યોહાન 13

13
ઇસુ સેંલં ના પોગ ધુંવે હે
1ફસહ ના તેવાર થી પેલ ઇસુવેં જાણ લેંદું કે મારો વેયો ટાએંમ આવેંજ્યો હે, કે દુન્ય સુંડેંનેં બા કનેં વળેં જું, તે પુંતાનં સેંલં નેં, ઝી દુન્ય મ હેંતા, ઝેંવો પ્રેમ વેયો રાખતો હેંતો, સેંલ્લે તક વેવોસ પ્રેમ રાખતો રિયો. 2ઝર ઇસુ અનેં હેંના સેંલા રાત નું ખાવાનું ખાતા હેંતા, શેતાન પેલ થકીસ ઇસુ હાતેં દગો કરવા હારુ શમોન ના સુંરા યહૂદા ઈસ્કરિયોતી ના મન મ ઇયો વિસાર નાખેં સુક્યો હેંતો. 3ઇસુ જાણતો હેંતો કે, બા પરમેશ્વરેં હેંનેં બદ્દી વસ્તુ ઇપેર અધિકાર આલ્યો હે, અનેં વેયો પરમેશ્વર કનહો આયો હે, અનેં પાસો પરમેશ્વર કન જાએં રિયો હે. 4એંતરે હારુ ઇસુવેં ખાવાનું ખાવા ની જગ્યા મહો ઉઠેંનેં પુંતાનું ઇપેર વાળું સિસરું કાડેં મિલ્યુ, અનેં રુંમાલ લેંનેં પુંતાની કેડ બાંદી. 5હેંનેં પસી એક રાસડા મ પાણેં ભરેંનેં, પુંતાનં સેંલં ના પોગ ધુયા અનેં ઝેંના રુંમાલ થી હીની કેડ બાંદી હીતી, હેંનેં થી નુંસવા મંડ્યો. 6ઝર વેયો શમોન પતરસ કન આયો, તર પતરસેં હેંનેં કેંદું, “હે પ્રભુ, હું તું મારા પોગ ધુંવે હે?” 7ઇસુવેં જવાબ આલ્યો, “ઝી હૂં કરું હે, તું હેંનો અરથ હમણં નેં હમજે, પુંણ બાદ મ હમજહેં.” 8પતરસેં ઇસુ નેં કેંદું, “હૂં તનેં મારા પોગ કેંરં યે નેં ધુંવા દું!” ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનેં કેંદું, “અગર હૂં તારા પોગ નેં ધુંવું, તે તારો મારી હાતેં કઇ સબંધ નેં રે.” 9શમોન પતરસેં હેંનેં કેંદું, “હે પ્રભુ, તરતે મારા પોગેંસ નેં પુંણ મારા હાથ અનેં મુંણકું હુંદું ધુંએં દડ.” 10ઇસુવેં હેંનેં કેંદું, “એક મનખ ઝી ઉંગળેં સુક્યુ હે, હેંનેં ખાલી પુંતાના પોગેંસ ધુંવાની જરુરત હે, કેંમકે હેંનું આખુ શરીર સાફ હે, અનેં ખાલી એક નેં સુંડેંનેં, તમું બદ્દા સાફ હે.” 11વેયો તે પુંતાનેં દગો દેંવા વાળા ના બારા મ જાણતો હેંતો, એંતરે હારુ હેંનેં ઇયુ કેંદું, ખાલી એક નેં સુંડેંનેં, તમું બદ્દા સાફ હે.
12ઝર ઇસુ હેંનં બદ્દ ના પોગ ધુંએં સુક્યો, અનેં પુંતાનું ઇપેર વાળું સિસરું પેરેંનેં ફેંર બેંહેંજ્યો, અનેં હેંનનેં કેંવા મંડ્યો, “હું તમું હમજ્યા કે મેંહ તમારી હાતેં હું કર્યુ? 13તમું મનેં પ્રભુ અનેં ગરુ કો હે, અનેં ઝી તમું કો હે વેયુ સહી હે. કેંમકે હૂં તમારો ગરુ અનેં પ્રભુ હે. 14અગર મેંહ પ્રભુ અનેં ગરુ થાએંનેં, તમારા પોગ ધુયા હે, તે તમારે હુંદા પુંતે-પુંતાનેં નમ્ર થાએંનેં, એક બીજા ના પોગ ધુંવા જુગે. 15કેંમકે મેંહ તમનેં નમૂનો આલ્યો હે, એંતરે કે ઝેંવું મેંહ તમાર હાતેં કર્યુ હે, તમું હુંદા વેવુંસ કરતા રો. 16હૂં તમનેં હાસું-હાસું કું હે, નોકર પુંતાના માલિક કરતં મુંટો નહેં, અનેં મુંકલાએંલો પુંતાના મુંકલવા વાળા થી મુંટો નહેં થાએં સક્તો. 17હાવુ તમું ઇની વાતં નેં જાણો હે, અગર એંવું કરો, તે તમું ધન્ય હે. 18હૂં તમં બદ્દ ના બારા મ નહેં કેંતો, હૂં જાણું હે કે મેંહ કેંનેં પસંદ કર્યા હે, પુંણ એંવું એંતરે હારુ થાએં રિયુ હે, કે પવિત્ર શાસ્ત્ર મ ઝી લખ્યુ હે વેયુ પૂરુ થાએ, એંમ કે હે કે ઝેંને મારી હાતેં ખાવાનું ખાદું, હેંનેસ મારી હાતેં દગો કર્યો હે. 19હાવુ હૂં વેયુ થાવા થી પેલ તમનેં જણાવ દું હે, કે ઝર વેયુ થાએ જાએ તર તમું વિશ્વાસ કરહો કે હૂં વેયોસ હે. 20હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝી મારં મુંકલેંલં નેં ગરહણ કરે હે, તે વેયુ મનેં ગરહણ કરે હે. અનેં ઝી કુઇ મનેં ગરહણ કરે હે, વેયુ મનેં મુંકલવા વાળા નેં ગરહણ કરે હે.”
