યોહાનનો પહેલો પત્ર 2:1
યોહાનનો પહેલો પત્ર 2:1 GUJOVBSI
મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.