લુક 10

10
હિત્તર સેંલંનેં મુંકલવું
1અનેં ઇની વાતં પસી પ્રભુ ઇસુવેં હિત્તર#10:1 બહુંતર સેંલા બીજા સેંલા તિયાર કર્યા, અનેં ઝી-ઝી સેર અનેં જગ્યા મ વેયો પુંતે જાવા નો હેંતો, વેંહાં હેંનનેં બે-બે કરેંનેં એંન અગ્યેડ મુંકલ્યા. 2તર ઇસુવેં હેંનનેં કેંદું, “ઝીવી રિતી ખેંતર મ પાકેંલી ફસલ રે હે, ઇવીસ રિતી થી ઘણં બદં મનખં પરમેશ્વર નું વસન હામળવા હારુ તિયાર હે. પુંણ પરમેશ્વર નું વસન હમળાવા વાળા સેંવક ઉંસા હે, એંતરે હારુ પરમેશ્વર થી પ્રાર્થના કરો કે વેયો હેંના રાજ ના બારા મ વસન નો પરસાર કરવા હારુ સેંવકં નેં મુંકલે.” 3અનેં ફેંર કેંદું જો, હૂં તમનેં ઘેંઠં નેં જેંમ હિયાળજ્ય નેં વસ મ મુંકલું હે. 4તમું નેં તે પાગીટં, નેં ઝુળી, નેં કાહડં લો, અનેં રસ્તા મ કેંનેં યે નમસ્તે નહેં કરતા વેહ. 5અનેં ઝેંના ઘેર મ તમું જો, હેંના ઘેર ન મનખં નેં આશિષ આલજો. અગર હેંના ઘેર ન મનખં આશિષ મેંળવવા નેં લાએંક વેંહે, તે તમારી આશિષ હેંનં ઇપેર આવહે. પુંણ અગર વેય આશિષ મેંળવવા નેં લાએંક નેં વેહ, તે તમારી આશિષ તમારી કન વળેં આવહે. 6અગર વેંહાં કલ્યાણ ને લાએંક વેંહે, તે તમારું કલ્યાણ હેંનેં ઇપેર રેંહે, નેં તે તમં કનેં વળેં આવહે. 7હેંનાસ ઘેર મ રો, અનેં ઝી કઇ હેંનં કનહું મળે, વેયુસ ખો-પીયો, કેંમકે મજૂરં નેં ખાવાનું મળવું જુગે, ઘેર-ઘેર નેં ફરતા વેહ. 8ઝેંના સેર મ જો, અનેં વેંહાં ન મનખં તમારો અવકાર કરે, તે ઝી કઇ તમારી અગ્યેડ મેંલવા મ આવે વેયુસ ખો. 9વેંહાં ન બેંમાર મનખં નેં હાજં કરો અનેં હેંનનેં કો, પરમેશ્વર નું રાજ તમારી ટીકે આવેંજ્યુ હે. 10પુંણ ઝેંના સેર મ જો, અનેં વેંહાં ન મનખં તમારો અવકાર નેં કરે, તે હેંનં ના સેર ની ગળજ્યી મ જાએંનેં કો, 11તમારા સેર ની ધૂળ હુદી, ઝી હમારં પાએંરં મ સોટી હે, હમું તમારી હામેં ખખેંર દડજ્યે હે, તે હુંદં તમું જાણ લો કે પરમેશ્વર નું રાજ તમારી ટીકે આવેંજ્યુ હે. 12હૂં તમનેં હાસ્સું કું હે કે સેંલ્લા નિયા ન દાડં મ હેંના સેર નેં સદોમ સેર કરતં વદેંનેં સજ્યા મળહે, અનેં હીની દસ્યા વદાર ખરાબ થાએં જાહે.
વિશ્વાસ નેં કરવા વાળં સેર ન મનખં નેં હરાપ
(મત્તિ 11:20-24)
13“હે ખુરાજીન સેર ન મનખોં તમં ઇપેર હાય! અનેં હાય બૈતસૈદા ગામ ન મનખં ઇપેર! ઝી સમત્કાર તમારી વસ મ કરવા મ આયા, અગર વેયા સમત્કાર સોર અનેં સિદોન સેર ન મનખં મ કરવા મ આવતા, તે વેય મનખં દુઃખ ન સિસરં ઉંડ લેંતં, અનેં પુંતાના શરીર ઇપેર રખુંડો નાખેં લેંતં, એંમ સાબિત કરવા હારુ કે હેંનવેં પાપ કરવો સુંડ દેંદું હે. 14પુંણ નિયા ન દાડં મ પરમેશ્વર તમનેં સોર અનેં સિદોન સેર ન મનખં ની સજ્યા કરતં વદારે સજ્યા તમનેં આલહે. અનેં તમારી દસ્યા હેંનં મનખં કરતં વદાર ખરાબ થાએં જાહે. 15અનેં હે કફરનહૂમ ગામ ન મનખોં, હું તમું હરગ તક ઉંસે જાવા ની આહ કરેં રિય હે? તમનેં તે નરક મ દડવા મ આવહે.”
16“ઝી તમારી વાત હામળે હે, વેયુ મારી વાત હામળે હે, અનેં ઝી તમનેં નકમ્મું હમજે હે, વેયુ મનેં નકમ્મો હમજે હે. અનેં ઝી મનેં નકમ્મો હમજેં હે વેયુ મનેં મુંકલવા વાળા નેં નકમ્મો હમજે હે.”
હિત્તર સેંલં નું પાસું આવવું
17વેયા હિત્તર સેંલા આનંદ કરતા જાએંનેં પાસા આયા અનેં કેંવા લાગ્યા, “હે પ્રભુ, તારા નામ થી ભૂતડં નેં હુંદું હોકમ કર્યુ, અનેં હેંનવેં હમારું હોકમ માન્યુ.” 18ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં શેતાન નેં હરેંનેં વિજળાઈ નેં જેંમ હરગ મહો નિસં પડતં ભાળતો હેંતો. 19ભાળો, મેંહ તમનેં હાપં નેં અનેં વેસુંવં નેં કસરવાનો, અનેં વેરી એંતરે શેતાન ની બદ્દી સામ્રત ઇપેર અધિકાર આલ્યો હે. અનેં કઇની યે વસ્તુ થકી તમનેં નુકસાન નેં થાહે. 20પુંણ એંનેં થી તમું આનંદ નહેં કરો, કે ભૂતડં તમારા કાબુ મ હે, પુંણ ઇની વાત હારુ આનંદ કરો, કે તમારં નામ હરગ મ લખ્ય હે.”
ઇસુ નું ખુશ થાવું
(મત્તિ 11:25-27; 13:16-17)
21હીની ઘડી ઇસુ પવિત્ર આત્મા દુવારા આનંદ થી ભરાએંજ્યો, અનેં કેંદું, “હે બા, આકાશ અનેં ધરતી ના પ્રભુ, હૂં તારું ધનેવાદ કરું હે, કે તેં ઇની વાત નેં અકલ વાળં અનેં હમજદાર મનખં થી ઓઠી રાખી. અનેં ઝી મનખં નાનં સુંરં નેં જેંમ મામુલી મનખં હે, હેંનં ઇપેર પરગટ કરી. હાવ, ઇયુસ હાસ્સું હે બા, કેંમકે તનેં ઇયુસ અસલ લાગ્યુ. 22મારે બએં મનેં સબ કઇ હુંપેં દેંદું હે, અનેં કુઇ નહેં જાણતું કે બેંટો કુંણ હે, ખાલી બા જાણે હે, અનેં બા કુંણ ઇયુ હુંદું કુઇ નહેં જાણતું પુંણ ખાલી બેંટો જાણે હે, અનેં વેયોસ જાણે હે, ઝેંનેં ઇપેર બેંટો પરગટ કરવા સાહે.”
23તર ઇસુવેં સેંલં મએં ફરેંનેં અલગ થી કેંદું, “ઝી તમું ભાળો હે, વેયે આંખેં, ધન્ય હે. 24કેંમકે હૂં તમનેં કું હે કે તમું ઝી વાતેં હામળો હે અનેં ભાળો હે, ઇનીસ વાતં નેં કેંતરાક ભવિષ્યવક્તા અનેં રાજા હામળવા અનેં ભાળવા માંગતા હેંતા, પુંણ હેંમ નેં થાએં સક્યુ.”
સામરિયા ઇલાકા ના દયાળુ માણસ નો દાખલો
25એક દાડો ઝર ઇસુ મનખં નેં શિક્ષણ આલેં રિયો હેંતો, તર મૂસા નું નિયમ હિકાડવા વાળં મનો એક જણો ઉઠ્યો, અનેં એંમ કેં નેં ઇસુ નેં પારખવા હારુ પૂસ્યુ, “હે ગરુ અમર જીવન મેંળવવા હારુ હૂં હું કરું?” 26ઇસુવેં હેંનેં કેંદું, “મૂસા ના નિયમ મ હું લખ્યુ હે? તું હેંનેં કેંકેંમ હમજે હે?” 27હેંને જવાબ આલ્યો, “તું પ્રભુ પુંતાના પરમેશ્વર ઇપેર પુંતાના પૂરા મન થી, અનેં પુંતાના પૂરા જીવ થી, અનેં પુંતાની પૂરી બુદ્ધિ થી, અનેં પુંતાના પૂરા બળ થી પ્રેમ રાખ, અનેં તારા પાડુસી ઇપેર પુંતાનેં જેંમ પ્રેમ રાખ.” 28ઇસુવેં હેંનેં કેંદું, “તેં બરુંબર જવાબ આલ્યો, ઇયુસ કર તે તનેં અમર જીવન મળહે.” 29પુંણ હેંને માણસેં પુંતાની વાત સહી સાબિત કરવા ની આહ થી ઇસુ નેં પૂસ્યુ, તે મારો પાડુસી કુંણ હે? 30તર હેંને દાખલા દુવારા જવાબ આલ્યો, “એક માણસ યરુશલેમ સેર થી યરિહો સેર મ જાએં રિયો હેંતો, તર ડાકુવએં હેંનેં ઘેંરેંનેં માર-કૂટ કરી અનેં હેંનં સિસરં અનેં હર વસ્તુ ઝી હેંનેં કન હીતી ઉદાળ લેંદું, અનેં હેંનેં અદઘવલો સુંડેંનેં જાતારિયા. 31અનેં એંવું થાયુ કે હેંનેસ રસ્તે એક યહૂદી યાજક જાએં રિયો હેંતો, પુંણ હેંનેં પડેંલો ભાળેંનેં, હીની કઇ મદદ કર્યા વગર હેંનેં બાજુ મ થાએંનેં જાતોરિયો. 32ઇવીસ રિતી થી એક લેવી માણસ ઝી મંદિર મ કામ કરતો હેંતો, હીની જગ્યા આયો, વેયો હુંદો હેંનેં પડેંલો ભાળેંનેં, હીની કઇ મદદ કર્યા વગર હેંનેં બાજુ મ થાએંનેં જાતોરિયો. 33પુંણ હેંનેં બાદ સામરિયા પરદેશ નો એક આદમી વેંહાં થાએંનેં જાએં રિયો હેંતો, તર હેંનેં ભાળેંનેં દયા આવી. 34અનેં હેંનેં કન આવેંનેં હેંના ઘાવ ઇપેર તેંલ અનેં દરાક નો રસ નાખ્યો, અનેં ફેંર હેંનેં ઇપેર પાટા બાંદયા, અનેં પુંતાના ગદેડા ઇપેર સડાવેંનેં આરમ કરવા ના ઘેર મ લેંજ્યો, અનેં હીની સાર-વાર કરી. 35અનેં બીજે દાડે હેંને બે દાડં ની મજૂરી કાડેંનેં આરમ કરવા ના ઘેર ના માલિક નેં આલી, અનેં કેંદું, ઇની સાર-વાર કરજે, અનેં ઝી કઇ હઝુ ખરસો થાહે, વેયુ હૂં વળતો આવેંનેં તનેં આલ દેં.” 36તર ઇસુવેં હેંનેં પૂસ્યુ, હાવુ તારી હમજ મ ઝેંના સામરી માણસ નેં ડાકુવેં માર-કૂટ કરેંનેં લૂટ્યો હેંતો, હેંનો પાડુસી હેંનં તાંણં મનો કુંણ કેંવાયો? 37હેંને જવાબ આલ્યો, “વેયો ઝેંને હેંનેં ઇપેર દયા કરેંનેં હીની સાર-વાર કરી.” ઇસુવેં હેંનેં કેંદું, “જા, તું હુંદો એંવુંસ કર.”
મરિયમ અનેં મારથા ને ઘેર ઇસુ
38ઝર ઇસુ અનેં હેંના સેંલા રસ્તા મ જાએં રિયા હેંતા, તે વેયા એક ગામ મ પોત્યા. તાં મારથા નામ ની એક બજ્યેરેં હેંનનેં પુંતાના ઘેર મ બુંલાયા. 39અનેં મરિયમ નામ ની હીની એક બુંન હીતી, વેયે ઇસુ ન પોગં કનેં નિસં બેંહેંનેં, હેંનું વસન હામળવા મંડી. 40પુંણ મારથા હેંનં હારુ ખાવાનું બણાવતં-બણાવતં ઘબરાએં ગઈ, અનેં ઇસુ કનેં આવેંનેં કેંવા મંડી, “હે પ્રભુ હું તનેં કઇસ હુદી સિન્તા નહેં કે મારી બુંન મનેં કામ કરવા હારુ મારી મદદ નહેં કરતી? એંતરે હારુ એંનેં કે, કે મારી મદદ કરે.” 41પુંણ પ્રભુ ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “મારથા, હે મારથા, તું ઘણી વાતં હારુ સિન્તા કરે અનેં ઘબરાએ હે. 42પુંણ એક વાત જરુરી હે, અનેં હેંના તાજા ભાગ નેં મરિયમેં પસંદ કર લેંદો હે, ઝી હેંનેં કન થી કુઇ યે ઉદાળેં નેં સકે.”

Obecnie wybrane:

લુક 10: GASNT

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj