YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 1:20

કરિંથીઓને પહેલો પત્ર 1:20 GUJOVBSI

જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?