1
યોહાન 13:34-35
દુબલી નવો કરાર
આંય તુમનેહે એક નવી આજ્ઞા દિહુ, કા એક-બીજા આરી પ્રેમ રાખા, જેહેકી આંય તુમનેહે પ્રેમ કીહુ, તેહેકીજ તુમુહુ બી એક-બીજા આરી પ્રેમ રાખા. કાદાચ તુમુહુ એક-બીજા આરી પ્રેમ રાખાહા, તા દરેક લોક જાંય લી કા તુમુહુ માઅ ચેલા હાય.
对照
探索 યોહાન 13:34-35
2
યોહાન 13:14-15
જો આંય પ્રભુ, આને ગુરુજી, વિન બી તુમા પાગ તુવ્યાહા; તા તુમુહુ બી પોતાલે નમ્ર કીને એક-બીજા પાગ તુવા જોજે, કાહાકા માયુહુ તુમનેહે નમુનો દેખાવી દેદોહો, કા જેહેકી માયુહુ તુમા આરી કેયોહો, તુમુહુ બી તેહકીજ કેયા કેરા.
探索 યોહાન 13:14-15
3
યોહાન 13:7
ઇસુહુ તીયાલે જવાબ દેદો, “જો આંય કીહુ તીયા અર્થ તુ આમી નાહા જાંતો, પેન ઈયા બાદ હોમજોહો.”
探索 યોહાન 13:7
4
યોહાન 13:16
આંય તુમનેહે ખેરોજ આખુહુ, ચાકર પોતા માલિકુ કેતા મોડો નાહ; આને ખબરી તીયા મોકલુનારા કેતા મોડો નાહ.
探索 યોહાન 13:16
5
યોહાન 13:17
તુમુહુ એ ગોઠયા આમી જાંતાહા, આને તીયુ રીતે કેરા, તા તુમુહુ ધન્ય હાય.
探索 યોહાન 13:17
6
યોહાન 13:4-5
ઇસુ માંડો ખાતલો તીહીને ઉઠીને, પોતા ઉપર્યે પોતળે ઉતાવીને આને રુમાલ લીને પોતા કમરુમે બાંદી. તાંહા બાસનામે પાંય પોયને ચેલાં પાગ તુવા લાગ્યો, આને જે રુમાલ તીયા કમરુમે બાંદલી આથી, તીયુ રુમાલીકી ચેલા પાગ નુસા લાગ્યો.
探索 યોહાન 13:4-5
主页
圣经
计划
视频