1
પ્રેરિતોનાં કૃત્યો 15:11
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ.”
താരതമ്യം
પ્રેરિતોનાં કૃત્યો 15:11 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
પ્રેરિતોનાં કૃત્યો 15:8-9
અંતર્યામી ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપીને તેઓ વિષે સાક્ષી પૂરી. અને વિશ્વાસથી તેઓનાં મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી.
પ્રેરિતોનાં કૃત્યો 15:8-9 പര്യവേക്ഷണം ചെയ്യുക
ഭവനം
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