યોહાન 16

16
1મેંહ તમનેં ઇયે બદ્દી વાતેં એંતરે હારુ કીદી કે તમું મારી ઇપેર વિશ્વાસ કરવો નેં સુંડો. 2વેય તમનેં ગિરજં મહા બારતં કાડ દેંહે, પુંણ વેયો ટાએંમ આવેં રિયો હે, કે ઝી કુઇ તમનેં માર દડહે, વેયુ પુંતે એંમ હમજહે કે હૂં પરમેશ્વર ની સેવા કરેં રિયો હે. 3વેય એંવું એંતરે હારુ કરહે, કે હેંનવેં નહેં તે બા નેં જાણ્યો અનેં નહેં મનેં જાણ્યો.
પવિત્ર આત્મા ન કામં
4પુંણ ઇયે વાતેં મેંહ એંતરે હારુ તમનેં કીદી, કે ઝર ઇયે વાતેં થાવા મંડે તર તમનેં ઇયાદ આવેં જાએ કે મેંહ તમનેં પેલ થકી ઇયુ કેં દેંદું હેંતું. મેંહ સરુવાત થી ઇયે વાતેં એંતરે હારુ નેં કીદી, કેંમકે હૂં તમારી હાતેંસ હેંતો. 5પુંણ હાવુ હૂં મનેં મુંકલવા વાળા કનેં જાએં રિયો હે, અનેં તમં મહા કુઇ યે મનેં નહેં પૂસતા, કે તું કાં જાએં રિયો હે? 6પુંણ તમારું મન એંતરે હારુ દુઃખ થી ભરાએંજ્યુ હે કે મેંહ ઇયે વાતેં તમનેં કીદી. 7તે હુંદો હૂં તમનેં હાસું કું હે કે મારું જાવું તમારી હારુ તાજું હે, કેંમકે અગર હૂં નેં જું, તે વેયો મદદ કરવા વાળો તમારી કન નેં આવેં, પુંણ અગર હૂં જએં, તે હેંનેં હૂં તમારી કન મુંકલ દેં. 8અનેં ઝર વેયો આવહે, તે દુન્ય ન મનખં નેં, પાપ ના બારા મ, અનેં ધાર્મિકતા ના બારા મ અનેં નિયા ના બારા મ સાબિત કરહે. 9પાપ ના બારા મ એંતરે હારુ સાબિત કરહે, કેંમકે વેય મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં. 10અનેં ધાર્મિકતા ના બારા મ એંતરે હારુ સાબિત કરહે, કેંમકે હૂં બા કનેં જાએં રિયો હે, અનેં તમું મનેં પાસા નેં ભાળો. 11નિયા ના બારા મ એંતરે હારુ સાબિત કરહે, કેંમકે પરમેશ્વરેં પેલેંસ ઇની દુન્ય ના અધિકારી એંતરે શેતાન નેં દોષી ઠરાયો હે.
12હૂં તમં હાતેં હઝુ ઘણી બદી વાતેં કેંવા માંગું હે, પુંણ હમણં તમું હેંનેં સહન નેં કરેં સકો. 13પુંણ ઝર મદદ કરવા વાળો એંતરે હાસ નો આત્મા આવહે, તે વેયો તમનેં પરમેશ્વર ના બારા મ ઝી બી હાસું હે વેયુ વતાડહે, કેંમકે વેયો પુંતે કઇસ નેં કે પુંણ ઝી પરમેશ્વર ની તરફ થી હામળહે વેયુસ કેંહે, અનેં આવવા વાળી વાતેં તમનેં વતાડહે. 14વેયો મારી મહિમા કરહે, કેંમકે હેંનેં મારી તરફ થી ઝી મળ્યુ હે, વેયો તમનેં વેયુસ વતાડહે. 15ઝી કઇ બા નું હે, વેયુ બદ્દું મારું હે, એંતરે હારુ મેંહ કેંદું, હેંનેં મારી તરફ થી ઝી મળ્યુ હે, વેયો તમનેં વેયુસ વતાડહે.
દુઃખ સુખ મ બદલાએં જાહે
16થુડીક વાર પસી તમું મનેં નેં ભાળો, અનેં ફેંર થુડીક વાર મ મનેં ભાળહો.” 17તર હેંના અમુક સેંલા એક-બીજા નેં કેંવા મંડ્યા, “આ હું હે, ઝી વેયો આપનેં કે હે, કે થુડીક વાર પસી તમું મનેં નેં ભાળો, અનેં ફેંર થુડીક વાર મ મનેં ભાળહો? અનેં ઇયુ કે હૂં બા કનેં જાએં રિયો હે?” 18વેયા એક-બીજા નેં પૂસતા રિયા, વેયો ઝી “થુડીક વાર કે હે, હેંનો હું મતલબ હે? આપું નહેં જાણતા કે વેયો હું કેં રિયો હે.” 19ઇસુ જાણતો હેંતો કે વેયા ઇની વાત નો અરથ પૂસવા સાહે હે, તર હેંનનેં કેંદું, “હું તમું મારી ઇની વાત ના બારા મ સરસા કરો હે, કે થુડીક વાર પસી તમું મનેં નેં ભાળો, અનેં ફેંર થુડીક વાર મ મનેં ભાળહો?” 20હૂં તમનેં હાસું-હાસું કું હે કે તમું દુઃખી થહો અનેં ગાંગરહો, પુંણ દુન્ય ન મનખં આનંદ કરહે, તમનેં દુઃખ થાહે, પુંણ તમારું દુઃખ આનંદ મ બદલાએં જાહે. 21ઝર બજ્યેર નેં હાજી ઉઠવા નો ટાએંમ આવે હે, તે હેંનેં ઘણી પીડા થાએ હે, કેંમકે હેંનો પીડા નો ટાએંમ આવેંજ્યો હે, પુંણ વેયે બાળક નેં જલમ આલવા પસી પુંતાની પીડા નેં ભુલેં જાએ હે, કેંમકે હેંનેં ખુશી થાએ હે કે દુન્ય મ એક મનખ નું જલમ થાયુ હે. 22ઇવીસ રિતી થી તમનેં હુદી હમણં તે પીડા હે, પુંણ હૂં તમનેં ફેંર ભાળવા જડેં, તર તમું ખુશ થાએં જહો, અનેં તમારી કનેં થી તમારી ખુશી કુઇ ઉદાળેં નેં સકે. 23હેંને ટાએંમેં તમું મનેં કઇ યે નેં પુસો. હૂં તમનેં હાસું-હાસું કું હે, અગર તમું મારા નામ થી બા કન ઝી કઇ માંગહો, તે વેયો તમનેં આલહે. 24હઝુ તક તમવેં મારા નામ થી બા કન કઇસ નહેં માંગ્યુ, તમનેં ઝી જુગે વેયુ બા કન માંગો અનેં વેયો તમનેં આલહે, તર તમારી ખુશી પૂરી થાએં જાએ.
દુન્ય ઇપેર જીત
25મેંહ તમનેં ઇયે બદ્દી વાતેં દાખલં મ કીદી હે, પુંણ એંવો ટાએંમ આવેં રિયો હે, કે હૂં તમનેં પાસો દાખલં મ વાતેં નેં કું, પુંણ સાફ રિતી તમનેં બા ના બારા મ વતાડે. 26હેંને ટાએંમેં તમું મારા નામ થી બા કન માંગહો, અનેં મારે તમારી હારુ બા નેં અરજ કરવા ની જરુરત નેં પડે. 27કેંમકે બા તે પુંતે તમારી હાતેં પ્રેમ કરે હે. એંતરે હારુ કે તમવેં મારી હાતેં પ્રેમ કર્યો હે, અનેં ઇયો વિશ્વાસ હુંદો કર્યો હે કે હૂં બા ની તરફ થી આયો હે. 28હૂં બા ની તરફ થી દુન્ય મ આયો હે, અનેં દુન્ય નેં સુંડેંનેં પાસો બા કનેં જાએં રિયો હે.
29હેંનં સેંલંવેં કેંદું, “હાવુ તે તું સાફ રિતી કે હે, અનેં કઇ દાખલો નહેં કેંતો. 30હાવુ હમું જાણેંજ્યા કે તું બદ્દું જાણે હે, અનેં હાવુ કેંનેં યે તનેં સવાલ પુસવાની જરુરત નહેં, એંનેં થી હમું વિશ્વાસ કરજ્યે હે કે તું પરમેશ્વર ની તરફ થી આયો હે.” 31ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “હું તમનેં હાવુ વિશ્વાસ થાએં રિયો હે?” 32ભાળો વેયો ટાએંમ આવેં રિયો હે, અનેં હમણં આવેંસ જ્યો હે, અનેં તમું બદ્દા તિતર-બિતર થાએં જહો, અનેં મનેં એંખલો મેંલેંનેં પુંત-પુંતાનેં ઘેર જાતા રેંહો, તે હુંદો હૂં એંખલો નહેં, કેંમકે બા મારી હાતેં હે. 33મેંહ આ વાતેં તમનેં એંતરે હારુ કીદી હે, કે તમનેં મારી લેંદે શાંતિ મળે. દુન્ય મ તમનેં દુઃખ થાએ હે, પુંણ હિમ્મત રાખો, મેંહ ઇની દુન્ય ના અધિકારી એંતરે કે શેતાન નેં હરાવ દેંદો હે.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj