YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 15:10

કરિંથીઓને પહેલો પત્ર 15:10 GUJOVBSI

પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.