1
ગીતશાસ્ત્ર 102:2
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
મારા સંકટને દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો; મારા તરફ કાન ધરો; હું વિનંતી કરું તે દિવસે તમે મને વહેલો ઉત્તર આપો.
Compare
Explore ગીતશાસ્ત્ર 102:2
2
ગીતશાસ્ત્ર 102:1
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, અને મારા પોકારને તમારી પાસે આવવા દો.
Explore ગીતશાસ્ત્ર 102:1
3
ગીતશાસ્ત્ર 102:12
પણ, હે યહોવા, તમે સર્વકાળ ટકનાર છો; તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
Explore ગીતશાસ્ત્ર 102:12
4
ગીતશાસ્ત્ર 102:17
તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે, અને તેઓની પ્રાર્થનાની અવગણના કરી નથી.
Explore ગીતશાસ્ત્ર 102:17
Home
Bible
Plans
Videos