1
ગીતશાસ્ત્ર 107:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
“યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].”
Compare
Explore ગીતશાસ્ત્ર 107:1
2
ગીતશાસ્ત્ર 107:20
તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે, અને દુર્દશામાંથી તેમને ઉગારે છે.
Explore ગીતશાસ્ત્ર 107:20
3
ગીતશાસ્ત્ર 107:8-9
આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] ! કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે, અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
Explore ગીતશાસ્ત્ર 107:8-9
4
ગીતશાસ્ત્ર 107:28-29
ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી કાઢે છે. તે તોફાન બંધ પાડે છે, જેથી મોજાં શાંત થાય છે.
Explore ગીતશાસ્ત્ર 107:28-29
5
ગીતશાસ્ત્ર 107:6
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુ:ખમાંથી છોડાવ્યા.
Explore ગીતશાસ્ત્ર 107:6
6
ગીતશાસ્ત્ર 107:19
ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી તારે છે.
Explore ગીતશાસ્ત્ર 107:19
7
ગીતશાસ્ત્ર 107:13
ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યા, એટલે તેમણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
Explore ગીતશાસ્ત્ર 107:13
Home
Bible
Plans
Videos