લુક 22
22
ઇસુ ના વિરુધ મ કાવતરું
(મત્તિ 26:1-5; મર. 14:1-2; યૂહ. 11:45-53)
1ખમીર વગર ની રુટી નો તેવાર ઝી ફસહ કેંવાએ હે, નજીક હેંતો. 2અનેં મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા ઇની વાત ની ખોળી મ હેંતા, કે ઇસુ નેં કેંકેંમ માર દડજ્યે, પુંણ વેયા મનખં થી સમકતા હેંતા.
યહૂદા ઈસ્કરિયોતી નો દગો
(મત્તિ 26:14-16; મર. 14:10-11)
3તર શેતાન યહૂદા મ ભરાયો, ઝી ઈસ્કરિયોતી કેંવાતો અનેં બાર સેંલં મ મનો એક હેંતો. 4હેંને જાએંનેં મુખી યાજક અનેં સોકીદાર ન અધિકારજ્ય હાતેં વાત-સિત કરી કે ઇસુ નેં કીવી રિતી હેંનં ના હાથં મ હવાડાએં. 5વેયા ખુશ થાયા, અનેં હેંનેં રુપજ્યા આલવા ની વાત કરી. 6હેંને માન લેંદું, અનેં મુંખો જુંવા મંડ્યો કે ઝર ભીડ નેં વેહ તર ઇસુ નેં હેંનં ન હાથેં હવાડ દેંવાએ.
સેંલંનેં હાતેં ફસહ તેવાર નું સિલ્લી વાર ખાવાનું
(મત્તિ 26:17-25; મર. 14:12-21; યૂહ. 13:21-30)
7તર ખમીર વગર ની રુટી નો તેવાર નો દાડો આયો, ઝેંનેં મ ફસહ તેવાર નું ઘેંઠું ભુંગ કરવું જરુરી હેંતું. 8ઇસુવેં પતરસ અનેં યૂહન્ના નેં એંમ કેં નેં મુંકલ્યા, “જાએંનેં આપડે હારુ ફસહ તેવાર નું ખાવાનું તિયાર કરો.” 9હેંનવેં હેંનેં પૂસ્યુ, “તું કાં સાહે હે કે હમું હેંનેં તિયાર કરજ્યે?” 10ઇસુવેં હેંનનેં કેંદું, “ભાળો, સેર મ ભરાતં હાતેંસ એક માણસ પાણેં નો ઘડો તુંકેંલો તમનેં મળહે, ઝેંના ઘેર મ વેયો જાએ તમું હેંનેં વાહેડ જાતા રેંજો, 11હેંના ઘેર ના ધણી નેં કેંજો, કે ગરુ કે હે કે મારે રુંકાવાનો નો કમરો કાં હે, ઝેંના મ હૂં પુંતાનં સેંલંનેં હાતેં ફસહ તેવાર નું ખાવાનું ખું?” 12વેયો તમનેં મેડા ઇપેર તિયાર કરેંલો એક મુંટો કમરો વતાડ દેંહે, તાંસ તિયારી કરજો. 13હેંનવેં જાએંનેં, ઝેંવું ઇસુવેં હેંનનેં કેંદું હેંતું, વેવુંસ ભાળ્યુ, અનેં તાં ફસહ તેવાર નું ખાવાનું તિયાર કર્યુ.
પ્રભુ-ભોજ
(મત્તિ 26:26-30; મર. 14:22-26; 1 કુરિ. 11:23-25)
14ઝર ટાએંમ આવેંજ્યો, તે ઇસુ પસંદ કરેંલં સેંલંનેં હાતેં ખાવાનું ખાવા બેંઠો. 15અનેં ઇસુવેં હેંનનેં કેંદું, “મનેં ઘણી અસ્યા હીતી કે દુઃખ ભુંગવા થી પેલ હૂં તમારી હાતેં ફસહ તેવાર નું ખાવાનું ખું.” 16કેંમકે હૂં તમનેં કું હે, કે ઝર તક આ પરમેશ્વર ના રાજ મ પૂરુ નેં થાએં જાએ, તર તક હૂં ફસહ તેવાર નું ખાવાનું પાસો નેં ખું. 17તર ઇસુવેં દરાક ના રસ નો વાટકો લેંનેં, પરમેશ્વર નું ધનેવાદ કર્યુ અનેં કેંદું, “આ લો અનેં એક બીજા નેં વાટેંનેં પીયો. 18કેંમકે હૂં તમનેં કું હે કે ઝર તક પરમેશ્વર નું રાજ નેં આવે, તર તક દરાક નો રસ કેંરં યે નેં પીયુ.” 19ફેંર હેંને પુંતાના હાથ મ રુટી લીદી, અનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં તુડી, અનેં એંમ કેંતે જાએંનેં સેંલંનેં આલી, “આ મારું શરીર હે, ઝી તમારી હારુ આલવા મ આવે હે, મારી યાદગીરી હારુ ઇયુસ કરેં કરો.” 20ઇવીસ રિતી થી ખાવાનું ખાવા પસી, ઇસુવેં વાટકો હુંદો એંમ કેંતે જાએંનેં આલ્યો, “આ વાટકો મારા હેંના લુઈ મ ઝી તમારા હારુ વહાડવા મ આવે હે, નવો કરાર હે. 21પુંણ ભાળો, ઝી મનેં હવાડહે વેયો મારીસ હાતેં આં ખાવાનું ખાવા બેંઠેંલો હે. 22કેંમકે મનેં માણસ ના બેંટા નેં તે મરવુંસ હે, ઝેંવું મારા બારા મ હિક ની સોપડી મ લખેંલું હે. પુંણ હેંના માણસ હારુ હાય, ઝેંનેં દુવારા હૂં માણસ નો બેંટો હવાડાવ દેંવા નો હે!” 23તર વેયા ઇયુ હામળેંનેં એક બીજા નેં પૂસ-તાસ કરવા લાગ્યા, કે આપડી મહો કુંણ થાએં સકે હે, ઝી ઇયુ કામ કરહે?
બદ્દ કરતં મુંટો કુંણ
24હેંનં મ એંમ બુંલા-બાલી થાઈ કે હેંનં મનો કુંણ મુંટો હમજવા મ આવે હે. 25ઇસુવેં હેંનનેં કેંદું, “બીજી જાતિ ના રાજા હેંનં ઇપેર રાજ કરે હે, અનેં ઝી હેંનં ઇપેર અધિકાર રાખે હે, ઉપકારી કેંવાએ હે.” 26પુંણ તમું હેંનનેં જેંમ નેં થાતા વેહ, પુંણ ઝી તમારા મ મુંટો હે, વેયો નાના નેં જેંમ અનેં ઝી મુખી હે, વેયો સેંવક નેં જેંમ બણે. 27કેંમકે મુંટું કુંણ હે, વેયો ઝી ખાવા હારુ બેંઠો હે, કે વેયો ઝી ખાવાનું વાટે હે? વેયોસ હે ઝી ખાવા હારુ બેંઠો હે. પુંણ હૂં તમારી વસ મ એક નોકર નેં જેંમ હે.
28તમું વેયા હે, ઝી મારા પરિક્ષણ મ હમેશા મારી હાતેં રિયા. 29અનેં ઝેંમ મારે બએં પરમેશ્વરેં મનેં રાજ કરવા નો અધિકાર આલ્યો હે, વેમેંસ હૂં હુંદો તમનેં રાજ કરવા નો અધિકાર આલું હે. 30એંતરે કે તમું મારા રાજ મ મારી હાતેં ખો-પીયો હેંતરુંસ નેં પુંણ રાજગદ્દી ઇપેર બેંહેંનેં ઇસરાએંલ ના બાર ઘરાણં નો નિયા કરો.
પતરસ ના નકાર ની ભવિષ્યવાણી
(મત્તિ 26:31-35; મર. 14:27-31; યૂહ. 13:36-38)
31“શમોન, હે શમોન, ભાળ શેતાનેં પરમેશ્વર થી પરવંગી લીદી હે, કે તમનેં બદ્દનેં પારખે, કે ખરાબ મહા અસલ નેં અલગ કરે, ઝેંમ ખેડુત ગુંવં નેં ગોતા મહા ઉડાડેંનેં અલગ કરે હે. 32પુંણ શમોન મેંહ તારી હારુ પરમેશ્વર નેં પ્રાર્થના કરી હે, કે તું મારી ઇપેર વિશ્વાસ કરવો સુંડ નેં દે, અનેં ઝર તું મારી કન પાસો આવે, તે તારં વિશ્વાસી ભાજ્ય નેં હુંદો વિશ્વાસ મ મજબૂત કરજે.” 33પતરસેં ઇસુ નેં કેંદું, “હે પ્રભુ, હૂં તારી હાતેં જેલ ખાના મ જાવા અનેં મરવા હારુ હુંદો તિયાર હે.” 34ઇસુવેં કેંદું, “હે પતરસ, હૂં તનેં કું હે, કે આજે કુકડો બુંલવા થી પેલ તું તાંણ વાર એંમ કેં નેં મારો નકાર કરહેં કે હૂં હેંનેં નહેં જાણતો.”
પાગીટં, ઝુળી અનેં તલુવાર
35ફેંર ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “ઝર મેંહ તમનેં પાગીટં, અનેં ઝુળી, અનેં કાહડં વગર પરમેશ્વર ના રાજ નો પરસાર કરવા મુંકલ્યા હેંતા, તે હું તમનેં કઇની બી વાત ની કમી થાઈ હીતી?” હેંનવેં જવાબ આલ્યો, “ના, કઈનીસ વાત ની કમી નહેં થાઈ.” 36ઇસુવેં હેંનનેં કેંદું, “પુંણ હાવુ મનખં આપડી વિરુધ મ હે, એંતરે હારુ ઝેંનેં કન પાગીટ વેહ વેયો હેંનેં લેં લે, અનેં વેમેંસ ઝુળી હુદી, અનેં ઝેંનેં કન તલુવાર નેં વેહ, વેયો પુંતાનં સિસરં વેંસેંનેં એક તલુવાર વેંસાતી લેં લે.” 37અનેં હૂં તમનેં કું હે, કે પવિત્ર શાસ્ત્ર મ ઝી લખેંલું હે, “વેયો ગુંનેગારં નેં હાતેં ગણવા મ આયો” ઇયુ વસન મારી મ પૂરુ થાવું જરુરી હે, કેંમકે ઝી બી મારા બારા મ લખીલી વાતેં હે, વેયે પૂરી થાવા મ હે. 38સેંલંવેં કેંદું, “હે પ્રભુ, ભાળ, આં બે તલુવારેં હે,” ઇસુવેં હેંનનેં કેંદું, “ઇયે ઘણી હે.”
જેતૂન ના ડુંગોર ઇપેર ઇસુ ની પ્રાર્થના
(મત્તિ 26:36-46; મર. 14:32-42)
39તર ઇસુ બારતં નકળેંનેં ઇની રિત નેં પરમણે જેતૂન નામ ના ડુંગોર ઇપેર જ્યો, અનેં સેંલા હુંદા હેંનેં વાહેડ જ્યા. 40હીની જગ્યા પોતેંનેં ઇસુવેં હેંનનેં કેંદું, “પ્રાર્થના કરો કે તમું પરિક્ષણ મ નેં પડો.” 41અનેં ઇસુ પુંતે હેંનં થી અલગ થુંડેક સિટી જ્યો, અનેં ઢેંસુંણ માંડેંનેં પ્રાર્થના કરવા મંડ્યો, 42“હે બા પરમેશ્વર, અગર તું સાહે તે એંના દુઃખ નેં મારી કનહું સિટી કર દે, તે હુંદો મારા કેંવા ને પરમણે નેં, પુંણ તારીસ મરજી પરમણે થાવા દે.” 43તર હરગ મહો એક દૂત હેંનેં ભળાયો, અનેં હેંનેં સામ્રત આલી. 44ઇસુ ઘણો દુઃખી થાએંનેં હઝુ હેંને વદાર પ્રાર્થના કરી, અનેં હેંનો પરેંહો લુઈ ન ટીપં નેં જેંમ જમીન ઇપેર ટપકતં હેંતં. 45તર ઇસુ પ્રાર્થના કરેંનેં ઉઠ્યો અનેં પુંતાનં સેંલં કનેં આવેંનેં હેંનનેં દુઃખી થાએંનેં હુતેંલા ભાળ્યા. 46અનેં હેંનનેં કેંદું, “હુંકા હુવો હે? ઉઠો, પ્રાર્થના કરો કે તમું પરિક્ષણ મ નેં પડો.”
ઇસુ નેં દગા થી હવાડાવવું
(મત્તિ 26:47-56; મર. 14:43-50; યૂહ. 18:3-12)
47ઇસુ એંમ કેંસ રિયો હેંતો કે એક મનખં નો ટુંળો આયો, અનેં હેંનં બાર સેંલં મનો એક ઝેંનું નામ યહૂદો હેંતું, બદ્દ થી અગ્યેડ-અગ્યેડ આવતો હેંતો, વેયો ઇસુ નેં બુંખેં દેંનેં નમસ્તે કરવા હારુ હેંનેં નજીક આયો. 48તર ઇસુવેં હેંનેં કેંદું, “હે યહૂદા, હું તું ગળે મળેંનેં મન માણસ ના બેંટા નેં હવાડે હે?” 49હેંનં સેંલંવેં ઝર ભાળ્યુ કે હું થાવાનું હે, તે કેંદું, “હે પ્રભુ, હું હમું હમારી તલુવાર વાજ્યે?” 50અનેં હેંનં મનેં એકેં મુંટા યાજક ના નોકર ઇપેર તલુવાર વાએંનેં હેંનો જમણો કાંદડો કાપેં દડ્યો. 51પુંણ ઇસુવેં કેંદું, “હાવુ રેંવા દો” અનેં હેંના કાંદડા નેં અડેંનેં હેંનેં અસલ કર દેંદો. 52તર ઇસુવેં મુખી યાજક અનેં મંદિર ન સોકીદારં ન અધિકારજ્ય અનેં અગુવં થી ઝી હેંનેં હાવા હારુ આયા હેંતા, કેંદું, “હું તમું મનેં ડાકુ જાણેંનેં તલુવારેં અનેં લાખડજ્યી લેંનેં નકળ્યા હે? 53ઝર હૂં મંદિર મ દર-રુંજ તમારી હાતેં હેંતો, તે તમેં મારી ઇપેર હાથ નેં નાખ્યો, પુંણ આ તમારી વખત હે, અનેં ઇન્દારા નો અધિકાર હે.”
પતરસ નો નકાર
(મત્તિ 26:57-58,69-75; મર. 14:53-54,66-72; યૂહ. 18:12-18,25-27)
54ફેંર વેયા ઇસુ નેં હાએંનેં લેં જ્યા, અનેં મુંટા યાજક ના ઘેર મ લાયા. પતરસ સિટી-સિટી હેંનની વાહે-વાહે સાલતો હેંતો. 55અનેં ઝર વેયા આંગણા મ આગ હળગાવેંનેં તાપતા જાએંનેં ભેંગા બેંઠા, તે પતરસ હુંદો હેંનનેં વસ મ બેંહેંજ્યો. 56તર એક નોકરણી પતરસ નેં આગ ના ઇજવાળા મ બેંઠેંલો ભાળેંનેં, હેંનેં મએં એક સિતી નજર કરેંનેં હેંનેં કેંવા મંડી, “ઇયો માણસ હુંદો તે ઇસુ નેં હાતેં હેંતો.” 57પુંણ પતરસેં એંમ કેં નેં નકાર કર્યો, “હે બાઈ, હૂં હેંના માણસ નેં નહેં જાણતો.” 58થુડીક વાર પસી કઇનેક બીજે માણસેં હેંનેં ભાળેંનેં કેંદું, “તું હુંદો તે હેંનં માણસં મનો એક હે.” પતરસેં કેંદું, “હે ભાઈ, હૂં હેંનં માણસં મનો નહેં.” 59લગ-ભગ એક કલાક પસી એક બીજો માણસ કડક પડેંનેં કેંવા મંડ્યો, “ખરેખર ઇયો માણસ હુંદો તે હેંનેં હાતેં હેંતો, કેંમકે ઇયો હુંદો તે ગલીલ પરદેશ નો હે.” 60પુંણ પતરસેં કેંદું, “હે ભાઈ હૂં નહેં જાણતો, કે તું કેંના બારા મ કે હે?” ઝર વેયો એંમ કેંસ રિયો હેંતો કે તરત કુકડો બુંલ્યો. 61તર ઇસુવેં પતરસ મએં ફરેંનેં ભાળ્યુ, અનેં હેંનેં ઇસુ ની વેયે વાત ઇયાદ આવી ઝી હેંનેં કીદી હીતી, “આજે રાતેં કુકડો બુંલ્યા પેલ, તું તાંણ વાર મારો નકાર કરહે.” 62અનેં પતરસ બારતં નકળેંનેં ઢહુકે-ઢહુકે ગાંગર્યો.
ઇસુ નું અપમાન
(મત્તિ 26:67-68; મર. 14:65)
63ઝી માણસ ઇસુ નેં હાદેંલો હેંતા, વેયા હેંનો ઠઠ્ઠો કરેંનેં મારવા મંડ્યા. 64અનેં હીની આંખેં ટુંપેંનેં હેંનેં પૂસ્યુ, “ભવિષ્યવાણી કરેંનેં વતાડ કે તનેં કેંનેં વાદું.” 65અનેં હેંનવેં બીજી હુદી ઘણી બદી વાતેં કેંનેં ઇસુ ની નિંદા કરી.
મુટી સભા નેં હામેં ઇસુ
(મત્તિ 26:59-66; મર. 14:55-64; યૂહ. 18:19-24)
66ઝર દાડો ઉગ્યો તે યહૂદી મનખં ના અગુવા અનેં મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા ભેંગા થાયા, અનેં ઇસુ નેં હેંનની મુટી સભા મ લાવેંનેં પૂસ્યુ, 67“અગર તું મસીહ હે, તે હમનેં કેં દે!” ઇસુવેં હેંનનેં કેંદું, “અગર હૂં તમનેં કું, તે તમું વિશ્વાસ નેં કરહો. 68અનેં અગર હૂં તમનેં સવાલ પૂસેં, તે તમું મન જવાબ નેં આલેં સકહો. 69પુંણ હાવુ થી હૂં માણસ નો બેંટો બદ્દ કરતં સામ્રત વાળા પરમેશ્વર ની જમણી બાજુ બેંહેં.” 70ઇયુ હામળેંનેં બદ્દવેં કેંદું, “તે હું તું પરમેશ્વર નો બેંટો હે?” ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “તમું પુંતેસ કો હે, અનેં હૂં પરમેશ્વર નો બેંટો હેસ.” 71તર હેંનવેં કેંદું, “હાવુ આપડે પુરાવા ની હું જરુર હે, કેંમકે આપવેં પુંતેસ હામળેં લેંદું હે.”
നിലവിൽ തിരഞ്ഞെടുത്തിരിക്കുന്നു:
લુક 22: GASNT
ഹൈലൈറ്റ് ചെയ്യുക
പങ്ക് വെക്കു
പകർത്തുക
നിങ്ങളുടെ എല്ലാ ഉപകരണങ്ങളിലും ഹൈലൈറ്റുകൾ സംരക്ഷിക്കാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ? സൈൻ അപ്പ് ചെയ്യുക അല്ലെങ്കിൽ സൈൻ ഇൻ ചെയ്യുക
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.