YouVersion Logo
Search Icon

માર્ક 12

12
ખારાબ ખેડુતુ દાખલો
(માથ. 21:33-46; લુક. 20:9-19)
1ફાચે ઇસુ થોડાક દાખલા આપીને યહુદી લોકુ આગેવાનુ આરી ગોઠયા કેરા લાગ્યો, તીયાહા આખ્યો, “એક માંહાહ દારાક્ષાવાળી પોતા ખેતુમે બોનાવી; આને તીયાહા દારાક્ષાવાળી ચારી સોમકી ડોગળા વાળ બાંદી, આને રોહો થોવુલો કુંડ બોનાવ્યો આને ખેતુ રાખવાલી કેરા ખાતુર માલો બોનાવ્યો, ફાચે તીયુ વાળીલે થોડાક ખેડુતુહુને ભાગુપે આપીને પોતે પરદેશુમે જાતો રીયો. 2જાહાં દારાક્ષાવાળી ફલ પાકી ગીયે તાંહા તીયાહા પોતા મજુરુમેને એકાલે ઠેકેદાર ખેડુતુહી મોકલ્યો, કા દારાક્ષાવાળીમેને થોડોક હીચો મિલે. 3પેન ખેડુતુહુ તીયાલે તીને માર ઠોકયો, આને ખાલી આથે મોકલી દેદો. 4ફાચે તીયાહા એકબીજા મજુરુલે તીયા પાહી મોકલ્યો, આને તીયાહા તીયા મુનકો ફોળી ટાક્યો, આને તીયા અપમાન કેયો. 5ફાચે તીયાહા આજી એક મજુરુલે મોકલ્યો, આને તીયાહા તીયાલે બી માંય ટાક્યો; તાંહા તીયાહા ફાચે ખુબુજ મજુરુહુને મોકલ્યા, ઇયામેને તીયાહા થોડાકુને ઠોકયા, આને થોડાકુને માંય ટાક્યા. 6આને છેલ્લે ખેતુ માલિકુપે ખાલી એકુજ માંહુ આથો, જો તીયા મેરાલો પોયરો આથો, છેલ્લે તીયાહા તીયાલે બી તીયા પાહી ઇ વિચારીને મોકલ્યો કા, તે માઅ પોયરા આદર કેરી. 7પેન તીયા ખેડુતુહુ તીયા પોયરાલે આવતા હીને તીયાહા એક-બીજાલે આખ્યો, ‘ઓતા તોજ હાય જો દારાક્ષાવાળી વારીસ હાય, આવા, આપુહુ ઇયાલ બી માંય ટાકજી, તાંહા વાળી આપુ વી જાય.’ 8તાંહા તીયાહા તીયાલે તીને માંય ટાક્યો, આને તીયા લાસીલે દારાક્ષાવાળી બારે ફેકી દેદી.”
9“તુમનેહે કાય લાગેહે કા દારાક્ષાવાળી માલિક કાય કેરી? તોઅ આવીને ઈયા ખેડુતુલે માંય ટાકી, આને દારાક્ષાવાળી બીજાહાને આપી દી. 10નક્કીજ તુમુહુ પવિત્રશાસ્ત્રમે ઇ વચન વાચ્યોહો,
જે ખ્રિસ્તુ બરાબરી એક ખાશ ડોગળા આરી કેતામ આવેહે? તોઅ આખેહે કા, ‘જીયા ડોગળાલે રાજમીસ્ત્રીહી નકામો ફેકી દેદોહો.
તોજ ડોગળો આખાં પોંગા કેતા ખુણા મુખ્યો ડોગળો બની ગીયો.
11ઇ પ્રભુકી વીયોહો, આને આમાં
નજરીમ અદભુત હાય!’”
12તાંહા યહુદી લોકુ આગેવાન હોમજી ગીયા કા ઇસુહુ તીયા વિરુધુમ દાખલો આખલો ઈયા ખાતુર તે તીયાલે તેરા કોશિશ કેતલા; પેન તે લોકુહુને બીતલા કાદાચ તીયાહા એહકી કેયો તા લોક તીયાપે હુમલો કેરી, ઈયા ખાતુર તે ઇસુલે છોડીને જાતા રીયા.
કેસરુલે વેરો આપુલો સવાલ
(માથ. 22:15-22; લુક. 20:20-26)
13તાંહા યહુદી લોકુ આગેવાનુહુ ઇસુ પાહી થોડાક ફોરોશી લોકુહુને આને હેરોદ રાજાલ માનનારા લોકુહુને મોકલ્યા, કા તે તીયાલે ગોઠીમે ફસવે. 14તીયાહા આવીને ઇસુલે આખ્યો, “ઓ ગુરુજી, આમુહુ જાંતાહા કા, તુ કાયમ હાચો ગોગોહો, આને તુ ઈયુ ગોઠીકી નાહ બીતો કા બીજા લોક તોઅ વિશે કાય વિચાર કેતાહા; કાહાકા તુ બાદા આરી એક હારકો વેહવાર કેહો, આને પરમેહેરુ વાટ ખેરી રીતે હિકવોહો, તા આમી આમનેહે આખે કા, કાય કેસર રાજાલે વેરો દેવુલો આમા નિયમુ વિરુધુમ હાય? 15કાય આમુહુ વેરો દેજી કા નાય દેજી?” ઇસુહુ તીયા ઢોંગ જાયને તીયાહાને આખ્યો, “તુમુહુ માન ગલત ગોગાવીને ફોસવા કાહા કોશિશ કેતાહા? એક દીનાર (ચાંદી સિક્કો) માઅ પાહી લી આવા, કા આંય તીયાલે હીવ્યુ.” 16તે લી આલા, આને ઇસુહુ તીયાહાને આખ્યો; “માન આખાં ઈયા ચાંદી સિક્કાપે કેડા છાપ આને કેડા નાવ હાય?” તીયાહા આખ્યો, “કેસર રાજા.” 17ઇસુહુ તીયાહાને આખ્યો, “જો રોમન રાજા હાય તોઅ કેસર રાજાલે વેરો દેઅ, આને જો પરમેહેરુ હાય તોઅ પરમેહેરુલે દે.” તાંહા તે ઈયુ ગોઠીપે ખુબુજ નોવાય કેરા લાગ્યા.
મોંલામેને જીવી ઉઠુલો આને વોરાળ વિશે સવાલ
(માથ. 22:23-33; લુક. 20:27-40)
18ફાચે સદુકી લોક બી જે આખતાહા કા, મોલા માંહા જીવી ઉઠુલો હાયજ નાંહા, તે ઇસુ પાહી આલ્લા આને તીયાલે ફુચ્યો, 19“ઓ ગુરુજી, મુસાહા પવિત્રશાસ્ત્રમે આમા ખાતુર એક નિયમ લેખલો હાય કા, જો એગા વોરાળ કેલ્લા માંહા મોત વી જાય આને પોયરા વગર કોઅવાલીલે છોડી જાહે, તા તીયા માંહા પાવુહુલે વિધવા આરી વોરાળ કી લાં જોજે આને એક પોયરો પેદા કેરા જોજે, જો તીયા પાવુ વારીસદાર બોને. 20એક વારી સાત પાવુહુ આથા, મોડા પાવુ વોરાળ વેયો, આને વગર પોયરા મોય ગીયો. 21બીજા પાવુહુ બી તીયા કોઅવાલી આરી વોરાળ કેયો, આને તોબી વગર પોયરા મોય ગીયો; આને તેહકીજ તીજાહા બી કેયો. 22આને એજ ગોઠ બાદા સાત પાવુ આરી વીયી; તીયુ બાયુહુ તીયામેને કેડા બી ખાતુર એક પોયરાલે બી જન્મ નાય દેદો. છેલ્લે તે બાય બી મોય ગીયી. 23આમી આમનેહે આખ કા તીયા સમયુલ જાહાં મોંલા લોક ફાચે જીવી ઉઠી, તાંહા તે બાય તીયાહામેને કેડા કોઅવાલી વેરી? આમુહુ ઈયા ખાતુર ફુચી રીયાહા કાહાકા તે બાય તીયા સાતુ પાવુ કોઅવાલી બોનલી.”
24ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ ગલત હાય કાહાકા તુમુહુ નાહ જાંતા કા પવિત્રશાસ્ત્ર કાય આખેહે, આને તુમુહુ પરમેહેરુ સામર્થુલે નાહ જાંતા. 25કાહાકા જાહાં તે મોંઅલામેને જીવી ઉઠી, તાંહા નાય આદમી આને નાય બાયા વોરાળ કી સેકી, પેન તે હોરગામ રેનારા પરમેહેરુ હોરગાદુતુ સારકે રી. 26મોઅલામને જીવી ઉઠુલો વિષયુમ કાય તુમનેહે મુસા નિયમુ ચોપડામે આને જીયા ભાગુમ પરમેહેર બોલતા ચાળવામેને મુસા આરી ગોઠયા કેહે, તીહી પરમેહેર આખેહે કા, આંય ઇબ્રાહીમુ પરમેહેર, આને ઇસાકુ પરમેહેર, આને યાકુબુ પરમેહેર હાય. 27ઈયા ખાતુર, તોઅ મોંલા લોકુ પરમેહેર નાંહા, તોઅ તીયા લોકુ પરમેહેર હાય, જે જીવતા હાય! પેન તુમુહુ ખુબ ખોટા હાય.”
મોડામ મોડી આજ્ઞા
(માથ. 22:34-40; લુક. 10:25-28)
28આને મુસા નિયમ હિક્વુનારામેને એકાહા આવીને ઇસુ આને સદુકી લોક આપસુમે ચર્ચા કેતલા તોઅ ઉનાયો, આને ઇ જાંયને કા ઇસુહુ તીયાહાને હારી રીતે જવાબ દેદોહો, તીયાહા ફુચ્યો, “પરમેહેરુહુ જોતી બી આજ્ઞા દેદીહી, તીયામેને મુખ્ખી આજ્ઞા કેલ્લી હાય?” 29ઇસુહુ તીયાલે જવાબ દેદો, બાદી આજ્ઞામેને એ મુખ્ખી હાય: ઓ ઇસ્રાએલી લોકુહુ ઉનાયા; પ્રભુ આમાં પરમેહેર એકુજ પ્રભુ હાય. 30તુ પોતા પ્રભુ પરમેહેરુલે પુરા મનુકી આને પુરા જીવુકી, આને પુરી બુદ્ધિકી, આને પુરી શક્તિકી પ્રેમ રાખુલોં. 31આને બીજી આજ્ઞા એ હાય કા, તુ તોઅ પડોશી આરી પોતા સારખો પ્રેમ રાખુલોં પરમેહેરુહુ ઈયુ બેનુ સે મોડી આજ્ઞા કેલ્લીજ નાહા દેદી. 32મુસા નિયમ હિક્વુનારાહા તીયાલે આખ્યો, “ઓ ગુરુજી, તુયુહુ ખેરોજ આખ્યોહો! કા પરમેહેરુજ ખાલી પરમેહેર હાય આને બીજો કેલ્લોજ પરમેહેર નાહ.
33આને તીયાલે પુરા મનુકી, પુરી બુદ્ધિકી, પુરા જીવુકી આને પુરી શક્તિકી પ્રેમ રાખુલોં, આને પડોશીલે પોતા સારખો પ્રેમ રાખુલો; ઇ બાદે જાનવરુ બલિદાન આને અર્પણુ સે બી મહત્વો હાય.” 34જાહાં ઇસુહુ હેયો કા ઇયાહ હોમજીન જવાબ દેદોહો, તાંહા તીયાલે આખ્યો, “તુ પરમેહેરુ રાજ્યામે શામિલ વેરા ખાતુર જાગે હાય,” આને કેડાલુજ ફાચે તીયાલે સવાલ ફુચા હિંમત નાય વેયી.
ખ્રિસ્ત કેડા પોયરો હાય?
(માથ. 22:41-46; લુક. 20:41-44)
35ફાચે ઇસુહુ દેવળુમે ઉપદેશ દેતા ઇ આખ્યો કા, “મુસા નિયમ હિક્વુનારા આખુલો હાય કા, ખ્રિસ્ત દાઉદ રાજા વંશુમેને હાય જાંહા તે એહેકી આખતાહા તાંહા તીયા કાય મતલબ હાય? 36કાહાકા દાઉદ રાજાહા પોતે પવિત્રઆત્મામે રીન આખ્યો,
‘પ્રભુ પરમેહેરુહુ માંઅ પ્રભુલે આખ્યોહો,
માંઅ હુધ્દી વેલ બોહો, જાંવ લુગ આંય,
તોઅ દુશ્મનુહુને પુરી રીતે હારવી નાય સેકુ’
37દાઉદ રાજા પોતેજ ખ્રિસ્તુલે પ્રભુ આખેહે, ફાચો ખ્રિસ્ત દાઉદુ પોયરો કેહકી વી સેકેહે?” આને ટોલામેને લોક તીયા ઉપદેશ ખુશીકી ઉનાતેલે.
મુસા નિયમ હિક્વુનારાકી હોશિયાર
(માથ. 23:1-36; લુક. 20:45-47)
38ઇસુહુ પોતા ઉપદેશુમે તીયાહાને આખ્યો, “મુસા નિયમ હિક્વુનારાકી સાવધાન રેજા, જે બાજારુમે લામ્બે આને મોગે પોતળે પોવા પસંદ કેતાહા, આને પસંદ કેતાહા કા બજારુમે લોક તીયાહાને માન આપીન નમસ્કાર કે, 39આને તે સભાસ્થાનુમે સન્માન મીલે એહેડા જાગામે આને માંડો ખાવુલુ સમયુલે હારાજ જાગામે બોહતાહા. 40આને તે વિધવા બાયુને છેતરીને કોઅ બા આને માલ-મિલકત પાળાવી લેતાહા, આને દેખાવા ખાતુર ખુબ વાઅ લુગુ પ્રાર્થના કેતા રેતાહા કા, લોક ઇ વિચાર કે કા તે હારા હાય; પરમેહેર નક્કીજ તીયાહાને ખેરોજ કડક દંડ દી.”
ગરીબ વિધવા બાયુ દાન
(લુક. 21:1-4)
41ઇસુ મંદિરુ દાન પેટી જાગા હુંબુર બોહીને હી રેહેલો કા, લોક મંદિરુ દાન પેટીમે કેલ્લી રીતે દાન ટાકતાહા, આને ખુબુજ ધનવાન લોકુહુ ખુબુજ પોયસા ટાક્યા. 42તાંહા એક ગરીબ વિધવા બાયુહુ આવીને બેન તાંબા સિક્કા#12:42 તાંબા સિક્કા એક તાંબા રોમી સિક્કા જીયા કિંમત એક દીનારુ બરાબર એકુ ચૌષઠમો ભાગ ટાક્યા, તીયા કિંમત ખુબ ઓછી આથી. 43તાંહા ઇસુહુ તીયા ચેલાહાને પાહી હાદીને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ કા, મંદિરુ દાન પેટીમે ટાકનારાહામેને ઈયુ ગરીબ વિધવા બાયુહુ બાદાસે વાદારે દાન ટાક્યોહો; 44કાહાકા ધનવાનુહુ તીયા ધનુમેને થોડોક દેદોહો, જીયા તીયાહાને જરુલ નાય આથી; પેન એ વિધવા ગરીબ હાય, તીયુપે જે કાય પોયસા આથા તે બાદાજ ટાકી દેદાહા, જે પોયસા પોતા જારુરતુ માટે વાપરી સેક્તેલી.”

Currently Selected:

માર્ક 12: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in