1
કરિંથીઓને પહેલો પત્ર 2:9
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ લખેલું છે, “જે વાનાં આંખે જોયાં નથી, અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પ્રવેશ્યાં નથી, જે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યાં છે
Compare
Explore કરિંથીઓને પહેલો પત્ર 2:9
2
કરિંથીઓને પહેલો પત્ર 2:14
સાંસારિક માનસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.
Explore કરિંથીઓને પહેલો પત્ર 2:14
3
કરિંથીઓને પહેલો પત્ર 2:10
તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે.” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા [વિચારો] ને પણ શોધે છે.
Explore કરિંથીઓને પહેલો પત્ર 2:10
4
કરિંથીઓને પહેલો પત્ર 2:12
પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ છીએ.
Explore કરિંથીઓને પહેલો પત્ર 2:12
5
કરિંથીઓને પહેલો પત્ર 2:4-5
મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર હોય.
Explore કરિંથીઓને પહેલો પત્ર 2:4-5
Home
Bible
Plans
Videos