1
ગીતશાસ્ત્ર 105:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાનો આભાર માનો તેમના નામને વિનંતી કરો; લોકોમાં તેમનાં કૃત્યો પ્રસિદ્ધ કરો.
Compare
Explore ગીતશાસ્ત્ર 105:1
2
ગીતશાસ્ત્ર 105:4
યહોવાને તથા તેમના સામર્થ્યને શોધો, સદા તેમના મુખને શોધો.
Explore ગીતશાસ્ત્ર 105:4
3
ગીતશાસ્ત્ર 105:3
તેમના પવિત્ર નામનું તમે અભિમાન કરો; યહોવાને શોધનારનાં હ્રદયો આનંદ પામો.
Explore ગીતશાસ્ત્ર 105:3
4
ગીતશાસ્ત્ર 105:2
તેમની આગળ ગાઓ. તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો
Explore ગીતશાસ્ત્ર 105:2
Home
Bible
Plans
Videos