજ્યો અનેં જેલ ના કમરા મ ઇજવાળું થાયુ, અનેં હેંને હેંનં પાહળં ઇપેર હાથ વાએંનેં હેંનેં જગાડેંનેં કેંદું, “જલ્દી થી ઉઠ.” અનેં હેંનં હાથં મ બંદાએંલી હાકોળેં ખોલાએં નેં ગરેં પડજ્યી. 8તર હરગદૂતેં હેંનેં કેંદું, “તારં સિસરં અનેં કાહડં પેરેંનેં તિયાર થાએં જા” તર હેંને વેમેંસ કર્યુ. ફેંર હરગદૂતેં હેંનેં કેંદું, “તારો કુંટ પેરેંનેં મારી વાહેડ આવ.” 9વેયો નકળેંનેં હેંનેં વાહે સાલેંજ્યો, પુંણ પતરસ નેં કઇ ખબર નેં પડી કે આ ઝી કઇ હરગદૂત કરેં રિયો હે, વેયુ હાસું હે, પુંણ એંમ જાણતો હેંતો કે હૂં દર્શન ભાળું હે. 10તર વેયા પેલી અનેં બીજી સોકી થી નકળેંનેં લોખન ની હીની ફાટક કન પોત્યા, ઝેંનો રસ્તો સેર મએં જાએ હે. વેયે ફાટક હેંનં હારુ આપું-આપ ખોલાએં ગઈ, અનેં વેયા નકળેંનેં એકેંસ ગળી મ થાએંનેં જ્યા, હેંતરા મ હરગદૂત હેંનેં મેંલેંનેં જાતોરિયો. 11તર પતરસેં ભાન મ આવેંનેં કેંદું કે, હાવુ મનેં અસલ ખબર પડી કે પ્રભુવેં પુંતાનો હરગદૂત મુંકલેંનેં મનેં હેરોદેસ રાજા ના અધિકાર થી સુંડવેં લેંદો, અનેં યહૂદી મનખં ન અગુવં ની આહ તુંડ દડી હે.
12ઝર પતરસ નેં આ બદ્દી ખબર પડેં ગઈ, તે વેયો મરિયમ ને ઘેર આયો. આ મરિયમ, યૂહન્ના ઝી મરકૂસ કેંવાએ હે હીની આઈ હીતી. તાં ઘણં-બદં વિશ્વાસી મનખં ભેંગં થાએંનેં પ્રાર્થના કરેં રિય હેંતં. 13ઝર હેંને અગ્યેડ નું બાએંણું ખખડાયુ, તે રુદે નામ ની એક નોકરણી ભાળવા હારુ આવી કે કુંણ હે. 14તર પતરસ નો અવાજ વળખેં નેં, હીન્યી ખુશી થી બાએંણું હુંદું નેં ખોલ્યુ, પુંણ દોડેંનેં મએં ગઈ, અનેં કેંદું કે, “પતરસ બાએંણે ઇબો હે.” 15હેંનવેં હેંનેં કેંદું, “તું ગાંડી હે.” પુંણ હીન્યી પૂરા વિશ્વાસ થી કેંદું કે, “પતરસેંસ હે.” તર હેંનવેં કેંદું કે, “હેંનો હરગદૂત વેંહે.” 16પુંણ પતરસ બાએંણું ખખડાવતોસ રિયો, તર હેંનવેં બારી ખોલી, અનેં હેંનેં ભાળેંનેં વિસાર કરતં થાએંજ્ય. 17તર પતરસેં હેંનનેં હાથ થકી ઇશારો કર્યો કે સપ રો, અનેં હેંનનેં વતાડ્યુ કે પ્રભુ કીવી રિતી મનેં જેલ મહો કાડ લાયો હે. ફેંર કેંદું, “યાકૂબ અનેં બીજં સેંલંનેં મારા બારા મ કેં દેંજો.” તર તાંહો નકળેંનેં બીજી જગ્યા જાતોરિયો. 18હવેંર મ જેલ ન સપાજ્ય મ ભાગ-દોડ થાએં ગઈ કે પતરસ કાં જ્યો. 19ઝર હેરોદેસ રાજાવેં પતરસ નેં જુંવાનું હોકમ કર્યુ, પુંણ વેયો નેં મળ્યો, તે સપાજ્ય નેં પૂસ-પરસ કરી, ઝર વેયા હેંનેં જવાબ નેં આલેં સક્યા, તે હેંને હોકમ કર્યુ કે સપાજ્ય નેં માર નાખવા મ આવે. ફેંર વેયો પુંતે યહૂદિયા પરદેશ નેં સુંડેંનેં કેસરિયા પરદેશ મ જાએંનેં થુંડાક ટાએંમ હારુ રેંવા લાગ્યો.
હેરોદેસ રાજા ની મોત
20હેરોદેસ રાજા સોર અનેં સિદોન સેર ન મનખં ઇપેર ઘણો ગુસ્સા મ હેંતો. એંતરે હારુ હેંનં સેરં ન મનખં, બ્લાસ્તુસ ઝી રાજા નું કામ હમાળવા વાળો માણસ હેંતો, હીની સલાહ લેંનેં રાજા કન શાંતિ ની માંગ કરવા હારુ આય, કેંમકે હેંના દેશ ન મનખં નું ખાવાનું હેરોદેસ રાજા ના દેશ થી પૂરુ પાડવા મ આવતું હેંતું. 21ઝેંને દાડે હેરોદેસ રાજાવેં હેંનં સેરં ન મનખં નેં મળવા નું નકી કર્યુ, હેંને દાડે રાજા રાજશાહી સિસરં પેંરેંનેં રાજગદ્દી ઇપેર બેંહેંનેં, હેંનનેં ભાષણ આલવા મંડ્યો. 22તર બદ્દ મનખં સિસાએં નેં કેંવા મંડ્ય, “આ વાણી કુઇ માણસ ની નહેં, પુંણ પરમેશ્વર ની હે.” 23હેંવાક મસ પ્રભુ ને એક હરગદૂતેં હેંનેં વાદું, કેંમકે હેંને પરમેશ્વર નેં મહિમા નેં આલી. અનેં હેંના શરીર મ કીડા પડેંજ્યા અનેં વેયો મરેંજ્યો. 24પુંણ પરમેશ્વર નું વસન ફેલાતું જ્યુ અનેં વિશ્વાસી મનખં નો આકડો વદતો જ્યો. 25અનેં યહૂદિયા પરદેશ ન યહૂદી વિશ્વાસી મનખં ની મદદ હારુ પઇસા આલવા પસી, બરનબાસ અનેં શાઉલ, યૂહન્ના નેં ઝી મરકૂસ કેંવાએ હે, હેંનેં હાતેં લેંનેં યરુશલેમ સેર થી અંતાકિયા સેર મ પાસા વળેં આયા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in