1
કરિંથીઓને પહેલો પત્ર 14:33
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં [ચાલે છે] તેમ, ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 14:33
2
કરિંથીઓને પહેલો પત્ર 14:1
પ્રેમને અનુસરો; અને આત્મિક [દાનો પ્રાપ્ત કરવા] ની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો [એની અભિલાષા રાખો].
Explore કરિંથીઓને પહેલો પત્ર 14:1
3
કરિંથીઓને પહેલો પત્ર 14:3
પણ જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 14:3
4
કરિંથીઓને પહેલો પત્ર 14:4
જે [અન્ય] ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 14:4
5
કરિંથીઓને પહેલો પત્ર 14:12
એ પ્રમાણે તમે પણ આત્મિક [દાનો] પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્નતિને અર્થે તમે તેથી ભરપૂર થાઓ એવો પ્રયત્ન કરો.
Explore કરિંથીઓને પહેલો પત્ર 14:12
Home
Bible
Plans
Videos