1
ગીતશાસ્ત્ર 106:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાની સ્તુતિ કરો. યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].
Compare
Explore ગીતશાસ્ત્ર 106:1
2
ગીતશાસ્ત્ર 106:3
ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.
Explore ગીતશાસ્ત્ર 106:3
3
ગીતશાસ્ત્ર 106:4-5
હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાનીથી તમે મને સંભારો; તમારું તારણ આપીને મારી મુલાકાત લો; જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું, ને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
Explore ગીતશાસ્ત્ર 106:4-5
Home
Bible
Plans
Videos