ગીતશાસ્ત્ર 107:28-29
ગીતશાસ્ત્ર 107:28-29 GUJOVBSI
ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી કાઢે છે. તે તોફાન બંધ પાડે છે, જેથી મોજાં શાંત થાય છે.