YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 1:10

કરિંથીઓને પહેલો પત્ર 1:10 GUJOVBSI

હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.