1
કરિંથીઓને પહેલો પત્ર 1:27
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે.
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 1:27
2
કરિંથીઓને પહેલો પત્ર 1:18
કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે
Explore કરિંથીઓને પહેલો પત્ર 1:18
3
કરિંથીઓને પહેલો પત્ર 1:25
કારણ કે માણસો [ના જ્ઞાન] કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો [ની શક્તિ] કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 1:25
4
કરિંથીઓને પહેલો પત્ર 1:9
જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 1:9
5
કરિંથીઓને પહેલો પત્ર 1:10
હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.
Explore કરિંથીઓને પહેલો પત્ર 1:10
6
કરિંથીઓને પહેલો પત્ર 1:20
જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?
Explore કરિંથીઓને પહેલો પત્ર 1:20
Home
Bible
Plans
Videos