1
કરિંથીઓને પહેલો પત્ર 15:58
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:58
2
કરિંથીઓને પહેલો પત્ર 15:57
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણને જય આપે છે, તેમને ધન્યવાદ હો.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:57
3
કરિંથીઓને પહેલો પત્ર 15:33
ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:33
4
કરિંથીઓને પહેલો પત્ર 15:10
પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:10
5
કરિંથીઓને પહેલો પત્ર 15:55-56
“અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?” મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ [શાસ્ત્ર] છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:55-56
6
કરિંથીઓને પહેલો પત્ર 15:51-52
જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ, પણ છેલ્લું રણશિંગડું વાગતાં જ, એક ક્ષણમાં, આંખના પલકારામાં, આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશિગડું વાગશે, અને મૂએલાં અવિનાશી [થઈને] ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:51-52
7
કરિંથીઓને પહેલો પત્ર 15:21-22
કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસદ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમદ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્તદ્વારા સર્વ સજીવન થશે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:21-22
8
કરિંથીઓને પહેલો પત્ર 15:53
કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:53
9
કરિંથીઓને પહેલો પત્ર 15:25-26
કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 15:25-26
Home
Bible
Plans
Videos