1
માથ્થી 7:7
દુબલી નવો કરાર
“તુમનેહે જો જોજે તોઅ પરમેહેરુપે માગા, આને તોઅ તુમનેહે આપી; હોદા, તા તુમનેહે મીલી; ખોખળાવાહા, તા તુમા ખાતુર ખોલવામે આવી.
Ṣe Àfiwé
Ṣàwárí માથ્થી 7:7
2
માથ્થી 7:8
કાહાલ કા જો કેડો બી પરમેહેરુપે માગેહે, તીયાલે મીલેહે; આને જો કેડો હોદેહે, તીયાલે જુળેહે; આને જો કેડો ખોખળાવેહે તીયા માટે ખોલવામે આવેહે.”
Ṣàwárí માથ્થી 7:8
3
માથ્થી 7:24
“ઈયા ખાતુર જો કેડો માઅ ગોઠયા ઉનાયને માનેહે, તોઅ તીયા બુદ્ધિ વાલા માંહા હોચ્યો હાય, જીયાહા પોતા પોંગો ખોળકાપે બાંધ્યો.
Ṣàwárí માથ્થી 7:24
4
માથ્થી 7:12
ઈયા કારણે જો કાય તુમુહુ ઈચ્છા રાખતાહા કા, માંહુ તુમા આરી કે, તુમુહુ બી તીયા આરી એહકીજ કેરા; કાહાલ કા મુસા નિયમશાસ્ત્ર આને ભવિષ્યવક્તાં હિકામણ બી એજ હાય.
Ṣàwárí માથ્થી 7:12
5
માથ્થી 7:14
કાહાલ કા સાદા માટે જીવનુ વેલ જાનારી વાટ હાક્ળી આને કઠીન હાય, આને જીયાહાને બી તે વાટ મીલેહે તે થોડાજ હાય.”
Ṣàwárí માથ્થી 7:14
6
માથ્થી 7:13
“પરમેહેરુ રાજ્યમે વિહુલો વાટ હાક્ળી વાટીમ રાખીને જાહે, કાહાકા નાશુ વેલે જાનારી વાટ વેસલી હાય, આને તીયાં વાટ સીદોજ હાય; આને તીયામેને જાનારા લોક ખુબુજ હાય.
Ṣàwárí માથ્થી 7:13
7
માથ્થી 7:11
આને જાંહા તુમુહુ ખારાબ વિન બી, તેબી તુમા પોયરાહાને હારી વસ્તુ આપા જાંતાહા, તા તુમા હોરગામેને બાહકો બી તીયાપેને જો માગેહે, તીયાલે હારી વસ્તુ આપા જાંહે.
Ṣàwárí માથ્થી 7:11
8
માથ્થી 7:1-2
“તુમુહુ બીજા લોકુપે ગુનો માઅ લાગવાહા, તા તુમાપે બી બીજા લોક ગુનો નાય લાગવે. કાહાલ કા જેહેકી તુમુહુ દોષ લાગુવુતેહે, તેહકીજ પરમેહેર બી તુમાપે દોષ લાગવી; આને જેહેકી તુમુહુ બીજા ન્યાય કેતાહા, તેહેકી પરમેહેર બી તુમા ન્યાય કેરી.”
Ṣàwárí માથ્થી 7:1-2
9
માથ્થી 7:26
પેન જો માંહુ માઅ એ ગોઠયા ઉનાહે, આને નાહ પાલતો, તોઅ ઈયા મુર્ખા માંહા હોચ્યો ગોણાય, જીયાહા પોતા પોંગો રેતીમે બોનાવ્યો.
Ṣàwárí માથ્થી 7:26
10
માથ્થી 7:3-4
“તુ કાહાલ પોતા પાવુહુ હાની-હાની ભુલી ન્યાય કાહાલ કીહો, જો તીયા ડોંઆમે ગંદકી સામાન હાય, તુલે તોઅ પોતા મોડી-મોડી ભુલ નાહ દેખાતી? જાંહા તોઅ પોતા જીવનુમે મોડી-મોડી ભુલ હાય, તા તુલે હાની ભુલ કેનારે કેલ્લા બી માંહા ન્યાય નાય કેરા જોજે.
Ṣàwárí માથ્થી 7:3-4
11
માથ્થી 7:15-16
ઝુટા ભવિષ્યવક્તા કી ચેતીન રેજા, તે ઘેટાંહા વેશલીને તુમા પાહી આવતાહા, પેન હકીગતુમે તે ફાળી ખાનારા જાનાવરુ હોચે હાય. તીયા કામુકી તુમુહુ ઓખી લીહા, કાય લોક ચાળવાપેને દારાક્ષે, આને કાંટાવાલા ચાળવાપેને અંજીર તોળતેહે?
Ṣàwárí માથ્થી 7:15-16
12
માથ્થી 7:17
ઇયુજ રીતીકી દરેક હારો ચાળવો, હારો ફલવો દેહે, આને ખારાબ ચાળવો ખારાબ ફલવો દેહે.
Ṣàwárí માથ્થી 7:17
13
માથ્થી 7:18
હારો ચાળપે ખારાબ ફલવો નાય લાગે, આને નાય ખારાબ ચાળપે હારો ફલવો લાગે.
Ṣàwárí માથ્થી 7:18
14
માથ્થી 7:19
જો-જો ચાળવો હારો ફલવો નાય દેઅ, તીયાલે રોંડીને આગીમે ટાકી દેવાહે, ઝુટા ભવિષ્યવક્તાલ બી ઇયુજ રીતીકી દંડ મીલી.
Ṣàwárí માથ્થી 7:19
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò