1
માર્ક 11:24
દુબલી નવો કરાર
ઈયા ખાતુર આંય તુમનેહે આખુહુ કા, જો કાય બી તુમુહુ પ્રાર્થના કીને માંગાહા, તાંહા વિશ્વાસ કેરા કા પરમેહેરુહુ પેલ્લાનેજ તુમા પ્રાર્થના સ્વીકાર કી લેદીહી, આને પરમેહેર તુમા માટે તોઅ કેરી.
Compare
Explore માર્ક 11:24
2
માર્ક 11:23
આંય તુમનેહે ખેરોજ આખુહુ કા, જો કેડો ઈયા ડોગુલે આખે, ‘ઉપટાય જો, આને સમુદ્રમે જાયને પોળી જો,’ આને તોઅ મનુમે શોક માઅ કેહો, પેન ભોરુચો કે કા, જો તીયાહા માગ્યોહો પરમેહેર તીયા માટે કેરી, તાંહા પરમેહેર તીયા માટે તેહકીજ કેરી.
Explore માર્ક 11:23
3
માર્ક 11:25
આને જાહાં તુમુહુ ઉબારીને પ્રાર્થના કેતાહા, તાંહા જો કેડો બી તુમા ગુનેગાર વેરી, તીયાલે માફ કેરા તાંહા હોરગામેને બાહકો બી તુમા પાપ માફ કેરી.
Explore માર્ક 11:25
4
માર્ક 11:22
ઇસુહુ તીયાલે જવાબ દેદો, “વિશ્વાસ કેરા જો તુમુહુ માગ્યોહો, પરમેહેર તુમનેહે દી.
Explore માર્ક 11:22
5
માર્ક 11:17
આને તીયાહા ઉપદેશ કીને આખ્યો, “પવિત્રશાસ્ત્રમે ઇ લેખલો કા, માંઅ દેવળ બાદી જાતિ લોકુ ખાતુર પ્રાર્થના પોંગો આખાય; પેન તુમુહુ ઇયાલ ડાખુ ગુફા હોચે જાગો બોનાવી દેદોહો.”
Explore માર્ક 11:17
6
માર્ક 11:9
થોડાક લોક ઇસુ આગાળી-આગાળી જાતલા આને થોડાક ફાચાળી-ફાચાળી ચાલી આવતલા, તે બાદા ખુશીકી બોમ્બલુતલા, “હોશાના,” “જો દેવું નાવુંકી આવેહે, તીયાપે પરમેહેરુ કૃપા હાય.
Explore માર્ક 11:9
7
માર્ક 11:10
આપુ આગલો ડાયો દાઉદુ રાજા હોચ્યો એક રાજા પરમેહેરુ કૃપા આરી રાજ કેરા આવેહે; જો હોરગામ રેહે, તીયા પરમેહેરુ હોશાના કેરા.”
Explore માર્ક 11:10
Home
Bible
Plans
Videos