તાંહા ઇસુહુ તીયા ચેલાહાને પાહી હાદીને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ કા, મંદિરુ દાન પેટીમે ટાકનારાહામેને ઈયુ ગરીબ વિધવા બાયુહુ બાદાસે વાદારે દાન ટાક્યોહો; કાહાકા ધનવાનુહુ તીયા ધનુમેને થોડોક દેદોહો, જીયા તીયાહાને જરુલ નાય આથી; પેન એ વિધવા ગરીબ હાય, તીયુપે જે કાય પોયસા આથા તે બાદાજ ટાકી દેદાહા, જે પોયસા પોતા જારુરતુ માટે વાપરી સેક્તેલી.”