માર્ક 12:41-42
માર્ક 12:41-42 DUBNT
ઇસુ મંદિરુ દાન પેટી જાગા હુંબુર બોહીને હી રેહેલો કા, લોક મંદિરુ દાન પેટીમે કેલ્લી રીતે દાન ટાકતાહા, આને ખુબુજ ધનવાન લોકુહુ ખુબુજ પોયસા ટાક્યા. તાંહા એક ગરીબ વિધવા બાયુહુ આવીને બેન તાંબા સિક્કા ટાક્યા, તીયા કિંમત ખુબ ઓછી આથી.