YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 2:23

યોહાનનો પહેલો પત્ર 2:23 GUJOVBSI

જે કોઈ પુત્રને નાકબૂલ કરે છે, તે દરેકને પિતા પણ નથી. પુત્રને જે કોઈ કબૂલ કરે છે તેને પિતા પણ છે.