યોહાન 7
7
ઇસુ અનેં હેંના ભાઈ
1ઇની વાતં પસી ઇસુવેં ગલીલ પરદેશ મ પરવાસ કર્યો. કેંમકે યહૂદી મનખં ના અગુવા હેંનેં માર દડવા હારુ જુંએં રિયા હેંતા. એંતરે હારુ વેયો યહૂદિયા પરદેશ મ પરવાસ કરવા નેં માંગતો હેંતો. 2યહૂદી મનખં નો મંડપ નામ નો તેવાર નજીક હેંતો. 3એંતરે ઇસુ ન ભાજ્યવેં હેંનેં કેંદું, આંહો યહૂદિયા પરદેશ મ જાતોરે, એંતરે કે ઝી કામ તું કરે હે, હેંનેં તારા સેંલા હુંદા ભાળે. 4કેંમકે કુઇ બી ઝી પરખ્યાત થાવા માંગે વેયુ ઓઠું રેંનેં કામ નહેં કરતું. અગર તું ઇય કામં કરે હે, તે દુન્ય ન મનખં મ ઉગડતો થા. 5કેંમકે હેંના ભાઈ હુંદા હેંનેં ઇપેર વિશ્વાસ નેં કરતા હેંતા. 6તર ઇસુવેં હેંનનેં કેંદું, મારો ટાએંમ હઝુ તક નહેં આયો, પુંણ તમારી હારુ કુઇ બી ટાએંમ એક હરકો હે. 7દુન્ય ન મનખં તમનેં નફરત નહેં કરેં સક્તં, પુંણ વેય મારી નફરત કરે હે. કેંમકે હેંનં ના બારા મ હૂં ઇવી ગવાહી આલું હે, કે હેંનં ન કામં ભુંડં હે. 8તમું તેવાર મ જો, હૂં હમણં એંના તેવાર મ નહેં જાતો, કેંમકે મારો ટાએંમ હઝુ તક નહેં થાયો. 9વેયો હેંનનેં ઇયે વાત કેં નેં ગલીલ પરદેશ મસ રેંજ્યો.
મંડપ નામ ના તેવાર મ ઇસુ
10પુંણ ઝર હેંના ભાઈ તેવાર મ જાતારિયા હેંતા, તર ઇસુ હુંદો મનખં નેં ભળાતો જાએંનેં નેં, પુંણ હતાએંનેં તેવાર મ જ્યો. 11યહૂદી મનખં ના અગુવા તેવાર મ મનખં નેં પૂસતા જાએંનેં ઇસુ નેં જુંવા મંડ્યા કે “વેયો કાં હે?” 12અનેં મનખં મ હેંના બારા મ ઘણી બદી સસા-ફસી વાતેં થાજ્યી, અમુક મનખં કેંતં હેંતં કે વેયો તાજો માણસ હે, અનેં અમુક મનખં કેંતં હેંતં કે ના વેયો મનખં નેં ભરમાવે હે. 13તે હુંદં યહૂદી મનખં ન અગુવં ની સમક ને લેંદે, કુઇ બી મનખ, હેંના બારા મ ઉગડતી વાત નેં કરતું હેંતું.
તેવાર મ ઇસુ નું ભાષણ
14ઝર તેવાર ના અરદા દાડા નકળેં જ્યા, તર ઇસુ મંદિર મ જાએંનેં ભાષણ આલવા લાગ્યો. 15તર યહૂદી મનખં ના અગુવા ભકનાએં જ્યા, અનેં કેંવા લાગ્યા કે આ માણસ તે કેંરં યે ભણ્યોસ નહેં તે હુંદું પવિત્ર શાસ્ત્ર નું જ્ઞાન હેંનેં કાંહું મળ્યુ? 16ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, ઝી હૂં ભાષણ આલું હે, વેયુ મારી તરફ થી નહેં, પુંણ મનેં મુંકલવા વાળા ની તરફ થી હે. 17અગર કુઇ હીની અસ્યા પરમણે સાલવા માંગે, તે વેયુ હમજેં જાહે, કે ઝી હૂં ભાષણ આલું હે, વેયુ પરમેશ્વર ની તરફ થી હે, કે પસે હૂં મારી તરફ થી બુંલું હે. 18ઝી મનખ પુંતાની તરફ થી બુંલે હે, વેયુ પુંતાની વાહ-વાહી કરાવા સાહે હે, પુંણ ઝી મનખ હેંનેં મુંકલવા વાળા ની વાહ-વાહી કરાવા સાહે હે વેયુસ હાસું હે, અનેં હેંનેં મ દગો નહેં. 19હું મૂસે તમનેં નિયમં નહેં આલ્ય? તે હુંદં તમું મૂસા ના નિયમ ને પરમણે નહેં સાલતં. તમું હુંકા મનેં માર દડવા ની કોશિશ કરો હે? 20મનખંવેં જવાબ આલ્યો, તારી મ ભૂત હે! કુંણ તનેં માર દડવા ની કોશિશ કરે હે? 21ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, મેંહ એક સમત્કાર કર્યો, અનેં તમું ભકનાએંજ્ય. 22મૂસે તમનેં સુન્નત કરવા ની આજ્ઞા આલી હે, અનેં તમું આરમ ને દાડે માણસ નું સુન્નત કરો હે. ઇયે આજ્ઞા મૂસા ની તરફ થી તે આલવા મ નહેં આવી, પુંણ બાપ-દાદં થી સાલતી આવી હે. 23મૂસા નું નિયમ ટળેં નેં જાએ, એંતરે હારુ તમું આરમ ને દાડે માણસ નું સુન્નત કરો હે, તે ફેંર મેંહ એક માણસ નેં આરમ ને દાડે પૂરી રિતી હાજો કર્યો હે, તે તમું મારી ઇપેર હુંકા રિહ કરો હે? 24કેંનુંક મોડું ભાળેંનેં, નિયા નહેં કરો, પુંણ સહી-સહી નિયા કરો.
