ગીતશાસ્ત્ર 102:2
ગીતશાસ્ત્ર 102:2 GUJOVBSI
મારા સંકટને દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો; મારા તરફ કાન ધરો; હું વિનંતી કરું તે દિવસે તમે મને વહેલો ઉત્તર આપો.