1
ગીતશાસ્ત્ર 104:34
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
[તે વિષેના] મારા વિચાર તેમને પસંદ પડો; હું યહોવામાં આનંદ પામીશ.
Compare
Explore ગીતશાસ્ત્ર 104:34
2
ગીતશાસ્ત્ર 104:33
હું મરણપર્યંત યહોવાના ગુણ ગાઈશ; હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.
Explore ગીતશાસ્ત્ર 104:33
3
ગીતશાસ્ત્ર 104:1
હે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન. હે યહોવા મારા ઈશ્વર, તમે અતિ મોટા છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલાં છે.
Explore ગીતશાસ્ત્ર 104:1
Home
Bible
Plans
Videos