1
ગીતશાસ્ત્ર 109:30
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું મારે મુખે યહોવાનો બહુ જ આભાર માનીશ; હા, ઘણા લોકોમાં હું તેમની સ્તુતિ ગાઈશ.
Compare
Explore ગીતશાસ્ત્ર 109:30
2
ગીતશાસ્ત્ર 109:26
હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો, તમારી કૃપા પ્રમાણે મારું તારણ કરો.
Explore ગીતશાસ્ત્ર 109:26
3
ગીતશાસ્ત્ર 109:31
કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે.
Explore ગીતશાસ્ત્ર 109:31
Home
Bible
Plans
Videos