1
ગીતશાસ્ત્ર 108:13
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું. કેમ કે તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે.
Compare
Explore ગીતશાસ્ત્ર 108:13
2
ગીતશાસ્ત્ર 108:4
તમારી કૃપા આકાશ કરતાં મોટી છે, અને તમારી સત્યતા વાદળાં સુધી [પહોંચે છે].
Explore ગીતશાસ્ત્ર 108:4
3
ગીતશાસ્ત્ર 108:1
હે ઈશ્વર, મારું હ્રદય દઢ છે; હું મારા ખરા અંત:કરણથી ગાયન કરીને તમારી સ્તુતિ કરીશ.
Explore ગીતશાસ્ત્ર 108:1
4
ગીતશાસ્ત્ર 108:12
શત્રુઓની સામે અમને સહાય કરો, કેમ કે માનવીની સહાય મિથ્યા છે.
Explore ગીતશાસ્ત્ર 108:12
Home
Bible
Plans
Videos