1
કરિંથીઓને પહેલો પત્ર 13:4-5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. પ્રેમ અદેખાઈ કરતો નથી, પ્રેમ આપવડાઈ કરતો નથી, ફુલાઈ જતો નથી, અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ [હિત] જોતો નથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:4-5
2
કરિંથીઓને પહેલો પત્ર 13:7
બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:7
3
કરિંથીઓને પહેલો પત્ર 13:6
અન્યાયમાં હરખાતો નથી, પણ સત્યમાં હરખાય છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:6
4
કરિંથીઓને પહેલો પત્ર 13:13
હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:13
5
કરિંથીઓને પહેલો પત્ર 13:8
પ્રેમ કદી ખૂટતો નથી. પણ ભવિષ્ય [ભાખવાનું] દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:8
6
કરિંથીઓને પહેલો પત્ર 13:1
જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:1
7
કરિંથીઓને પહેલો પત્ર 13:2
જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:2
8
કરિંથીઓને પહેલો પત્ર 13:3
જો કે હું [દરિદ્રીઓનું] પોષણ કરવા માટે, મારી સર્વ સંપત્તિ આપી દૂઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોપું, પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશો લાભ નથી.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:3
9
કરિંથીઓને પહેલો પત્ર 13:11
જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો, બાળકની જેમ સમજતો હતો. પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 13:11
Home
Bible
Plans
Videos