હું ઇસુસ મસીહ હે
25તર યરુશલેમ સેર ન રેંવાસી મનખં કેંવા લાગ્ય, હું વેયો ઇયોસ માણસ તે નહેં, ઝેંનેં અગુવા માર દડવા ની કોશિશ કરેં રિયા હે? 26પુંણ ભાળો વેયો તે બિન્દાસ બદ્દ મનખં નેં હામેં વાતેં કરતો ફરે હે. અનેં કુઇ હેંને કઇસ નહેં કેંતું. હું અગુવએં હાસેં-હાસ માન લેંદું હે કે ઇયોસ મસીહ હે? 27એંનેં તે હમું જાણન્યે હે કે ઇયો કાનો હે, પુંણ ઝર મસીહ આવહે તર કેંનેં યે નેં ખબર પડે કે વેયો કાનો હે. 28તર ઇસુવેં મંદિર મ ભાષણ આલતે જાએંનેં સિસાએં નેં કેંદું, હૂં કુંણ હે, અનેં કાંહો આયો હે, વેયુ હુંદું તમું અસલ રિતી થી જાણો હે. હૂં મારી મરજી ને પરમણે નહેં આયો, પુંણ મનેં મુંકલવા વાળો હાસો હે, હેંનેં તમું નહેં જાણતં. 29પુંણ હૂં હેંનેં જાણું હે, કેંમકે હૂં હેંનેં કન થી આયો હે, અનેં હેંને મનેં મુંકલ્યો હે. 30તર યહૂદી મનખં ન અગુવએં ઇસુ નેં હાવા ની કોશિશ કરી, પુંણ કેંનેં યે હેંનેં નેં હાદો. કેંમકે હેંનો મરવા નો ટાએંમ હઝુ તક નેં આયો હેંતો. 31અનેં ઘણં બદં મનખંવેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો, અનેં કેંવા લાગ્ય, “મસીહ ઝર આવહે, તે હું એંનેં કરતં વદાર સમત્કાર કરહે ઝી એંને કર્યા.”
ઇસુ નેં હાવા ની કોશિશ
32ઝર ફરિસી ટુંળા ન મનખંવેં હામળ્યુ, કે મનખં મ ઇસુ ના બારા મ ઇવી રિતી સસા-ફસી વાતેં થાએં રી હે, એંતરે મુખી યાજકંવેં અનેં ફરિસી ટુંળા ન માણસંવેં હેંનેં હાવા હારુ મંદિર ન સેનિકં નેં મુંકલ્યા. 33તર ઇસુવેં કેંદું, હૂં તમાર હાતેં હઝુ થુડીક વાર હે, અનેં હેંનેં પસી ઝેંને મનેં મુંકલ્યો હે, હેંનેં કન પાસો જાતોરેં. 34તમું મનેં જુંવહો, પુંણ હૂં તમનેં નેં જડું, અનેં ઝાં હૂં હે, તાં તમું નહેં આવેં સક્તં. 35યહૂદી મનખં ના અગુવા એક-બીજા નેં કેંવા લાગ્યા, “ઇયો કાં જાહે, કે આપું હેંનેં નેં જુંએં સકજ્યે?” હું ઇયો યૂનાની મનખં ના સેર મ જાહે, ઝાં આપડં યહૂદી મનખં તિતર-બિતર થાએંનેં રે હે? અનેં હું ઇયો યૂનાની મનખં નેં હુંદો ભાષણ આલહે? 36ઇની વાત નો હું મતલબ હે, કે તમું મનેં જુંવહો, પુંણ હૂં તમનેં નેં જડું, અનેં ઝાં હૂં હે, તાં તમું નહેં આવેં સક્તં?
