યોહાન 1
1
શુરુવાતુમે વચન આથો
1જગત બોનાવ્યો નાહ તીયા પેલ્લા વચન આથો, આને વચન પરમેહેરુ આરી આથો, આને વચન પરમેહેર આથો. 2ઇંજ વચન જગત બોના પેલ્લાનેજ પરમેહેરુ આરી આથો. 3તીયાહા બાદોજ બોનાવ્યો, આને જો કાય બોનાવ્યો, તીયા સિવાય આખા જગતુમે કેલ્લી બી વસ્તુ નાહ બોની સેકી. 4બાદાહાને જીવાવનારો બી તોજ હાય, આને જો બાદા લોકુહુને ઉજવાળો દેહે, તોબી તોજ હાય. 5આને તોઅ ઉજવાળો આંદારામે ઉજવાળો દેહે; આને આંદારો તીયાલે દોબાવી નાહ સેક્યો.
6પરમેહેરુહુ યોહાન નાવુ એક માંહાલે લોકુહી મોકલ્યો. 7યોહાન લોકુહુને ઉજવાળા વિશે સાક્ષી આપા આલો, કા તીયા સાક્ષી ઉનાયને બાદા લોક વિશ્વાસ કી સેકે. 8યોહાન પોતે ઉજવાળો નાય આથો, પેન તોઅ લોકુહુને તીયા ઉજવાળા વિશે સાક્ષી દાંઅ ખાતુર આલ્લો.
9ખેરો ઉજવાળો તોઅ હાય, જો જગતુ બાદા માંહાને ઉજવાળો દેહે તોઅ જગતુમે આવનારો આથો. 10તોઅ ઈયા જગતુમે આથો, આને જગત તીયાહાજ બોનાવલો, તેબી જગતુ લોકુહુ તીયાલે નાહ ઓખ્યો. 11તોઅ પોતા લોકુમે આલો, આને તીયા પોતાજ લોકુહુ તીયાલે દુર કી દેદો. 12પેન જોતા બી લોકુહુ તીયાલે માની લેદો, આને તીયાપે વિશ્વાસ કેયો, તીયા બાદાહાને તીયાહા પરમેહેરુ પોયરે બોના અધિકાર દેદો. 13જીયુ રીતીકી હાને પોયરે જન્મુતેહે, તીયુ રીતીકી ઇ પોયરે જન્મયે નાહા, આને તે યાહાકી-બાહકા ઈચ્છાકી કા યોજનાકી જન્મ્યે નાહા, પેન ઇ પોયરે પરમેહેરુ ઈચ્છાકી જન્મ્યેહે.
14આને વચન એક માંહુ બોન્યો, આને કૃપા આને સત્યકી ભરપુર વીને, લોકુ વોચ્ચે રીયો, જેહકી પરમેહેર બાહકો તીયા એકુ-એક પોયરા મહિમા હેહે, તેહકી આમુહુ તીયા મહિમા હેયી. 15યોહાનુહુ તીયા વિશે લોકુહુને સાક્ષી દેદી, આને બોમબ્લીને આખ્યો, “જીયા વિશે આંય આખતલો તોઅ ઓજ હાય, કા જો માઅ બાદ આવનારો હાય, તોઅ માઅ કેતા માહાન હાય, કાહાકા તોઅ માઅ કેતા બી પેલ્લાનેજ આથો.” 16કાહાકા તીયા કૃપાકી ભરપુર વીને, આમુહુ બાદાહા ખુબુજ આશીર્વાદ મીલવ્યોહો. 17ઈયા ખાતુર કા નિયમશાસ્ત્ર તા મુસા મારફતે આપવામ આલ્લો, પેન પરમેહેરુહુ ઇસુ ખ્રિસ્તુ મારફતે કૃપા આને હાચાય દેખાવી. 18કેલ્લા બી માંહાહા પરમેહેરુલે કીદીહીજ નાહ હેયો, પેન તીયા એકુ-એક પોયરો ઇસુ જીયા પરમેહેરુ આરી ખાશ સંબંધ હાય, તીયાહાજ આમનેહે પરમેહેરુ વિશે આખ્યોહો.
યોહાન બાપ્તીસ્મો દેનારા સાક્ષી
(માથ. 3:1-12; માર્ક. 1:1-8; લુક. 3:1-9,15-17)
19યોહાનુ સાક્ષી એ હાય, જાંહા યરુશાલેમ શેહેરુ યહુદી આગેવાનુહુ, યાજકુહુને આને લેવીહીને યોહાનુહી ઇ ફુચા મોકલ્યા, કા “તુ કેડો હાય?” 20તાંહા યોહાનુહુ તીયાહાને ચોખ્ખોજ આખ્યો, “આંય ખ્રિસ્ત નાહ.” 21તાંહા તીયાહા યોહાનુલે ફુચ્યો, “તા ફાચે તુ કેડો હાય? કાય તુ એલિયા ભવિષ્યવક્તા હાય?” તીયાહા આખ્યો, “આંય નાહ” “તા કાય તુ તોઅ ભવિષ્યવક્તા હાય, જો આવનારો હાય?” તીયાહા જવાબ દેદો, “આંય તોઅ ભવિષ્યવક્તા નાહ.” 22તાંહા તીયાહા યોહાનુલે ફુચ્યો, ફાચે તુ કેડો હાય? તોઅ આમનેહે આખ, કા જીયાહા આમનેહે મોક્લ્યાહા તીયાહાને આમુહુ આખી સેકજી, તુ પોતા વિશે કાય આખોહો? 23યોહાનુહુ આખ્યો, “જેહકી યશાયા ભવિષ્યવક્તાહા આખલો, ‘આંય, હુના જાગામે એક પ્રચાર કેનારા આવાજ હાય, કા તુમુહુ પ્રભુલે સ્વીકાર કેરા ખાતુર પોતા મનુલે તીયાર કેરા.’” 24યોહાનુલે સવાલ ફુચનારા લોક ફોરોશી લોકુહુ મોકલુલા. 25તીયાહા યોહાનુલે ઓ સવાલ ફુચ્યો, “જો તુ ખ્રિસ્ત નાહ, આને એલિયા ભવિષ્યવકતા બી નાહ, આને તુ તોઅ ભવિષ્યવક્તા બી નાહા, તેબી તુ બાપ્તીસ્મો કાહા દેતોહો?” 26યોહાનુહુ તીયાહાને જવાબ દેદો, “આંય તુમનેહે પાંયુકી બાપ્તીસ્મો દિહુ, પેન ઇહી તુમા આરી એક માંહુ ઉબલો હાય, જીયાલે તુમુહુ નાહ ઓખુતા. 27જો માંહુ માઅ બાદ આવનારો હાય, તોઅ ઓતો માહાન હાય, કા આંય તીયા બુટુ વાધ્યા સોળા બી લાયક નાહ.” 28એ ગોઠયા યર્દન ખાડી તીયુ વેલ બેથેનિયા ગાંવુમે વીયા, જીહી યોહાન લોકુહુને બાપ્તીસ્મો દેતલો.
પરમેહેરુ ઘેટો
29બીજે દિહી યોહાનુહુ ઇસુલે પોતા વેલ આવતા હીને લોકુહુને આખ્યો, “હેરા, જેહેકી યોહુદી લોક ઘેટા બોચા બલિદાન ચોળવુતાહા, તેહકીજ બલિદાનુ ખાતુર પરમેહેરુહુ નીમ્યોહો, તોઅ માંહુ ઓજ હાય, તોઅ પોતે બલિદાન વીને જગતુ બાદા લોકુહુને પાપુ દંડુમેને છોડાવી. 30ઓ તોજ હાય, જીયા વિશે માયુહુ તુમનેહે આખલો, કા એક માંહુ માઅ બાદમે આવી તોઅ માઅ કેતા માહાન હાય, કાહાકા માઅ પેલ્લા બી તોઅ આથોજ.” 31આંય પોતે બી તીયાલે નાય ઓખુતલો, કા તોઅ ખ્રિસ્ત હાય, આને આંય લોકુહુને પાંયુકી બાપ્તીસ્મો દેતો આલો કા ઇસ્રાએલ દેશુ લોકુહુને ઇ દેખાવા ખાતુર કા તોઅ કેડો હાય. 32આને યોહાનુહુ લોકુહુને સાક્ષી દેદી, કા “માયુહુ પવિત્રઆત્માલે કબુતરુ રુપુમે જુગુમેને ઉત્તા હેયોહો, આને તોઅ પવિત્રઆત્મા ઇસુપે ઉત્યો. 33આને આંય પોતે બી તોઅ ખ્રિસ્ત હાય એહકી નાય ઓખી સેક્યો, પેન જીયા પરમેહેરુહુ માને લોકુહુને પાંયુકી બાપ્તીસ્મો આપા ખાતુર મોક્લુલો, તીયાહાજ માને આખ્યો, ‘જીયા માંહાપે તુ પવિત્રઆત્મા ઉત્તા હેહો; તોજ માંહુ તુમનેહે પવિત્રઆત્માકી બાપ્તીસ્મો દેનારો હાય.’ 34ઈયા ખાતુર માયુહુ પોતે હેયોહો, આને આંય તુમનેહે ખેરોજ આખુહુ, ઓજ પરમેહેરુ પોયરો હાય.”
ઇસુ પેલ્લો ચેલો
35બીજે દિહી યોહાન આને તીયા બેન ચેલા તીયા આરી ઉબલા આથા. 36તાંહા તીયાહા ઇસુલે જાતા હેયો, આને તીયાહા પોતા ચેલાહાને આખ્યો, “હેરા, જેહકી યહુદી લોક ઘેટા બોચા બલિદાન ચોળવુતાહા, તેહકીજ બલિદાનુ ખાતુર પરમેહેરુહુ નીમ્યોહો, તોઅ માંહુ ઓજ હાય.” 37તાંહા તે બેનુ ચેલા યોહાનુ એ ગોઠ ઉનાયને, ઇસુ ફાચાળી જાંઅ લાગ્યા. 38ઇસુહુ ફીરીને આને તીયાહાને ફાચાળી આવતા હીને, તીયાહાને આખ્યો, “તુમુહુ કેડાલે હોદતાહા?” તીયાહા ઇસુલે આખ્યો, ઓ ગુરુજી, તુ કાંહી રીહો તોઅ આમનેહે આખ? 39ઇસુહુ તીયાહાને આખ્યો, “માઅ આરી આવા, આને આંય કાંહી રીહુ તોઅ તુમનેહે દેખાવેહે,” તાંહા તીયાહા આવીને ઇસુ રેવુલો જાગો હેયો, આને તીયા દિહુલે તે તીયા આરીજ રીયા; તીયા સમયુલે લગભગ વાતીવેલ ચારેક વાજલે. 40જે બેન ચેલા યોહાનુ આખલી ગોઠ ઉનાયને ઇસુ ફાચાળી ગેહલા, તીયા બેનુમેને એક શિમોન પિત્તરુ હાનો પાવુહુ આંદ્રિયા આથો. 41તીયાહા બાદા પેલ્લા પોતા ખાનગી પાવુ શિમોનુલે મીલીને તીયાલે આખ્યો, “આમનેહે ખ્રિસ્ત, એટલે મસીહ મીલ્યોહો.” 42આને આંદ્રિયા શિમોનુલે ઇસુહી હાદી લી ગીયો, ઇસુહુ શિમોનુલે ધ્યાનુકી હીને આખ્યો, “તુ યોહાનુ પોયરો શિમોન હાય, આને આંય તોઅ નાવ પિત્તર પાળેહે, તીયા અર્થ ઓ હાય, કેફા એટલે ‘મજબુત ખોળકો.’”
ફિલિપુલે આને નાથાનિયેલુલે ઇસુ ચેલા બોણા હાદેહે
43બીજે દિહી ઇસુહુ ગાલીલ વિસ્તારુમે જાંઅ ખાતુર નક્કી કેયો, તાંહા ઇસુલે ફિલિપ નાવુ માંહુ મીલ્યો, ઇસુહુ તીયાલે આખ્યો, “માઅ ચેલો બોના ખાતુર માઅ ફાચાળી આવ.” 44ફિલિપ, તા આંદ્રિયા આને પિત્તરુ ગાંવુ બેથસેદા રેનારો આથો. 45ફિલિપુહુ નાથાનિયેલુલે મીલીને તીયાલે આખ્યો, “આમનેહે તોઅ માંહુ મીલી ગીયોહો, જીયા વિશે મુસા નિયમશાસ્ત્રામે આને ભવિષ્યવક્તાહા પવિત્રશાસ્ત્રમે લેખલો આથો, તોઅ નાશરેથ ગાંવુ યુસુફુ પોયરો ઇસુ હાય.” 46નાથાનિયેલુહુ ફિલિપુલે આખ્યો, “કાય એગીહી હારી વસ્તુ નાશરેથ ગાંવુમેને નીગી સેકેહે?” ફિલિપુહુ તીયાલે આખ્યો, “જાયને હીઅ લે.” 47ઇસુહુ નાથાનિયેલુલે પોતા વેલ આવતો હીને તીયા વિશે આખ્યો, “હેરા, ઓ ખેરો ઇસ્રાએલી માંહુ હાય: તોઅ કેલ્લા બી માંહાલે નાહ છેતરુતો.” 48નાથાનિયેલુહુ ઇસુલે આખ્યો, “તુ માને કેહકી ઓખોહો?” ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ફિલિપુહુ તુલે હાદલો, તીયા પેલ્લા માયુહુ તુલે હેલો, તીયા સમયુલે તુ અંજીરુ ચાળા થુલે આથો.” 49તાંહા નાથાનિયેલુહુ ઇસુલે જવાબ દેદો, “ઓ ગુરુજી, તુ ખેરોજ પરમેહેરુ પોયરો હાય; તુ ઇસ્રાએલી લોકુ રાજા હાય.” 50ઇસુહુ તીયાલે જવાબ દેદો, “માયુહુ તુલે આખલો, કા તુલે માયુહુ અંજીરુ ચાળા થુલે હેલો, કાય તુ ઈયા ખાતુર માપે વિશ્વાસ કીહો? તુ ઈયા કેતા બી મોડે-મોડે કામે કેતા માને હેહો.” 51ફાચે તીયાલે ઇસુહુ આખ્યો, “આંય તુલ ખેરોજ આખુહુ, કા તુ હોરગાલે ખુલ્લો, આને પરમેહેરુ હોરગા દુતુહુને ઉપે જાતા, આને આંય, માંહા પોયરા ઉપે ઉત્તા હેહા.”
നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:
યોહાન 1: DUBNT
ഹൈലൈറ്റ് ചെയ്യുക
പങ്ക് വെക്കു
പകർത്തുക
നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.