1
ગીતશાસ્ત્ર 101:3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.
Compare
Explore ગીતશાસ્ત્ર 101:3
2
ગીતશાસ્ત્ર 101:2
હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.
Explore ગીતશાસ્ત્ર 101:2
3
ગીતશાસ્ત્ર 101:6
દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.
Explore ગીતશાસ્ત્ર 101:6
Home
Bible
Plans
Videos