યોહાન 13
13
ઇસુ પોતા ચેલા પાગ તુવેહે
1પાસ્ખા તેહવારુ પેલ્લા ઇસુહુ જાંય લેદો, કા ઈયા જગતુલે છોડીને ફાચો હોરગાવેલ તીયા પરમેહેરુ બાહકાહી જાવુલુ ખાતુર તોઅ સમય આવી ગીયોહો, ઈયા ખાતુરે તોઅ જગતુમે પોતા લોકુહુપે પ્રેમ રાખતલો, આને તીયા લોકુહુને તીયાહા છેલ્લે હુદી પ્રેમ કેયો. 2જાંહા ઇસુ આને તીયા ચેલા રાતી માંડો ખાય રેહલા, ઈશ્કરીયોત ગાંવુ શિમોનુ પોયરો યહુદા મનુમે શૈતાનુહુ પેલ્લાનેજ એહેકી વિચાર ટાકલો, કા ઇસુલે ધોકો દિને તેરાવી દે. 3ઇસુ ઇ જાંતલો કા પરમેહેર બાહકાહા તીયાલે બાદીજ વસ્તુપે અધિકાર દેદોહો, આને ઇ બી જાંઅતલો કા આંય પરમેહેરુહીને આલોહો, આને પરમેહેરુહી ફાચો જાતો રેહે. 4ઇસુ માંડો ખાતલો તીહીને ઉઠીને, પોતા ઉપર્યે પોતળે ઉતાવીને આને રુમાલ લીને પોતા કમરુમે બાંદી.
5તાંહા બાસનામે પાંય પોયને ચેલાં પાગ તુવા લાગ્યો, આને જે રુમાલ તીયા કમરુમે બાંદલી આથી, તીયુ રુમાલીકી ચેલા પાગ નુસા લાગ્યો. 6જાંહા તોઅ શિમોન પિત્તરુહી આલો, તાંહા પિત્તરુહુ તીયાલે આખ્યો, “ઓ પ્રભુ, કાય તુ માઅ પાગ તુવોહો?” 7ઇસુહુ તીયાલે જવાબ દેદો, “જો આંય કીહુ તીયા અર્થ તુ આમી નાહા જાંતો, પેન ઈયા બાદ હોમજોહો.” 8પિત્તરુહુ ઇસુલે આખ્યો, “આંય કીદીહીજ તુલે માઅ પાગ નાય તુવા દીવ્યુ!” ઇ ઉનાયને ઇસુહુ તીયાલે આખ્યો, “જો આંય તોઅ પાગ નાય તુવુ, તા તુ માંઅ ચેલો નાહા બોની સેકતો.” 9શિમોન પિત્તરુહુ ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ, એહેકી વેરી તા, માઅ પાગ ઓતાજ નાય, પેન માઅ આથ આને મુનકો બી તુવી દે.” 10ઇસુહુ તીયાલે આખ્યો, “માંહુ ઉગી લેહે તાંહા તીયા આખો શરીર ચોખ્ખો રેહે, તીયાલે ખાલી તીયા પાગ તુવુલી જરુર હાય; આને ખાલી એકાલે છોડીને, તુમુહુ બાદા ચોખ્ખા હાય.” 11ઇસુ પોતે જાંતલો કા કેડો તીયાલે તેરાવનારો હાય, ઈયા ખાતુર તીયાહા આખલો કા “ખાલી એકાલે છોડીને, તુમુહુ બાદા ચોખ્ખા હાય.”
પાગ તુવુલો અર્થ
12જાંહા ઇસુ ચેલાં પાગ તુવી પારવાયો, ફાચે તીયા ઉપર્યે પોતળે પોવીને બોહી ગીયો, તાંહા તીયાહાને આખા લાગ્યો, “માયુહુ તુમા માટે જો કેયોહો તોઅ તુમનેહે હોમજાયો કા? 13તુમુહુ માને ગુરુજી, આને પ્રભુ, આખતાહા, આને જો તુમુહુ આખતાહા તોઅ બરાબર હાય, કાહાકા આંય તુમા ગુરુજી, આને પ્રભુ, હાય. 14જો આંય પ્રભુ, આને ગુરુજી, વિન બી તુમા પાગ તુવ્યાહા; તા તુમુહુ બી પોતાલે નમ્ર કીને એક-બીજા પાગ તુવા જોજે, 15કાહાકા માયુહુ તુમનેહે નમુનો દેખાવી દેદોહો, કા જેહેકી માયુહુ તુમા આરી કેયોહો, તુમુહુ બી તેહકીજ કેયા કેરા. 16આંય તુમનેહે ખેરોજ આખુહુ, ચાકર પોતા માલિકુ કેતા મોડો નાહ; આને ખબરી તીયા મોકલુનારા કેતા મોડો નાહ. 17તુમુહુ એ ગોઠયા આમી જાંતાહા, આને તીયુ રીતે કેરા, તા તુમુહુ ધન્ય હાય.
18જીયાહાને માયુહુ પસંદ કેયાહા, આને તીયાહાને આંય જાંહુ; તીયા બાદા વિશે આંય નાહ આખતો: પેન એહેકી ઈયા ખાતુર વી રીયોહો કા પવિત્રશાસ્ત્રમે જો લેખલો હાય, તોઅ પુરો વે, ‘જીયાહા માઅ આરી માંડો ખાદો, તીયાહાજ માને ધોકો દેદોહો.’ 19આમી આંય તે ગોઠ વેરા પેલ્લા તુમનેહે આખી દિહુ, કા જાંહા વી જાય તાંહા તુમુહુ વિશ્વાસ કેરાહા કા આંય તોજ હાય. 20આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જીયા કેડાલે બી આંય મોક્લુહુ તીયા સ્વીકાર જો કેડો બી કેહે, તોઅ માઅ સ્વીકાર કેહે, આને જો માઅ સ્વીકાર કેહે, તોઅ માઅ મોક્લુનારા બી સ્વીકાર કેહે.”
ઇસુ વિશ્વાસધાતિ વેલ ઈશારો કેહે
(માથ. 26:20-25; માર્ક. 14:17-21; લુક. 22:21-23)
21એ ગોઠયા આખીને ઇસુ આત્મામે દુઃખી વીયો, આને પોતા ચેલાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા તુમામેને એક માને તેરાવી દેનારો હાય.” 22ઇસુ કેડા વિશે આખી રીયોહો, તોઅ ચેલાહાને નાહ હોમજાયો, તીયા ખાતુર તે એક-બીજાલે હેરા લાગ્યા. 23ઇસુ ચેલામેને એક ચેલો, જીયાલે ઇસુ પ્રેમ કેતલો, તોઅ ચેલો ઇસુલે અડકીને બોઠલો. 24તાંહા શિમોન પિત્તરુહુ તીયા ચેલા વેલ ઈશારો કીને આખ્યો, “ફુચે તા ઇસુ કેડા વિશે આખી રીયોહો, તોઅ આમનેહે આખે?” 25તાંહા જો ચેલો ઇસુ આરી અડકીને બોઠલો તીયાહા ઇસુ વેલ નોવીને ફુચ્યો, “ઓ પ્રભુ, તોઅ કેડો હાય?” ઇસુહુ જવાબ આપ્યો, 26“જીયાલે આંય ઓ માંડા ટુકળો રોહુમે બુડવીને આપેહે, તોજ હાય.” આને ઇસુહુ માંડા ટુકળો રોહુમે બુડવીને ઈશ્કરીયોત ગાંવુ શિમોનુ પોયરો યહુદાલે દેદો. 27જેહકીજ યહુદાહા તીયા માંડા ટુકળો ખાદો, કા તુરુતુજ શૈતાન તીયામે વીહી ગીયો, તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “જો તુ કેરા જાય રીયોહો, તીયાલે તુરુત કે.” 28પેન ટેબલુપે બોહનારામેને કેડો બી ઇ નાહ હોમજ્યો કા ઇસુહુ યોહુદાલે કાહાલ એહેકી આખ્યોહો. 29લોક મદદ કેતલા તે બાદા પોયસા થેલી યહુદાપે રેતલી, ઈયા ખાતુરે થોડાકે ચેલા હોમજ્યા, કા તેહવાર વાલા આમનેહે જીયુ વસ્તુ જરુર હાય, તે વસ્તુ વેચાતી લી આવા ખાતુરે ઇસુહુ તીયાલે આખ્યોહો, આને થોળાક ચેલા એહેકી વિચાર કેતલા કા ગરીબુહુને થોળાક પોયસા આપા ઇસુહુ તીયાલે આખ્યો વેરી. 30આને યોહુદાહા માંડા ટુકળો ખાદો તાંહા તોઅ તુરુતુજ બારે નીગી ગીયો, આને તોઅ રાતી સમય આથો.
એક નવી આજ્ઞા
(માથ. 26:31-35; માર્ક. 14:27-31; લુક. 22:31-34)
31જાહાં યોહુદા તીહીને બારે નીગી ગીયો, તાંહા ઇસુહુ આખ્યો, “આમી આંય, એટલે માંહા પોયરા મહિમા વીયી, આને પરમેહેરુ મહિમા તીયામે વીયી.” 32આને પરમેહેર પોતા પોયરા મહિમા જાહેર કેરી આને તોઅ તુરુતુજ કેરી. 33માંઅ મેરાલા પોયરાંહા, થોળાક સમયુ માટેજ આંય તુમા આરી હાય; ફાચે તુમુહુ માને હોદાહા, જેહકી માયુહુ યહુદી લોકુહુને આખલો, તેહકીજ આંય તુમનેહે બી આખુહુ, આંય જીહી જાહે, તીહી તુમુહુ આવી નાહ સેક્તા. 34આંય તુમનેહે એક નવી આજ્ઞા દિહુ, કા એક-બીજા આરી પ્રેમ રાખા, જેહેકી આંય તુમનેહે પ્રેમ કીહુ, તેહેકીજ તુમુહુ બી એક-બીજા આરી પ્રેમ રાખા. 35કાદાચ તુમુહુ એક-બીજા આરી પ્રેમ રાખાહા, તા દરેક લોક જાંય લી કા તુમુહુ માઅ ચેલા હાય.
ઇસુ પિત્તરુ વિશે ભવિષ્યવાણી કેહે
(માથ. 26:31-35; માર્ક. 14:27-31; લુક. 22:31-34)
36શિમોન પિત્તરુહુ ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ, તુ કાંહી જાનારો હાય?” ઇસુહુ તીયાલે જવાબ દેદો, “જીહી આંય જાહુ, તીહી તુ માઅ ફાચાળી આમી આવી નાહ સેકતો; પેન તુ ફાચાળીને આવી સેકોહો.” 37પિત્તરુહુ તીયાલે આખ્યો, “ઓ પ્રભુ, આમી આંય તોઅ ફાચાળી કાહા નાહ આવી સેકતો? આંય તોઅ ખાતુર મોરા બી તીયાર હાય.” 38ઇસુહુ જવાબ દેદો, “કાય તુ માઅ ખાતુરે મોય સેકોહો? આંય તુલે ખેરોજ આખુહુ, કા કુકળા વાંહા પેલ્લા તુ તીન વાર આખોહો, કા તુ માને નાહ ઓખુતો.”
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.