વિશ્વાસ ઘાત કરવા વાળા મએં ઇશારો
(મત્તિ 26:20-25; મર. 14:17-21; લુક. 22:21-23)
21ઇયે વાતેં કેં નેં ઇસુ આત્મા મ દુઃખી થાયો, અનેં હેંને સેંલંનેં કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે, કે તમં મનો એક મનેં હવાડ દેંહે.” 22સેંલા શક કરતા જાએંનેં, એક-બીજા નેં ભાળવા મંડ્યા, કે વેયો કેંના બારા મ કે હે. 23હેંનં સેંલં મનો એક ઝેંનેં ઇસુ વદાર પ્રેમ કરતો હેંતો, ઇસુ ની બાજુ મ બેંઠેંલો હેંતો. 24તર શમોન પતરસેં હેંનેં મએં ઇશારો કરેંનેં કેંદું, “પૂસ તે, ઇસુ કેંના બારા મ કે હે?” 25તર હેંનેં હીવીસ રિતી થી ઇસુ મએં નમેંનેં હેંનેં પૂસ્યુ, “હે પ્રભુ વેયો કુંણ હે?” 26ઇસુવેં જવાબ આલ્યો, ઝેંનેં હૂં આ રુટી નું બટકું ડબુંળેંનેં આલેં વેયોસ હે. અનેં ઇસુવેં બટકું ડબુંળેંનેં શમોન ઈસ્કરિયોતી ના સુંરા યહૂદા નેં આલ્યુ. 27અનેં ઝેંવું યહૂદા ઈસ્કરિયોતીવેં રુટી નું બટકું ખાદું, તરત શેતાન હેંનેં મ ભરાએં જ્યો. તર ઇસુવેં હેંનેં કેંદું, “ઝી તું કરવા નો હે, તરત કર.” 28પુંણ ખાવાનું ખાવા બેંઠેંલા બીજા કઇના યે સેંલા નેં ઇયુ હમજ મ નેં આયુ કે ઇસુવેં ઇયે વાત હેંનેં હુંકા કીદી. 29યહૂદા કનેં પઇસં ની ઠેલી રિતી હીતી, એંતરે હારુ કઇનાક-કઇનાક હમજ્યા કે ઇસુ હેંનેં કે રિયો હે, કે ઝી કઇ હમારે તેવાર હારુ જુગે વેયુ, વેંસાતું લેંલે, નેં તે ઇયુ કે ગરિબં નેં કઇક આલે. 30અનેં રુટી નું બટકું ખાવા પસી, યહૂદા તરત બારતં જાતોરિયો, અનેં વેયો રાત નો ટાએંમ હેંતો.
નવી આજ્ઞા
31ઝર વેયો બારતં જાતોરિયો, તે ઇસુવેં કેંદું, “હાવુ માણસ ના બેંટા ની મહિમા પરગટ થાઈ હે, અનેં પરમેશ્વર ની મહિમા હેંનેં મ પરગટ થાઈ હે. 32અનેં પરમેશ્વર હુંદો પુંતાના મ બેંટા ની મહિમા પરગટ કરહે, અનેં પરમેશ્વર જલ્દી કરહે. 33હે બાળકોં, હૂં હઝુ થુડીક વાર તમારી કનેં હે, ફેંર તમું મનેં જુંવહો, અનેં ઝેંવું મેંહ યહૂદી મનખં ન અગુવં નેં કેંદું, ઝાં હૂં જાએં રિયો હે તાં તમું નહેં આવેં સક્તં, વેમેંસ હૂં હમણં તમનેં હુંદો કું હે. 34હૂં તમનેં એક નવી આજ્ઞા આલું હે, કે એક બીજા ઇપેર પ્રેમ રાખો, હીવીસ રિતી થી ઝીવી રિતી હૂં તમારી ઇપેર પ્રેમ રાખું હે, વેવોસ તમું હુંદા એક બીજા ઇપેર પ્રેમ રાખો. 35અગર તમું એક બીજા ઇપેર પ્રેમ રાખહો, તે દરેક જણ જાણેં લેંહે કે તમું મારા સેંલા હે.”
પતરસ ના નકાર મએં ઇશારો
(મત્તિ 26:31-35; મર. 14:27-31; લુક. 22:31-34)
36શમોન પતરસેં ઇસુ નેં પૂસ્યુ, “હે પ્રભુ, તું કાં જાએં રિયો હે?” હેંને જવાબ આલ્યો, “ઝાં હૂં જાએં રિયો હે, વેંહાં તું હમણં મારી વાહેડ નહેં આવેં સક્તો, પુંણ વેંહાં થુંડાક ટાએંમ બાદ મારી વાહેડ આવહે.” 37પતરસેં ઇસુ નેં કેંદું, “હે પ્રભુ હમણં હૂં તારી વાહેડ હુંકા નહેં આવેં સક્તો? હૂં તે તારી હારુ મારો જીવ હુંદો આલ દેં.” 38ઇસુવેં કેંદું, “હું તું મારી હારુ પુંતાનો જીવ આલહેં? હૂં તનેં હાસું-હાસું કું હે, કે કુકડા બુંલવા થી પેલ તું તાંણ વાર મારો નકાર કરહેં.”

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj