YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 13:8

કરિંથીઓને પહેલો પત્ર 13:8 GUJOVBSI

પ્રેમ કદી ખૂટતો નથી. પણ ભવિષ્ય [ભાખવાનું] દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે.