YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 15:21-22

કરિંથીઓને પહેલો પત્ર 15:21-22 GUJOVBSI

કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસદ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમદ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્તદ્વારા સર્વ સજીવન થશે.