1
ગીતશાસ્ત્ર 103:2
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
રે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
Compare
Explore ગીતશાસ્ત્ર 103:2
2
ગીતશાસ્ત્ર 103:3-5
તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
Explore ગીતશાસ્ત્ર 103:3-5
3
ગીતશાસ્ત્ર 103:1
હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન; મારા ખરા અંત:કરણ તેમના પવિત્ર નામને [સ્તુત્ય માન].
Explore ગીતશાસ્ત્ર 103:1
4
ગીતશાસ્ત્ર 103:13
જેમ પિતા પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.
Explore ગીતશાસ્ત્ર 103:13
5
ગીતશાસ્ત્ર 103:12
પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણાં ઉલ્લંઘન આપણાંથી દૂર કર્યાં છે.
Explore ગીતશાસ્ત્ર 103:12
6
ગીતશાસ્ત્ર 103:8
યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે.
Explore ગીતશાસ્ત્ર 103:8
7
ગીતશાસ્ત્ર 103:10-11
તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે.
Explore ગીતશાસ્ત્ર 103:10-11
8
ગીતશાસ્ત્ર 103:19
યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેમના રાજયની સત્તા સર્વ ઉપર છે.
Explore ગીતશાસ્ત્ર 103:19
Home
Bible
Plans
Videos