જીવન ના પાણેં ની નદ્જ્યી
37તેવાર ના સેંલે દાડે ઝી ખાસ દાડો હે, ઇસુવેં મનખં ના વસ મ ઇબે થાએંનેં સિસાએં નેં કેંદું, અગર કુઇ તર્હ્યુ વેહ, તે મારી કન આવે અનેં પીયે. 38પવિત્ર શાસ્ત્ર ને પરમણે ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરે હે, હેંના હૃદય મહી જીવન ના પાણેં ની નદ્જ્યી વએં નકળહે. 39ઝર હેંને જીવન નું પાણેં એંમ કેંદું, તે વેયો પવિત્ર આત્મા ના બારા મ કેંતો હેંતો, ઝી પવિત્ર આત્મા હેંનેં ઇપેર વિશ્વાસ કરવા વાળં મેંળવવા ન હેંતં, પવિત્ર આત્મા હઝુ તક આલવા મ નેં આયો હેંતો. કેંમકે ઇસુ મસીહ ની મહિમા હઝુ તક કરવા મ આવી નેં હીતી.
40મનખં મહી કેંનેંક-કેંનેંકેં વેયે વાતેં હામળેંનેં કેંદું, “હાસેં-હાસ ઇયોસ વેયો ભવિષ્યવક્તા હે ઝેંનેં આવવા ની આપું વાટ જુંવતં હેંતં.” 41અમુક બીજંવેં કેંદું “ઇયો મસીહ હે.” પુંણ અમુક બીજંવેં કેંદું, “કેંમ? હું મસીહ ગલીલ પરદેશ થી આવહે? 42હું પવિત્ર શાસ્ત્ર મ નહેં લખ્યુ, કે મસીહ દાઉદ રાજા ની પીઢી મહો અનેં બેતલહેમ ગામ થી આવહે, ઝાં દાઉદ રાજા રેંતો હેંતો?” 43એંતરે હારુ ઇસુ ને લેંદે, હેંનં મનખં ના ટુંળા મ ફૂટ પડી. 44તર અમુક મનખંવેં ઇસુ નેં હાવા ની કોશિશ કરી, પુંણ કેંનેં યે હેંનેં નેં હાદો.
યહૂદી મનખં ન અગુવં નો અવિશ્વાસ
45ઝર મંદિર ના સેનિક, મુખી યાજકં અનેં ફરિસી ટુંળા ન માણસં કન પાસા આયા, તે હેંનવેં સેનિકં નેં પૂસ્યુ, તમું હેંનેં હુંકા નેં લાયા? 46સેનિકંવેં જવાબ આલ્યો, એંના માણસ નેં જુંગ કેંરં યે કુઇ નહેં બુલ્યુ. 47ફરિસી ટુંળા ન મનખંવેં પૂસ્યુ, “હું તમનેં હુંદા ભરમાવ દેંદા હે? 48હું અગુવા અનેં ફરિસી ટુંળા ન મનખં મને કેંનેંકેં યે હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો હે? 49પુંણ ઇય મનખં ઝી મૂસા નું નિયમ નહેં જાણતં, પરમેશ્વર દુવારા હરાપિત હે.” 50તર નીકુદેમુસેં ઝી રાતેં ઇસુ કન પેલ આયો હેંતો, વેયો હેંનં ફરિસી ટુંળા ન માણસં મનો એક હેંતો, હેંને હેંનનેં કેંદું, 51“હું આપડું નિયમશાસ્ત્ર કઇનાક મનખં નેં, ઝર તક પેલ હીની વાત નેં હામળેં લેંજ્યે, અનેં ઇયુ નેં પતો લગાડજ્યે કે વેયુ હું કરેં રિયુ હે, હેંનેં ગુંનેગાર ઠહરાવે હે?” 52હેંનવેં નીકુદેમુસ નેં જવાબ આલ્યો, હું તું હુંદો ગલીલ પરદેશ નો હે? પવિત્ર શાસ્ત્ર મ ખોળ અનેં જાણ લે કે ગલીલ પરદેશ મહી કુઇ બી ભવિષ્યવક્તા નહેં થાતો.
53તર બદ્દ પુંત-પુંતાનેં ઘેર જાતં રિય.
Obecnie wybrane:
યોહાન 7: GASNT
Podkreślenie
Udostępnij
Kopiuj
Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.