1
યોહાન 12:26
ડાંગી નવા કરાર
જો કોની માની સેવા કર હવા, ત તેની માના ચેલા બનુલા પડ, તાહા જઠ મા આહાવ તઠ માના સેવક બી રહીલ, જો કોની માની સેવા કરીલ દેવ બાહાસ તેલા માન દીલ.
Thelekisa
Phonononga યોહાન 12:26
2
યોહાન 12:25
જો કોની પદરને જીવવર માયા રાખહ, તો તેના નાશ કરહ, પન જો કોની યે દુનેમા પદરને જીવવર માયા નીહી રાખ, તો તેલા કાયીમના જીવન સાટી બચવી રાખીલ.
Phonononga યોહાન 12:25
3
યોહાન 12:24
મા તુમાલા ખરા જ સાંગાહા, જાવ પાવત એખાદ અનાજના બી જમીનમા પડીની મરી નીહી જા, તી એખલા જ રહહ, પન જદવ મરી જાહા, ત પકા અનાજ પીકહ.
Phonononga યોહાન 12:24
4
યોહાન 12:46
મા દુનેમા ઉજેડ હુયીની આનાહાવ જેથી જો કોની માવર વીસવાસ ઠેવહ, તો આંદારામા નીહી રહ.
Phonononga યોહાન 12:46
5
યોહાન 12:47
જો કોની માની ગોઠ આયકીની તી નીહી પાળ, ત મા તેલા ગુનેગાર નીહી ગનીન, કાહાકા મા દુનેને લોકા સાહલા ગુનેગાર ઠરવુલા સાટી નીહી, પન દુનેને લોકાસા તારન કરુલા સાટી આનાહાવ.
Phonononga યોહાન 12:47
6
યોહાન 12:3
તાહા મરિયમની જટામાસીના લગભગ અરદા લીટર ઈસા ખુબ કિંમતી અત્તર લી યીની ઈસુને પાયવર ઉબરની, અન તીને કેશાકન તેના પાય પુસાત, અન અત્તરની સુગંદ કન અખા ઘર ભરી ગે.
Phonononga યોહાન 12:3
7
યોહાન 12:13
તેહી ખજુરની ડાખળે લીનાત, અન તેલા ભેટુલા સાટી નીંગનાત, અન તે આરડુલા લાગનાત, “દેવની સ્તુતિ હુય! ધન્ય ઈસરાયેલના રાજા, જો પ્રભુને નાવમા યેહે”
Phonononga યોહાન 12:13
8
યોહાન 12:23
યી આયકીની ઈસુની તેહાલા સાંગા, “તો સમય યી ગેહે, કા મા, માનુસના પોસાની મહિમા પરગટ હુય.
Phonononga યોહાન 12:23
Ekuqaleni
IBhayibhile
Izicwangciso
Iividiyo