પ્રેરિતોનાં ક્રત્યો 11
11
પતરસ દુવારા પુંતાના કામ ની સફાઈ આલવી
1ફેંર પસંદ કરેંલં સેંલંવેં અનેં વિશ્વાસી ભાજ્યવેં ઝી યહૂદિયા પરદેશ મ હેંતં, હેંનવેં હુંદું હામળ્યુ કે બીજી જાતિ ન મનખંવેં હુંદું પરમેશ્વર નું વસન માન લેંદું હે. 2અનેં ઝર પતરસ યરુશલેમ સેર મ આયો, તે યહૂદી વિશ્વાસી ભાઈ હેંનેં હાતેં બુંલા-બાલી કરવા મંડ્યા, 3“તું બીજી જાતિ ન મનખં કન જ્યો અનેં હેંનં હાતેં ખાવાનું હુંદું ખાદું.” 4તર પતરસેં હેંનનેં બદ્દી વાતેં સરુવાત થી ઝી હેંનેં હાતેં થાઈ હીતી કેં હમળાવી, 5હૂં યાફા સેર મ પ્રાર્થના કરેં રિયો હેંતો, તર મેંહ એક દર્શન ભાળ્યુ કે એક મુટી સાદેર જીવી વસ્તુ સ્યાર ખુંણં થી લબડાવેંલું આકાશ થી નિસં ઉતરેંનેં મારી કનેં આવી. 6ઝર મેંહ હેંનેં ઇપેર ધિયાન કર્યુ, તે ધરતી ઇપેર ન બદ્દી પરકાર ન સ્યાર પોગેં સાલવા વાળં અનેં પેંટેં ધહેંડાવા વાળં જનાવરં અનેં આકાશ મ ઉડવા વાળં જનાવરં હેંતં. 7અનેં એક ઇવી વાણી હમળાઈ, હે પતરસ ઉઠ, અનેં હેંનેં મારેંનેં ખા. 8તર મેંહ કેંદું, ના પ્રભુ ના, હૂં નેં ખું કેંમકે કઇ બી અપવિત્ર કે અબડસણ વાળી વસ્તુ મેંહ કેંરં યે નહેં ખાદી. 9તર આકાશ મહી બીજી વાર વાણી હમળાઈ, ઝી કઇ પરમેશ્વરેં તાજું ઠરાયુ હે હેંનેં તું અબડસણ વાળું નહેં કે. 10તાંણ વાર એંમેંસ વાણી હમળાઈ, ફેંર વેયુ બદ્દું આકાશ મ લેં લેંવા મ આયુ. 11અનેં હેંનેં પસી તરત તાંણ માણસ ઝી કેસરિયા પરદેશ થી કુરનેલિયુસેં મુંકલ્યા હેંતા, વેયા ઝેંને ઘેર હમું રુંકાએંલા હેંતા, તાં આવેંનેં ઇબા રેં જ્યા. 12તર પવિત્ર આત્માવેં મનેં હેંનનેં હાતેં કઇ શક કર્યા વગર જાવા હારુ કેંદું, અનેં યાફા સેર ના સો વિશ્વાસી ભાઈ હુંદા મારી હાતેં આયા, અનેં હમું બદ્દા હેંના કુરનેલિયુસ ને ઘેર જ્યા. 13હેંને હમનેં વાત કરી કે મેંહ એક હરગદૂત નેં મારા ઘેર મ ઇબીલો ભાળ્યો, ઝેંને મનેં કેંદું, “યાફા સેર મ માણસ મુંકલેંનેં શમોન નેં ઝી પતરસ કેંવાએ હે, બુંલાવ લે. 14વેયો તનેં ઇવી વાતેં કેંહે, ઝેંનેં દુવારા પરમેશ્વર તારું અનેં તારા પરિવાર ન બદ્દ મનખં નું તારણ કરહે.” 15ઝર હૂં વાતેં કરવા મંડ્યો, તે પવિત્ર આત્મા હેંનં ઇપેર ઇવીસ રિતી ઉતર્યો, ઝીવી રિતી સરુવાત મ આપડી ઇપેર ઉતર્યો હેંતો. 16તર મનેં પ્રભુ નું વેયુ વસન ઇયાદ આયુ, ઝી હેંને કેંદું હેંતું, “યૂહન્નાવેં તે પાણેં થકી બક્તિસ્મ આલ્યુ પુંણ અમુક દાડં પસી તમું પવિત્ર આત્મા થકી બક્તિસ્મ લેંહો.” 17એંતરે હારુ ઇયુ સાફ હે કે પરમેશ્વરેં હેંનનેં હુંદું વેયુસ દાન આલ્યુ, ઝી આપનેં પ્રભુ ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા થકી મળ્યુ, તે હૂં કુંણ હેંતો ઝી પરમેશ્વર ના કામ નેં રુંકેં સક્તો? 18ઇયુ બદ્દું હામળેંનેં વેયા યહૂદી વિશ્વાસી સપ થાએંજ્યા, અનેં પરમેશ્વર ની બડાઈ કરેંનેં કેંવા મંડ્યા, “તરતે પરમેશ્વરેં બીજી જાતિ ન મનખં નેં હુંદો પુંતાના પાપ કરવા બંદ કરેંનેં અમર જીવન મેંળવવા નો મુંખો આલ્યો હે.”
અંતાકિયા સેર ની મંડલી
19સ્તિફનુસ ના બારા મ થાએંલા સતાવ ને લેંદે ઝી તિતર-બિતર થાએંલં મનખં ફીનીકે પરદેશ, સાઇપ્રસ દ્વીપ અનેં સિરિયા પરદેશ ના અંતાકિયા સેર તક જ્ય, પુંણ વેય ખાલી યહૂદી મનખં નેંસ તાજો હમિસાર હમળાવતં હેંતં. 20પુંણ હેંનં મહં અમુક વિશ્વાસી સાઇપ્રસ દ્વીપ ન રેંવા વાળં અનેં કુરેન ગામ ન રેંવા વાળં હેંતં. ઝર વેય અંતાકિયા સેર મ પોત્ય તર યૂનાની મનખં નેં હુંદં પ્રભુ ઇસુ નો તાજો હમિસાર હમળાવા મંડ્ય. 21પ્રભુ નું સામ્રત હેંનનેં હાતેં હેંતું, અનેં ઘણં બદં બીજી જાતિ ન મનખં હેંનં ના પરસાર દુવારા પ્રભુ ઇસુ ઇપેર વિશ્વાસ કરવા મંડ્ય. 22તર હેંનં ના બારા મ યરુશલેમ સેર ની મંડલી ન મનખંવેં હામળ્યુ, તર હેંનવેં બરનબાસ નેં અંતાકિયા સેર મ મુંકલ્યો. 23અનેં ઝર વેયો તાં પોત્યો, તે પરમેશ્વર ના અનુગ્રહ નેં ભાળેંનેં ખુશ થાયો, અનેં બદ્દ વિશ્વાસી મનખં નેં ભાષણ આલ્યુ કે તન-મન લગાડેંનેં પ્રભુ મ બણેં રો. 24બરનબાસ એક ભલો માણસ હેંતો, અનેં પવિત્ર આત્મા અનેં વિશ્વાસ થી ભરપૂર હેંતો, હેંના ટાએંમ મ ઘણં બદં મનખંવેં પ્રભુ ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો. 25તર બરનબાસ અંતાકિયા સેર મહો શાઉલ નેં જુંવા હારુ તરસુસ સેર મ જાતોરિયો. 26અનેં ઝર વેયો શાઉલ નેં મળ્યો, તે હેંનેં અંતાકિયા સેર મ લાયો. ફેંર એંમ થાયુ કે વેયા એક વર તક મંડલી ન મનખં નેં હાતેં મળતા રિયા, અનેં ઘણં મનખં નેં પ્રભુ ઇસુ ના બારા મ ભાષણ કરતા રિયા. અનેં ઇસુ મસીહ ના સેંલા બદ્દ કરતં પેલ અંતાકિયા સેર મસ મસીહી કેંવાયા.
27હેંનસ દાડં મ અમુક વિશ્વાસી ઝી ભવિષ્યવક્તા હેંતા, વેયા યરુશલેમ સેર થી અંતાકિયા સેર મ આયા. 28હેંનં મ થી અગબુસ નામ ને એક ભવિષ્યવક્તાવેં ઇબે થાએંનેં પવિત્ર આત્મા ની અગવાઈ થી એંમ વતાડ્યુ કે આખી દુન્ય મ મુંટો કાળ પડહે, અનેં વેયો કાળ ક્લોદિયુસ રાજા ના ટાએંમ મ પડ્યો. 29તર અન્તાકિયા સેર ન વિશ્વાસી મનખંવેં નકી કર્યુ કે દરેક જણ પુંત-પુંતાની તેંવેડ પરમણે યહૂદિયા પરદેશ મ રેંવા વાળં વિશ્વાસી મનખં ની મદદ કરવા હારુ કઇક મુંકલે. 30હેંનવેં પઇસા ભેંગા કર્યા અનેં બરનબાસ અનેં શાઉલ નેં હાથ યરુશલેમ સેર ની મંડલી ન વડીલં કનેં આલેં મુંકલ્યા.
Currently Selected:
પ્રેરિતોનાં ક્રત્યો 11: GASNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.