1
યોહાનનો પહેલો પત્ર 2:15-16
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
Compare
Explore યોહાનનો પહેલો પત્ર 2:15-16
2
યોહાનનો પહેલો પત્ર 2:17
જગત તથા તેની લાલસા જતાં રહે છે, પણ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.
Explore યોહાનનો પહેલો પત્ર 2:17
3
યોહાનનો પહેલો પત્ર 2:6
“હું તેમનામાં રહું છું, ” એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.
Explore યોહાનનો પહેલો પત્ર 2:6
4
યોહાનનો પહેલો પત્ર 2:1
મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
Explore યોહાનનો પહેલો પત્ર 2:1
5
યોહાનનો પહેલો પત્ર 2:4
જે કહે છે, “હું તેમને ઓળખું છું, ” પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે, અને તેનામાં સત્ય નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 2:4
6
યોહાનનો પહેલો પત્ર 2:3
જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે આપણે તેમને ઓળખીએ છીએ.
Explore યોહાનનો પહેલો પત્ર 2:3
7
યોહાનનો પહેલો પત્ર 2:9
જે કોઈ કહે છે, “હું પ્રકાશમાં છું, ” છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે હજી સુધી અંધકારમાં છે.
Explore યોહાનનો પહેલો પત્ર 2:9
8
યોહાનનો પહેલો પત્ર 2:22
જે કોઈ ઈસુનો નકાર કરે છે, અને કહે છે, “તે ખ્રિસ્ત નથી, ” તેના જેવો જૂઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે.
Explore યોહાનનો પહેલો પત્ર 2:22
9
યોહાનનો પહેલો પત્ર 2:23
જે કોઈ પુત્રને નાકબૂલ કરે છે, તે દરેકને પિતા પણ નથી. પુત્રને જે કોઈ કબૂલ કરે છે તેને પિતા પણ છે.
Explore યોહાનનો પહેલો પત્ર 2:23
Home
Bible
Plans
Videos